Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwara થી ! રોકાણ એકત્ર કરાશે

    July 10, 2026

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026

    GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwara થી ! રોકાણ એકત્ર કરાશે
    • Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું
    • GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે
    • હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America
    • યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે
    • અમેરિકામાં નોકરીનો પહેલો હક અમેરિકનોનો જ રહેશે : JD Vance
    • હવે 12 ટકાથી વધુ Alcohol ધરાવતી દવા પ્રિસ્ક્રીપ્શન વિના નહીં મળે
    • પોકસોમાં પીડીતાનું નિવેદન જ આખરી : Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ચેક બાઉન્સ કેસમાં Rajpal Yadav ને 3 મહિનાની જેલ, કોર્ટે કહ્યું- કાયદો બધા માટે સમાન છે
    મનોરંજન

    ચેક બાઉન્સ કેસમાં Rajpal Yadav ને 3 મહિનાની જેલ, કોર્ટે કહ્યું- કાયદો બધા માટે સમાન છે

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.10

    બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ અત્યારે કાયદાકીય મુશ્કેલીઓના ભારે વમળમાં ફસાયા છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એક મોટો ચુકાદો આપતા ચેક બાઉન્સના વિવિધ કેસોમાં રાજપાલ યાદવની સજાને યથાવત રાખી છે.કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાયદો બધા માટે સમાન છે, પછી ભલે તે વ્યક્તિ ગમે તેટલી જાણીતી સેલિબ્રિટી કેમ ન હોય.જસ્ટિસ શર્માએ ચુકાદો સંભળાવતા રાજપાલ યાદવને દરેક કેસમાં 3 મહિનાની સાદી જેલની સજા ફટકારી છે. રાહતની વાત માત્ર એટલી છે કે આ તમામ સજાઓ એકસાથે ચાલશે, એટલે કે એક્ટરે કુલ 3 મહિના જેલમાં વિતાવવા પડશે.દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ આ કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે અગાઉની બેન્ચે આ મામલાને ગુણવત્તાના આધારે સ્વીકારવાની અનિચ્છા દર્શાવી હતી, પરંતુ રાજપાલ યાદવે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેઓ આ વિવાદનો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ લાવવા ઈચ્છે છે. આ આશ્વાસનને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમના પ્રત્યે નરમાશ અને ઉદારતા દાખવી હતી. જો કે, વારંવાર તક આપવા છતાં રાજપાલ યાદવ કોર્ટને આપેલા વચનો અને સમાધાનની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કોર્ટે નોંધ્યું કે કાર્યવાહીના અંતે તો યાદવે ફરિયાદીને વધુ કોઈ ચૂકવણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.રાજપાલ યાદવ: 3 મહિનાની જેલ, દરેક કેસમાં 1.05 કરોડ રૂપિયા + વધારાના 1 કરોડ 4 લાખ 75 હજાર રૂપિયા
    રાધા યાદવ (પત્ની): દરેક કેસમાં 5 કરોડ 51 હજાર 380 રૂપિયાઆ અગાઉ કોર્ટે રાજપાલ યાદવને જેલમાં મોકલવાનો ઈનકાર કર્યો હતો કારણ કે તેમણે ફરિયાદીને નોંધપાત્ર રકમ ચૂકવી દીધી હતી અને તેમની સજા મોકૂફ રાખવાનો વચગાળાનો આદેશ સમયાંતરે લંબાવવામાં આવતો હતો. પરંતુ કોર્ટને આપેલા વચનોનો વારંવાર ભંગ થતાં 2 ફેબ્રુઆરીએ કોર્ટે તેમને જેલ સત્તાવાળાઓ સમક્ષ સરન્ડર કરવાનો આદેશ કર્યો હતો.

    કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં વીઆઈપી કલ્ચર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ માત્ર કોઈ ખાસ બેકગ્રાઉન્ડ અથવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી સંબંધ ધરાવે છે એટલા માટે જ કોર્ટ તેના માટે કોઈ વિશેષ પરિસ્થિતિઓ ઊભી કરે કે નરમાશ રાખે તેવી અપેક્ષા રાખી શકાય નહીં.

    જસ્ટિસ શર્માએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ કેસની સુનાવણી દરમિયાન અત્યાર સુધીમાં 2.25 કરોડ રૂપિયા ફરિયાદી કંપની ‘M/s Murli Projects Pvt. Ltd.’ ને ચૂકવવામાં આવ્યા છે અને મુક્ત કરવામાં આવ્યા છે. આ રકમને બાકી નીકળતા દંડ અને વળતરની ગણતરી કરતી વખતે યોગ્ય રીતે મજરે આપવામાં આવશે.

    3 months in jail cheque bounce case Rajpal Yadav
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Siddharth and Kiara હવે બોક્સ ઓફિસ પર નહીં ટકરાય

    July 10, 2026
    મનોરંજન

    ભંડારકરની વાઈવ્ઝનું નવું ટાઈટલ હવે The Wives of Bollywood

    July 10, 2026
    મનોરંજન

    Laxman Uttekar ની આગામી ફિલ્મ માટે Hrithik Roshan ને ઓફર

    July 10, 2026
    મનોરંજન

    Saif Ali Khan ને ન્યૂડ સીન ઓફર થયો હતો, કહ્યું – ઈનકાર કરવાનો આજ સુધી પસ્તાવો

    July 10, 2026
    મનોરંજન

    કલ્પનાથી પણ વધુ ડાર્ક અને રહસ્યમય, ‘Dune: Part Three’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

    July 10, 2026
    ખેલ જગત

    FIFA final માં મેડોના, શકીરા અને બીબર પરફોર્મ કરશે

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwara થી ! રોકાણ એકત્ર કરાશે

    July 10, 2026

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026

    GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

    July 10, 2026

    હોર્મુઝ પર ઈરાનનો કબ્જો નથીઃ વૈકલ્પિક રૂટ ચાલુ રહેશેઃ America

    July 10, 2026

    યુદ્ધ ચાલુ છે : Israel હવે Iran ના અણુ અને તેલ મથકોને જ નિશાન બનાવશે

    July 10, 2026

    અમેરિકામાં નોકરીનો પહેલો હક અમેરિકનોનો જ રહેશે : JD Vance

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશનાં પહેલાં ટૂરિઝમ બોન્ડની શરૂઆત Nathdwara થી ! રોકાણ એકત્ર કરાશે

    July 10, 2026

    Ahmedabad માં રૂ. 62 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ ઉદ્ઘાટન કર્યું

    July 10, 2026

    GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.