Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Economyના ચાલકબળ પ્રવાસન ક્ષેત્રની નવી ક્ષિતિજો

    October 9, 2026

    Wankaner ખાનપર હત્યા; સામાપક્ષે આઠ આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી

    October 9, 2026

    Morbi હળવદ રોડ પર ટ્રેઇલર ચાલકે રોડ વચ્ચે બ્રેક મારી, પાછળ મોપેડ અથડાતા યુવાનનું મોત

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Economyના ચાલકબળ પ્રવાસન ક્ષેત્રની નવી ક્ષિતિજો
    • Wankaner ખાનપર હત્યા; સામાપક્ષે આઠ આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી
    • Morbi હળવદ રોડ પર ટ્રેઇલર ચાલકે રોડ વચ્ચે બ્રેક મારી, પાછળ મોપેડ અથડાતા યુવાનનું મોત
    • Morbi-ટંકારામાં ત્રણ અપમૃત્યુના બનાવો મોરબીમાં ગર્લ્સ હોસ્ટેલમાં બેડ પરથી પડી જતા વિદ્યાર્થીનીનું મોત
    • Jacqueline Fernandezને દિલ્હી કોર્ટ દ્વારા રાહત મળી! વર્ક વિઝા રિન્યુ કરી શકે છે
    • Bhavnagarમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પર મનપાની તવાઈઃ ૪૮ કલાકમાં ૨.૮ ટન જથ્થો જપ્ત
    • મોતની ચિચિયારીથી ગૂંજી ઉઠ્યું Kutch; બોલેરો-ટ્રકની અકસ્માતમાં ૭નાં મોત, લોહીના ખાબોચિયા; રસ્તા પર ચીસાચીસ
    • ટ્રમ્પને ખુશ કરવાના પ્રયાસો છતાં ભારતના હિતોનું રક્ષણ થઈ રહ્યું નથી, Congress
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi જીલ્લામાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં બાળક સહીત સાતના મોત
    મોરબી

    Morbi જીલ્લામાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં બાળક સહીત સાતના મોત

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૮

    Morbi જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ આપઘાત અને અપમૃત્યુના સાત બનાવો નોંધાયા છે જીલ્લામાં સાત બનાવોમાં બાળક સહીત કુલ સાત વ્યક્તિના મોત મામલે પોલીસ ટીમોએ તપાસ ચલાવી છે

    પ્રથમ બનાવમાં મૂળ એમપીના વતની હાલ મોરબીના રાજપર ચાચાપર રોડ પર સદ્ગ્‌ુારુ કોટન પ્રાઈવેટ લીમીટેડમાં રહીને કામ કરતા કમલેશ રકસિંહ મંડલોઈ (ઉ.વ.૨૪) નામના યુવાને લેબર કોલોનીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો બીજા બનાવમાં મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા પીન્કીભાઈ રવિભાઈ દુડવે (ઉ.વ.૭) વાળાને ઉલટી થતા ગળામાં શ્વાસ રૂંધાય જતા મોત થયું હતું ત્રીજા બનાવમાં દાહોદના વતની હાલ મોરબી ક્રિષ્ના હોસ્પીટલની હોસ્ટેલમાં રહેતી નર્સ નિસરતા પ્રીયંકાબેન રમેશભાઈ (ઉ.વ.૨૦) નામની યુવતીએ પોતાની જાતે ઇન્જેક્શન લગાવી લેતા ક્રિષ્ના હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવારમાં યુવતીનું મોત થયું છે

    ચોથા બનાવમાં મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ધ્રુવીબેન જગદીશભાઈ વરમોરા (ઉ.વ.૨૨) નામની યુવતીનું પોતાના ઘરે કોઈ કારણોસર મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની વધુ તપાસ ચલાવી હતી પાંચમાં બનાવમાં વાંકાનેર બાઉન્ડ્રી ચોટીલા રાજકોટ હાઈવે પરથી અજાણ્યા પુરુષ આશરે ૫૫ વર્ષ વાળો બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા

