Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
    • Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
    • Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું
    • Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો
    • Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
    • Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    • Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવતીકાલે અમદાવાદની મુલાકાતે લોકોને મળશે
    અમદાવાદ

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવતીકાલે અમદાવાદની મુલાકાતે લોકોને મળશે

    Vikram RavalBy Vikram RavalAugust 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૭

    શહેરના પશ્ચિમ વિસ્તાર એવા પ્રહલાદનગર વિસ્તારને વધું એક સુવિધા મળવા જઈ રહી છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકરબામાં નવનિર્મિત સ્વિમીંગ પુલ અને જીમનેશિયમને ખુલ્લું મૂકશે. સ્વિમિંગ પુલ અને જીમ્નેશિયમ આધુનિક સુવિધા સાથે સજ્જ છે. જે આસપાસના વિસ્તારના લોકો માટે ખૂબ જ સારી સુવિધા અને ઉપયોગી બનશે.

    આ સ્વિમિંગ પુલની ખાસ સુવિધાઓની વાત કરીએ તો અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ વિસ્તાર પ્રહ્લાદનગર ખાતે નવનિર્મિત સ્વિમીંગ પુલનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યુ છે આધુનિક સુવિધા સાથે બનેલ સ્વિમીગ પુલ મકરબા સહિત આસપાસના વિસ્તાર માટે ઘણું ઉપયોગી બની જશે.

    બિલ્ડીંગ પ્રોજકેટ અંતર્ગત દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરખેજ વોર્ડમાં મકરબા ખાતે, ટી.પી.સ્કીમ નં. ૨૬નાં ફાઈનલપ્લોટ નં.૬૦ માં સ્વીમીંગ પુલ (પ૦મી. ઠ૨૫મી.) સાઈઝનો, વીથ બેબી સ્વીમીંગ પૂલ લેડીસ/જેન્ટસ શાવર, ચેજીંગ રૂમ, લોકર, ટોઇલેટ, ઈન્સ્ટ્રકટર અને ઈન્કવાયરી/રજીસ્ટ્રેશન ઓફિસ, તથા સ્પોટર્સને લાગતી અન્ય એકટીવીટી કરવા તથા જીમ્નેશીયમ અને સંલગ્ન પાર્કીંગ એરીયા ડેવલપ કરવામાં આવેલ છે.

    આ સ્વિમીંગ પૂલનો લાભ વેજલપૂર, પ્રહલાદનગર, આનંદનગર, સરખેજ, મકરબા તેમજ આજુ બજુબા લોકોને મળશે. આ સ્વીમીંગ પૂલમાં નીચે મુજબની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

    બેબી સ્વીમીંગ પૂલ,સ્વીમીંગ પુલને કવર કરતો રૂફટોપ, લેડીસ એન્ડ જેન્ટસ ટોયલેટ વીથ લોકર રૂમ, કયુબીકલ શાવર, ઈન્સ્ટ્રકટર અને ઈન્કવાયરી/રજીસ્ટ્રેશન ઓફિસ, ઇલેક્ટ્રીકલ વર્ક (મ્યુઝીક સીસ્ટમ તથા સી.સી.ટી.વી. કેમેરા), ફિલ્ટ્રેશન પ્લાન્ટ તથા ઓ. એન્ડ એમ.,જીમ્નેશીયમમાં કોચ માટેની ઓફિસ,રબર ફલોરીંગ,જીમ્નેશીયમને લગતુ ઇન્ટીરીયર અને મીરર,ટોઇલેટ/બાથરૂમ, ચેજીંગ રૂમ,પાર્કીંગ એરીયાનુ લોકાર્પણ અમિત શાહ ના હસ્તે કરવામા આવશે.

    Ahmedabad Amit-Shah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad ની ગ્રાન્ટેડ શાળાઓમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ

    June 5, 2025
    અમદાવાદ

    Ahmedabad માંથી વધુ બે નકલી અધિકારીઓ ઝડપાયા, SP કચેરીમાં પહોંચતાં ભાંડો ફૂટ્યો

    June 5, 2025
    અમદાવાદ

    પોલીસ નિષ્ક્રિય રહેતા લાપતા બાળકોના વાલીઓનો મોટો નિર્ણય, સંગઠિત થઈ ન્યાય માટે લડશે

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026

    Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો

    July 7, 2026

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.