Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»PMJAY માં કરોડોના કૌભાંડ છતાં ગુજરાતની માત્ર 5 હોસ્પિટલ સસ્પેન્ડ
    ગુજરાત

    PMJAY માં કરોડોના કૌભાંડ છતાં ગુજરાતની માત્ર 5 હોસ્પિટલ સસ્પેન્ડ

    Vikram RavalBy Vikram RavalDecember 4, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.04

    ગુજરાતમાં 3 સપ્તાહ અગાઉ થયેલા ‘ખ્યાતિકાંડ’થી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને આરોગ્ય તંત્રમાં કેવી ઘુપલ ચાલે છે તેની પોલ ઉઘાડી પડી ગઇ છે. આરોગ્ય અને પીએમજેવાયમાં થતી ગેરરીતિ મામલે ચાંપતી નજર કેવી રીતે રાખવી તેના માટે ગુજરાતે  પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મઘ્ય પ્રદેશ પાસેથી ધડો લેવાની જરૂર છે.  નાણાકીય વર્ષ 2018-2019થી 2024-25 દરમિયાન ગુજરાતમાંથી માત્ર પાંચ જ્યારે આ સમયગાળામાં મહારાષ્ટ્રની 479, મઘ્ય પ્રદેશની 439 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.  

    નાણાકીય વર્ષ 2018-19થી વર્ષ 2024-25માં ગુજરાતની જે હોસ્પિટલમાંથી ગેરરીતિ બદલ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના સસ્પેન્ડ કરાઇ છે તેમાં ધર્માનંદ હોસ્પિટલ, નીલકંઠ હોસ્પિટલ, પરમ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, યશ હોસ્પિટલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર 2018-19, 2019-20, 2020-21, 2021-22માં એકપણ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઇ નહોતી. 

    ગુજરાતમાં પીએમજેવાયમાં ઘણા સમયથી ગેરરીતિ ચાલતી હશે પણ તે ખ્યાંતિકાંડ જેવી કમનસિબ ઘટનાથી સામે આવી છે તેવું હાલ ચિત્ર સામે આવી રહ્યું છે.  2018-19થી 2024-25ના આ સમયગાળામાં અન્ય રાજ્યોમાંથી બિહારમાંથી 58, કર્ણાટકમાંથી 176, ઝારખંડમાંથી 184, આંધ્ર પ્રદેશમાંથી 246, ઉત્તર પ્રદેશમાંથી 419, મઘ્ય પ્રદેશમાંથી 439, મહારાષ્ટ્રમાંથી 479 જેટલી હોસ્પિટલ પીએમજેવાયની પેનલમાંથી હટાવવામાં આવી છે. 

    આ બાબતથી બે જ શક્યતા સામે આવે છે. આ રાજ્યોની જ હોસ્પિટલોમાં પીએમજેવાયમાં ગેરરીતિ થતી હતી અને ગુજરાતની પ્રાઇવેટ હોસ્પિટલો દૂધે ધોયેલી છે. બીજી શક્યતા એવી કે, ગુજરાતની હોસ્પિટલોમાં પીએમજેવાય મામલે ગેરરીતિ પુષ્કળ થાય છે પણ આરોગ્ય વિભાગ તેમને છાવરે છે.  ખ્યાતિકાંડ બાદ બીજી શક્યતા પર ગુજરાતમાં સસ્પેન્ડ થયેલી હોસ્પિટલ ઓછી હોવાની  સંભાવના વધી જાય છે. ખ્યાતિકાંડમાં જ એવી ગોઠવણ સામે આવી છે કે દર્દી દાખલ થાય તેની પાંચ મિનિટમાં જ આયુષ્યમાન યોજનાના કેટલાક અધિકારીઓ મંજૂરી આપી દેતા હતા. 

    કેન્દ્ર સરકારે ગુજરાતના આરોગ્ય પાછળ પાંચ વર્ષમાં 67662 કરોડ ખર્ચ્યા છે. 2018-19થી 2024-25 દરમિયાન ગુજરાતમાં આયુષ્યમાન યોજના હેઠળ ગુજરાતની 2675 હોસ્પિટલ જોડાઇ છે. આમ, વગ અને ગજવામાં વજન હોય તો આયુષ્યમાન યોજના હેઠળ જોડાવવામાં મંજૂરી તુરંત જ મળી જાય તેવી પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. 

    PMJAYમાં મળતિયાઓ પર આરોગ્ય વિભાગના ચાર હાથ 

    નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને આરોગ્ય પાછળ ખર્ચના બોજ હેઠળ કચડાવવું પડે નહીં તેના માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરાઇ હતી. પરંતુ આ યોજનામાં પણ ભ્રષ્ટ અધિકારીઓ, ડોક્ટરો, મળતીયાઓએ કટકી કરવાની તક ગુમાવી નથી. 2018થી 2024 દરમિયાન ગુજરાતમાંથી માત્ર પાંચ હોસ્પિટલ પીએમજેવાયમાં ગેરરીતિ કરતાં ઝડપાઇ અને તેની સામે પગલાં લેવાય તે વાત ટાઢા પહોરના ગપ્પા સમાન જ લાગે. એવી પણ ચર્ચા છે કે, અનેક હોસ્પિટલોમાં  નેતાઓની ભાગીદારી હોય છે અને જેના કારણે તેની સામે બેદરકારી-ગેરરીતિ છતાં કોઇ જ પગલાં લેવામાં આવતા નથી.

    ખ્યાતિકાંડ : ધીમી તપાસથી સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસ

    ખ્યાતિકાંડને 3 સપ્તાહ વીતી ચૂક્યા છે. આ સમયગાળામાં ગોકળગાય પણ ઝડપી લાગે તે હદે ધીમી તપાસ કરવામાં આવી રહી છે. કાંડ થયાના છેક ત્રીજા દિવસેે ખોટા ઓપરેશન કરનારો મૂળ ડોક્ટર અને છેક 15 દિવસ બાદ મુખ્ય સૂત્રધારો ઝડપાયા હતા.  આ મામલે અત્યંત ધીમી તપાસથી ખ્યાતિકાંડમાં ભોગ બનનારામાં ભારે નારાજગી છે. પોલીસ વિભાગ તેના જૂના અને જાણીતા અંદાજ પ્રમાણે આરોપીને પકડવાથી માંડીને ચાર્જશીટથી દાખલ કરવામાં અત્યંત ઢીલાશ દાખવી રહ્યું છે.

    GUJARAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    મોરબી

    Morbi: ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ભાવનગરથી ઝડપી લીધો

    June 6, 2025
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    June 6, 2025
    મોરબી

    Morbi: નીલકંઠ રેસીડેન્સીના મકાનમાંથી દારૂની ૧૨૦ બોટલનો જથ્થો જપ્ત, આરોપીની શોધખોળ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયા સુરજબારી ચેકપોસ્ટ નજીક ડમ્પરે ફૂલબ્રેક મારતા એસટી બસ પાછળ ઘુસી ગઈ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયાના ચીખલી ગામે મીની હથિયાર ફેક્ટરી ચલાવનાર પાસેથી વધુ એક હથિયાર કબજે

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.