Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 15 ઓગસ્ટનું પંચાંગ
    • 15 ઓગસ્ટનું રાશિફળ
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Porbandar: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક
    ગુજરાત

    Porbandar: અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે કરી બેઠક

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નેશનલ હાઈવે-૫૧ બાયપાસની બંને બાજુ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક લોકોને તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે

    Porbandar, તા.૪

    પોરબંદર વિધાનસભા વિસ્તારના પાયાના પ્રશ્નો અને માર્ગ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હીના પ્રવાસે પહોંચ્યા હતા.દિલ્હી ખાતે તેમણેકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી સાથે એક ખાસ અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

    આ બેઠકમાં પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન પોરબંદર જિલ્લાના નેશનલ હાઈવે નેટવર્ક,ટ્રાફિક સમસ્યાઓ અને ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી સમક્ષ વિસ્તારના અતિ મહત્વના માર્ગ અને ડ્રેનેજ પ્રોજેક્ટ્‌સ અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે નેશનલ હાઈવે-૫૧ બાયપાસની બંને બાજુ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક લોકોને તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

    આથી દ્ગૐ-૫૧ બાયપાસની બંને તરફ સત્વરે મજબૂત અને કાર્યક્ષમ ડ્રેનેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવે.આ ઉપરાંત પ્રસિદ્ધ યાત્રાધામ અને શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન હર્ષદ માતાજી માર્ગ પર પણ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની મોટી સમસ્યા સર્જાય છે જેના નિવારણ અર્થે ત્યાં પણ યોગ્ય ડ્રેનેજ લાઈન અને ભૂગર્ભ નિકાલની વ્યવસ્થા ઊભી કરવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી હતી.માર્ગોના વિસ્તરણ અને કનેક્ટિવિટી વધારવા અંગે વાત કરતા ધારાસભ્યએ પોરબંદર જિલ્લામાંથી પસાર થતા મહત્વના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ફોર લેન કરવાની માંગ કરી હતી.

    તેમણે દ્ગૐ-૧૫૧છડ્ઢ તેમજ દ્ગૐ-૧૫૧દ્ભને પહોળા કરીને ૪ લેનમાં પરિવર્તિત કરવા માટે કેન્દ્રીય મંત્રીનું ધ્યાન દોર્યું હતું.વેપાર અને વાહનવ્યવહારની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા દ્ગૐ-૯૨૭દ્ભને પણ ૪ લેન કરવામાં આવે તો વિસ્તારના આર્થિક અને પ્રવાસન વિકાસને મોટો વેગ મળશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. દિલ્હી ખાતે યોજાયેલી આ બેઠકમાં પોરબંદર અને તેની આસપાસના વિસ્તારમાં વધતા જતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને માર્ગ સુરક્ષા અને ટ્રાફિકની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. અકસ્માતોનું પ્રમાણ ઘટે અને પ્રસાશન દ્વારા ટ્રાફિક નિયંત્રણ સરળતાથી થઈ શકે તે માટે હાઈવે ડિઝાઈન અને સુરક્ષા માપદંડોમાં જરૂરી સુધારા કરવાની તજવીજ હાથ ધરવા વિનંતી કરાઈ હતી.

    Porbandar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી ક્રૂઝ સેવા શરૂ
    Next Article મનમાં મોહ-વાસના કે અહંકાર આવી જાય તો નાશનું કારણ બને છે
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    ગુજરાત

    છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ આપવા બેંકોને મુખ્યમંત્રીની તાકીદ

    August 14, 2026
    ગુજરાત

    એકી સાથે પાંચ કાનુની સુધારાનો મહા-ખરડો વિધાનસભામાં રજુ કરાશે

    August 14, 2026
    ગુજરાત

    Gujarat: 159 તાલુકામાં વરસાદ, સિઝનનુ 73 ટકા પાણી વરસી ગયુ

    August 14, 2026
    અમદાવાદ

    બસ એક મહિનો બાકી! PM Modi પછી, CM Bhupendra Patel ગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    અમદાવાદ

    Audaના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,050
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,130
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 21:16
    Categories
    Latest News

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    15 ઓગસ્ટનું પંચાંગ

    August 14, 2026

    15 ઓગસ્ટનું રાશિફળ

    August 14, 2026

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.