    છઠ્ઠા બનાવમાં મૂળ છોટા ઉદેપુરના વતની હાલ હળવદ તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં રહીને મજુરી કરતા ઇતાબેન ગોવિંદભાઈ રાઠવા (ઉ.વ.૩૨) નામની પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા હળવદ બાદ મોરબી સારવાર માટે ખસેડાઈ હતી અને રાજકોટ વધુ સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં પરિણીતાનું મોત થયું હતું મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે તેમજ સાતમાં બનાવમાં મૂળ છોટા ઉદેપુર હાલ ટીકર ગામની સીમમાં મજુરી કરતા સંજય કાન્તીયાભાઈ ભીલ (ઉ.વ.૧૮) નામના યુવાનને વાડીએ રાત્રીના સમયે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા સારવાર દરમીયાન મોત થયું હતું પોલીસે તમામ બનાવો મામલે તપાસ હાથ ધરી છે

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસત્યને દબાવવાનો પ્રયાસ,” Diljit Dosanjh ની “સતલજ” પર પ્રતિબંધથી શીખ સમુદાય ગુસ્સે
    Next Article તંત્રી લેખ…અમરનાથ યાત્રા પણ એક દૈવી પ્રથા છે.
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner ખાનપર હત્યા; સામાપક્ષે આઠ આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી

    October 9, 2026
    મોરબી

    Morbi હળવદ રોડ પર ટ્રેઇલર ચાલકે રોડ વચ્ચે બ્રેક મારી, પાછળ મોપેડ અથડાતા યુવાનનું મોત

    October 9, 2026
    મોરબી

    Morbi-ટંકારામાં ત્રણ અપમૃત્યુના બનાવો મોરબીમાં ગર્લ્સ હોસ્ટેલમાં બેડ પરથી પડી જતા વિદ્યાર્થીનીનું મોત

    October 9, 2026
    મોરબી

    સુરેન્દ્રનગરમાં મારામારીના ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી Morbiથી ઝડપાયો

    October 7, 2026
    મોરબી

    Morbi: રફાળેશ્વર જેટકો સબ સ્ટેશનના કેમ્પસમાંથી રૂ ૭૮ હજારના કેબલ વાયરની ચોરી

    October 7, 2026
    મોરબી

    Morbi: માળિયાના હરીપર નજીક એસટી પાછળ ટ્રક અથડાયો, એસટી બસ બોલેરો સાથે અથડાઈ

    October 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,070
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,560
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,570
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-10-2026 21:29
    Categories
    Latest News

    Indian Economyના ચાલકબળ પ્રવાસન ક્ષેત્રની નવી ક્ષિતિજો

    October 9, 2026

    Wankaner ખાનપર હત્યા; સામાપક્ષે આઠ આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી

    October 9, 2026

    Morbi હળવદ રોડ પર ટ્રેઇલર ચાલકે રોડ વચ્ચે બ્રેક મારી, પાછળ મોપેડ અથડાતા યુવાનનું મોત

    October 9, 2026

    Morbi-ટંકારામાં ત્રણ અપમૃત્યુના બનાવો મોરબીમાં ગર્લ્સ હોસ્ટેલમાં બેડ પરથી પડી જતા વિદ્યાર્થીનીનું મોત

    October 9, 2026

    Jacqueline Fernandezને દિલ્હી કોર્ટ દ્વારા રાહત મળી! વર્ક વિઝા રિન્યુ કરી શકે છે

    October 9, 2026

    Bhavnagarમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પર મનપાની તવાઈઃ ૪૮ કલાકમાં ૨.૮ ટન જથ્થો જપ્ત

    October 9, 2026
    Search
    Main News

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Economyના ચાલકબળ પ્રવાસન ક્ષેત્રની નવી ક્ષિતિજો

    October 9, 2026

    Wankaner ખાનપર હત્યા; સામાપક્ષે આઠ આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી

    October 9, 2026

    Morbi હળવદ રોડ પર ટ્રેઇલર ચાલકે રોડ વચ્ચે બ્રેક મારી, પાછળ મોપેડ અથડાતા યુવાનનું મોત

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.