Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
    • Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
    • Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
    • Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
    • Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
    • Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
    • Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
    • Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarમાં જમવાનું આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે ઇંટના ઘા ઝીંક્યા ,મજૂર ગંભીર રીતે ઘાયલ
    જામનગર

    Jamnagarમાં જમવાનું આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે ઇંટના ઘા ઝીંક્યા ,મજૂર ગંભીર રીતે ઘાયલ

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૨

    Jamnagar શહેરના અન્નપૂર્ણા ચોકડી વિસ્તારમાં જમવાનું માંગવાની બાબતે થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરતાં એક મજૂરને ઇંટના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ અંગે મનસુખભાઈ ઉર્ફે મનુભાઈ નાથાભાઈ ચૌહાણ (ઉ.વ. ૫૪), રહે. લાલવા ડી શેરી નં. ૧, અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે, જામનગરની ફરિયાદના આધારે પોલીસે સંજય ઉર્ફે કાલીયો ધરમશીભાઈ સોરઠીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    ફરિયાદ મુજબ, મનસુખભાઈ અન્નપૂર્ણા મંદિરના ગેટ સામે પોતાની રેકડી પર બેઠા હતા અને પોતાના ભાઈ રમેશભાઈની જમવા માટે રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે આશરે એક વાગ્યે વિસ્તારમાં રહેતો સંજય ઉર્ફે કાલીયો ધરમશીભાઈ સોરઠીયા ત્યાં આવી જમવાનું માંગ્યું હતું. મનસુખભાઈએ જમવાનું માત્ર બે ભાઈઓ પૂરતું હોવાનું કહી આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.

    આરોપીએ પહેલા ગાળો આપી ઝપાઝપી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ નજીકમાંથી ઇંટ ઉપાડી મનસુખભાઈના મોઢા અને જમણી આંખ ઉપર તેમજ કપાળના ભાગે ત્રણથી ચાર ઘા ઝીંકતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. રસ્તે પસાર થતાં લોકોને આરોપીએ મનસુખભાઈ રસ્તા પર પડી ગયા હોવાનું કહી ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મનસુખભાઈને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જી.જી. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે મનસુખભાઈના મોઢા અને કપાળના ભાગે ટાંકા લીધા હતા. બાદમાં પોલીસે હોસ્પિટલમાં પહોંચી તેમની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં વિધવા સહાયના નામે વિશ્વાસ જીતી એક મહિલાએ રૂ. ૧૭.૧૩ લાખ પડાવ્યા
    Next Article Jamnagarની ડેન્ટલ કોલેજના રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને ’શો કોઝ’ નોટિસ!
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarના ધૂડસિયા ગામના શખ્સને પોતાની સગીર ભત્રીજી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ૨૦ વર્ષની સખત કેદ

    July 22, 2026
    જામનગર

    Jamnagarની ડેન્ટલ કોલેજના રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને ’શો કોઝ’ નોટિસ!

    July 22, 2026
    જામનગર

    Jamnagarમાં વિધવા સહાયના નામે વિશ્વાસ જીતી એક મહિલાએ રૂ. ૧૭.૧૩ લાખ પડાવ્યા

    July 22, 2026
    જામનગર

    Jamnagarના દરેડ- જીઆઈડીસીના કારખાનામાં દાઝેલાં નેપાળી શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ

    July 22, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડ નજીક હરીપર (મેવાસા) ગામે જૂની અદાવતમાં યુવાન પર હુમલો

    July 22, 2026
    જામનગર

    Jamnagar: ખીજડિયા બાયપાસ પાસે કારમાંથી રૂ. ૨.૭૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,736
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,922
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹187,193
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 20:41
    Categories
    Latest News

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026

    Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું

    July 22, 2026

    Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે

    July 22, 2026

    Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી

    July 22, 2026
    Search
    Main News

    વિરોધ વચ્ચે PM મોદીને મળ્યા Sharad Pawar and Supriya Sule

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો

    July 22, 2026

    Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં

    July 22, 2026

    Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.