Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    November 26, 2026

    આજનું રાશિફળ

    November 26, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!
    • ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day
    • Rajkot રેન્જ દ્રારા ચાર જિલ્લામાં ૬ કેસમાં રૂ. ૧૪.૩૨ લાખનો ગાંજો-એમડી જપ્ત
    • Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો
    • Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા
    • Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026Updated:July 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    છાણીમાં ૮ વર્ષની બાળકી સાથે અને અકોટામાં ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મના બે અલગ-અલગ બનાવ; બંને આરોપીઓ ઝડપાયા

    Vadodara, તા.૯

    સંસ્કારી નગરી વડોદરામાં સગીરાઓ પર યૌન અત્યાચારના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. છાણી અને અકોટા વિસ્તારમાં અલગ-અલગ બે આરોપીઓએ સગીરાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના મામલા પોલીસ ચોપડે નોંધાયા છે. બંને કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે.

    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છાણી પોલીસ મથકમાં નોંધાયેલા બનાવમાં આઠ વર્ષની બાળકી યૌન અત્યાચારનો ભોગ બની છે. છાણી વિસ્તારના નારાયણનગર ગરનાળા સામે રહેતા જગદીશ પુંજાભાઈ ગોહિલ (ઉ.વ. ૫૫), જે વેરહાઉસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બાળકીને ચોકલેટ અને અન્ય લાલચ આપીને બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં અકોટા વિસ્તારમાં ૧૭ વર્ષની સગીરા સાથે વિધિના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. ૭૦ વર્ષીય નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ સામે અકોટા પોલીસ મથકે બળાત્કારનો ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, દીકરીનું મન શાંત કરવા માટે પરિવારનો આરોપી સાથે પરિચય થયો હતો. આરોપીએ વિધિના બહાને ઘરે આવી સગીરાને રૂમમાં લઈ જઈ અંદાજે ૨૦ દિવસ દરમિયાન ચાર વખત વિધિ કરવાના નામે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પીડિતાએ આ અંગે તેના ધર્મના ભાઈને જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. અકોટા પોલીસે આરોપી નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ (રહે. જ્ઞાનસુધા ફ્લેટ્‌સ, ગોકુળનગર ટાઉનશિપ પાસે, ગોત્રી) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMehsanaના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડનાં નાણાંની હેરાફેરીનું કૌભાંડ ખુલ્યું
    Next Article વૈશ્વિક અસ્થિરતા સામે સ્થાનિક ખરીદી: Indian Market કેટલું સુરક્ષિત…!?
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: પ્રેમીને ઝેરી દવા પીવડાવી હત્યા કરનાર દંપતીને આજીવન કેદ

    October 29, 2026
    વડોદરા

    Vadodara માટે ગોઝારો દિવસ, ૩ ઘટનામાં અકાળે ૬ લોકોનાં મોત

    October 21, 2026
    વડોદરા

    Vadodaraમાં નવરાત્રિ મહોત્સવ બહાર યુવકની હત્યા, જૂની અદાવતની આશંકા

    October 19, 2026
    ગુજરાત

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026
    વડોદરા

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026
    વડોદરા

    મુંબઈની હોટલમાં Vadodaraની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસઃ વાપીમાં સારવાર દરમિયાન ઘટનાનો ભાંડો ફૂટ્યો !

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,879
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,985
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,425
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 03:15
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    November 26, 2026

    આજનું રાશિફળ

    November 26, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!

    November 26, 2026

    ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day

    November 26, 2026

    Rajkot રેન્જ દ્રારા ચાર જિલ્લામાં ૬ કેસમાં રૂ. ૧૪.૩૨ લાખનો ગાંજો-એમડી જપ્ત

    November 26, 2026

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    November 26, 2026

    આજનું રાશિફળ

    November 26, 2026

    વૈશ્વિક અનિશ્ચિતતાથી Stock Marketની તેજી-મંદી વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.