Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli જિલ્લામાં વધુ એક સિંહબાળનું મોત

    June 17, 2026

    ક્રૂડ ઓઇલના ભાવ ધડામ ૪ દિવસમાં ૧૬% નો કડાકો

    June 17, 2026

    Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli જિલ્લામાં વધુ એક સિંહબાળનું મોત
    • ક્રૂડ ઓઇલના ભાવ ધડામ ૪ દિવસમાં ૧૬% નો કડાકો
    • Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા
    • Jamnagarમાં બિમારીથી પરેશાન સફાઈ કામદારે આત્મહત્યા કરી
    • Football ના ઇતિહાસમાં ૬૮ વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ
    • Jamnagarમાં રીક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા,રૂ. ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને બિલ્ડરે જાનથી મારી નાખવાની ધમકી આપી
    • France સેનેગલને ૩-૧થી હરાવ્યું, એમબાપ્પેએ પહેલી જ મેચમાં કર્યો કમાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનક કોટકના નિધન પર શોક વ્યક્ત કર્યો
    રાજકોટ

    Rajkot કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનક કોટકના નિધન પર શોક વ્યક્ત કર્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૧૭

    કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે રાજકોટ ભાજપના અગ્રણી જનસંઘ થી લઈ અને ભાજપાની યાત્રાના સાક્ષી એવા વરિષ્ઠ આગેવાન અને પૂર્વ મેયોર તેમજ  સામાજિક કાર્યકર સ્વ. જનકભાઈ કોટકના અવસાન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

    શોકસંદેશમાં શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે જનકભાઈ કોટકના નિધનના સમાચાર અત્યંત વ્યથિત અને દુઃખદાયક છે. જીવનમાં આવેલી આ ખોટની ભરપાઈ કોઈ કરી શકતું નથી અને આ દુઃખની ઘડીમાં તેઓ કોટક પરિવાર પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરે છે.

    શાહે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે દુઃખ, શોક અને પીડાની સ્થિતિમાં સમગ્ર પરિવારને પોતાના પૂજ્ય ગ્રંથોમાંથી શક્તિ અને સહારો મળે છે. તેમણે ભગવદ્‌? ગીતાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે ‘‘જેનો જન્મ થયો છે તેની મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ થયું છે તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. તેથી જન્મ અને મૃત્યુનો આ ક્રમ અપરિહાર્ય છે, તેને કોઈપણ રીતે ટાળી કે રોકી શકાતો નથી.‘‘ આત્મા અવિનાશી છે અને જન્મ-મરણનો ચક્ર સનાતન સત્ય છે, તેથી કોઈપણ પ્રકારે આત્માનો નાશ શક્ય નથી.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ દિવંગત આત્માને ઈશ્વરશ્રીના ચરણોમાં સ્થાન મળે તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના કરી છે તેમજ શોકગ્રસ્ત પરિવારને આ અપુરણીય ક્ષતિ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે.

    અમિત શાહના આ સંવેદનાભર્યા શોકસંદેશે કોટક પરિવારને દુઃખની આ ઘડીમાં સાંત્વના અને હિંમત પૂરી પાડી છે. જનકભાઈ કોટકના સામાજિક અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ નોટિસ છતાં યથાવત

    June 17, 2026
    રાજકોટ

    ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ સૌની યોજના

    June 17, 2026
    રાજકોટ

    Rajkot રેલવેના ચંદન ત્રિપાઠીએ ૪૪ હજારનો ખોવાયેલો સ્માર્ટફોન પરત કર્યો

    June 17, 2026
    રાજકોટ

    Rajkot: જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે બેઠક કરી

    June 16, 2026
    રાજકોટ

    Rajkotના વિમલનગરમાં જમાઈએ પારિવારિક વિખવાદને કારણે નાનાજીની કરી હત્યા

    June 16, 2026
    રાજકોટ

    Rajkot: બાલાજી થાળના લોટ – મેંદામાં ધનેડા મળ્યા, 93 સ્થળેથી 246 કિલો ફૂડનો નાશ

    June 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli જિલ્લામાં વધુ એક સિંહબાળનું મોત

    June 17, 2026

    ક્રૂડ ઓઇલના ભાવ ધડામ ૪ દિવસમાં ૧૬% નો કડાકો

    June 17, 2026

    Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

    June 17, 2026

    Jamnagarમાં બિમારીથી પરેશાન સફાઈ કામદારે આત્મહત્યા કરી

    June 17, 2026

    Football ના ઇતિહાસમાં ૬૮ વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ

    June 17, 2026

    Jamnagarમાં રીક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા,રૂ. ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli જિલ્લામાં વધુ એક સિંહબાળનું મોત

    June 17, 2026

    ક્રૂડ ઓઇલના ભાવ ધડામ ૪ દિવસમાં ૧૬% નો કડાકો

    June 17, 2026

    Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.