Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
    • Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
    • ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે
    • વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન
    • Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ
    • Congress પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર
    • Iran ફરી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું, અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: ખારચિયા નજીક કાર એસટી બસ પાછળ ઘુસી જતા બેના મોત
    મોરબી

    Morbi: ખારચિયા નજીક કાર એસટી બસ પાછળ ઘુસી જતા બેના મોત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 28, 2025Updated:May 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.28

    એસટી બસના ડ્રાઈવરે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

    ખારચિયા ગામ નજીક એસટી બસ પાછળ અરટીગા કાર ઘુસી જતા આંધ્રપ્રદેશના વતની બે વ્યક્તિના મોત થયા હતા તેમજ અન્યને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે Morbi તાલુકા પોલીસે એસટી બસના ચાલકની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે

    જામનગરના રહેવાસી અને એસટી બસના ડ્રાઈવર દિલીપકુમાર દેવશંકર જોશીએ કાર જીજે ૩૯ ટી ૭૩૬૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૫ ના રોજ વડાપ્રધાનના પ્રોગ્રામ અર્થે માંડવી ખાતે જવાનું હોવાથી જામનગર એસટી ડેપોમાંથી બસ જીજે ૧૮ ઝેડ ૫૯૯૬ લઈને નીકળ્યો હતો અને સાંજે માંડવી પહોંચ્યો હતો તા. ૨૬ ના રોજ સવારના માંડવી ડેપોમાંથી સવારના ફરાદી પેસેન્જર લેવા ગયો હતો અને પેસેન્જર લઈને Bhuj પ્રોગ્રામ વાળી જગ્યાએ ઉતર્યા બાદ પ્રોગ્રામ પૂર્ણ થતા પેસેન્જરોને બેસાડી ફરાદી મુકવા ગયો હતો. Jamnagar જવા માટે રાત્રીના સાડા નવ દશેક વાગ્યે નીકળ્યા હતા અને વહેલી સવારના ચાર સાડા ચારના સુમારે કુદરતી હાજતે જવા ખારચિયા ગામના પાટિયા પાસે હોટેલના ગ્રાઉન્ડમાં બસ રોડ સાઈડમાં પાર્કિંગ કરી પાર્કિંગ લાઈટ ચાલુ રાખી હતી અને કુદરતી હાજત કરી બાદમાં બસમાં આવી ડ્રાઈવર સીટ પર બેસી રૂમાલ વડે હાથ લૂછતો હતો ત્યારે પાછળથી બસ સાથે કોઈ વાહન અથડાવવાનો જોરદાર અવાજ આવ્યો હતો.

    અકસ્માતને કારણે બસ આગળ ધસી ગઈ હતી અને નીચે ઉતરીને જોતા બસ પાછળ અરટીગા કાર ઘુસી ગઈ હતી જે કારમાં ડ્રાઈવર બેભાન હાલતમાં હતા બાજુની સીટમાં બેસેલ માણસ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો પાછળ સીટમાં ત્રણ માણસ હતા જેમાં બે અર્ધ બેભાન હાલતમાં અને એક વ્યક્તિ ભાનમાં હતો એક છોકરો પાછળની સીટમાં હતો જેને ઈજા પહોંચી ના હતી જે અકસ્માતમાં બસ પાછળનું બમ્પર વળી ગયું હતું અને પતરા અંદરની બાજુ વાળીને તૂટી ગયા હતા જેથી Jamnagar ડેપોમાંમાં જાણ કરી હતી જ્યાંથી Morbi ડેપોમાં જાણ કરતા ડેપો મેનેજર બનાવવાળી જગ્યાએ આવ્યા હતા કારમાં સવાર મુસાફરો દ્વારકા દર્શને જતા હતા જેમાં બે વ્યક્તિના મોત થયાનું જાણવા મળ્યું છે Morbi તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

    morbi morbi news Road Accident
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    મોરબી

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026
    મોરબી

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026
    મોરબી

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    મોરબી

    Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે

    April 18, 2026
    મોરબી

    Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026

    ‘ટ્રમ્પના 7 દાવા અને તમામ જુઠ્ઠાં…’ ભડકેલાં Iran કહ્યું – હોર્મુઝમાં તો ફક્ત અમારો જ કાયદો ચાલશે

    April 18, 2026

    વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: PM મોદીનું નિવેદન

    April 18, 2026

    Sonia Gandhi ની મુશ્કેલી વધી: નાગરિકતા પહેલા વોટર લિસ્ટમાં નામ કેવી રીતે આવ્યું? કોર્ટે માંગ્યો જવાબ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IIT Kharagpur માં વધુ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત

    April 18, 2026

    Hyderabad માં પ્રાઈવેટ બસમાં આગ ભભૂકી : ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાની ટળી

    April 18, 2026

    કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DAમાં 2 ટકાનો વધારો, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.