Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ethanol ના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી,શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે: સરકારનો જવાબ

    July 21, 2026

    Sikkim માં ટનલની દોઢ કિલોમીટર અંદર બ્લાસ્ટ! 7ના મોત, 18 હજુ પણ અંદર ફસાયા

    July 21, 2026

    Jammu and Kashmir માં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ethanol ના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી,શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે: સરકારનો જવાબ
    • Sikkim માં ટનલની દોઢ કિલોમીટર અંદર બ્લાસ્ટ! 7ના મોત, 18 હજુ પણ અંદર ફસાયા
    • Jammu and Kashmir માં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો
    • વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ Diljit Dosanjh સરકાર સામે બાંયો ચડાવી
    • NEET Paper Leak PM મોદી: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવીશું, દોષિતોને સજા અપાશે
    • તારક મહેતા ફેમ actress Simple Kaule સાથે કાસ્ટિંગ કાઉચનો ચોંકાવનારો અનુભવ
    • Arijit Singhની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે
    • John Abraham મુંબઈમાં 84 કરોડનો બંગલો લીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ethanol ના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી,શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે: સરકારનો જવાબ
    રાષ્ટ્રીય

    Ethanol ના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી,શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે: સરકારનો જવાબ

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.21

    દેશભરમાં E20 (20% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં મોટો ખુલાસો કર્યો છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે દેશના પેટ્રોલ પંપો પર શુદ્ધ પેટ્રોલ (E0) કે ઓછું ઇથેનોલ ધરાવતા E10 પેટ્રોલની સમાંતર સપ્લાય શરૂ કરવાનો કોઈ વિચાર કે પ્રસ્તાવ નથી. રાજ્યસભામાં સાંસદ ડૉ. વી શિવદાસન અને અશોક સિંહ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ આ માહિતી આપી હતી.

    ‘E20 થી એન્જિન ખરાબ થવાના કોઈ પુરાવા નથી’

    પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે E20 બળતણના ઉપયોગથી વાહનના એન્જિન ખરાબ થવા, અસામાન્ય ઘસારો થવો કે પ્રદર્શનમાં મોટો ઘટાડો થવા અંગેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા કે પુષ્ટિ થયેલી ફરિયાદો મળી નથી. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં ઉઠાવવામાં આવેલી ચિંતાઓનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન, લાંબા સમયની લેબ ટેસ્ટિંગ અને ફીલ્ડ વેલિડેશન કરાવવામાં આવ્યું છે, જેમાં E20 થી વાહનો પર વિપરીત અસર થવાનું સાબિત થયું નથી.

    શુદ્ધ પેટ્રોલની સપ્લાય કેમ શક્ય નથી?

    સરકારે શુદ્ધ પેટ્રોલ કે E10 ના વેચાણથી ઇનકાર કરવા પાછળ બે મુખ્ય કારણો દર્શાવ્યા છે:
    લોજિસ્ટિક્સ અને ખર્ચ: દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપો પર E0, E10 અને E20 માટે અલગ-અલગ સપ્લાય ચેઈન અને હેન્ડલિંગની વ્યવસ્થા કરવી વ્યાવહારિક નથી. તેનાથી ખર્ચ અને લોજિસ્ટિક્સની જટિલતા ખૂબ વધી જશે.
    કંપનીઓનો ભરોસો અને વોરંટી: ઓટોમોબાઈલ કંપનીઓ E20 પેટ્રોલથી ચાલતી ગાડીઓ પર પોતાની વોરંટી (Warranty) સંપૂર્ણપણે યથાવત રાખી રહી છે. જો કંપનીઓ સંતૃષ્ટ ન હોત તો તેઓ E20 વાહનો બનાવત જ નહીં.

    પાછળ હટવાનો કે જૂના બળતણ પર પાછા ફરવાનો પ્રશ્ન જ નથી

    મંત્રાલયે જણાવ્યું કે ઇથેનોલ મિશ્રણની શરૂઆત વર્ષ 2001 માં એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે થઈ હતી. નિષ્ણાતોની સલાહ બાદ જ 2013-14 માં 1.53% થી વધારીને તેને 2025-26 સુધીમાં 20% સુધી પહોંચાડવામાં આવ્યું છે. દેશની ઊર્જા સુરક્ષા, પર્યાવરણની સ્થિરતા અને ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલ 2026 થી ન્યૂનતમ 95 રિસર્ચ ઓક્ટેન નંબર (RON) વાળા ઇથેનોલ બ્લેન્ડેડ ઇંધણને નોટિફાય કરાયું છે. હવે જૂના ઇંધણ તરફ પાછા ફરવાથી ઊર્જા સુરક્ષા અને ખેડૂતોને થતા ફાયદા ઓછા થઈ જશે.

    Ethanol Government Parliament
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Sikkim માં ટનલની દોઢ કિલોમીટર અંદર બ્લાસ્ટ! 7ના મોત, 18 હજુ પણ અંદર ફસાયા

    July 21, 2026
    રાષ્ટ્રીય

    Jammu and Kashmir માં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો

    July 21, 2026
    મુખ્ય સમાચાર

    NEET Paper Leak PM મોદી: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવીશું, દોષિતોને સજા અપાશે

    July 21, 2026
    રાષ્ટ્રીય

    હવે ડેન્ગ્યુથી મળશે હંમેશા માટે છુટકારો, સરકારે Japanese vaccineને આપી મંજૂરી

    July 20, 2026
    ગુજરાત

    ઘર વિહોણા પરિવારોનું ઘરનું સપનું સાકાર થશે, મફત પ્લોટ યોજના હેઠળ સરકારે સહાય વધારી

    July 20, 2026
    ગુજરાત

    Gujarat Government કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનામાં રોકાણના નિયમોમાં મોટો ફેરફાર

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sikkim માં ટનલની દોઢ કિલોમીટર અંદર બ્લાસ્ટ! 7ના મોત, 18 હજુ પણ અંદર ફસાયા

    July 21, 2026

    Jammu and Kashmir માં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો

    July 21, 2026

    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ Diljit Dosanjh સરકાર સામે બાંયો ચડાવી

    July 21, 2026

    NEET Paper Leak PM મોદી: ભવિષ્ય માટે ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવીશું, દોષિતોને સજા અપાશે

    July 21, 2026

    તારક મહેતા ફેમ actress Simple Kaule સાથે કાસ્ટિંગ કાઉચનો ચોંકાવનારો અનુભવ

    July 21, 2026

    Arijit Singhની નિવૃત્તિનો અંત, આજે નવું ગીત રજૂ થશે

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sikkim માં ટનલની દોઢ કિલોમીટર અંદર બ્લાસ્ટ! 7ના મોત, 18 હજુ પણ અંદર ફસાયા

    July 21, 2026

    Jammu and Kashmir માં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો

    July 21, 2026

    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ Diljit Dosanjh સરકાર સામે બાંયો ચડાવી

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.