Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026

    અભિનેતા Prabhasની ફૌઝીની રિલીઝ ડેટ જાહેર થઈ

    October 26, 2026

    બોલિવૂડ સ્ટાર્સ પર ફાયરિંગથી Rohit Shettyએ બિગ બોસમાં રોષ વ્યક્ત કર્યો

    October 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
    • અભિનેતા Prabhasની ફૌઝીની રિલીઝ ડેટ જાહેર થઈ
    • બોલિવૂડ સ્ટાર્સ પર ફાયરિંગથી Rohit Shettyએ બિગ બોસમાં રોષ વ્યક્ત કર્યો
    • Ramayanaના નવા ગીત મંગલ રંગે મોહ્યાં ચાહકો
    • Sara Gurpalને મળી જાનથી મારી નાખવાની ધમકીઓ
    • ૩૯ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા અંગે Govindaએ કર્યો ખુલાસો
    • Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ
    • Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોન રેકેટનો પર્દાફાશઃ પાંચ આરોપીઓ ઝડપાયા
    જામનગર

    Jamnagar જિલ્લા જેલમાં ગેરકાયદેસર મોબાઈલ ફોન રેકેટનો પર્દાફાશઃ પાંચ આરોપીઓ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2026Updated:July 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.25

    જામનગરની જિલ્લા જેલમાં મોબાઈલ ફોન ના ઉપયોગ નું વધુ એક વખત નેટવર્ક જામનગર સાઈબર ક્રાઇમ સેલની ટીમ પકડી પાડયું છે. જામનગરની જિલ્લા જેલમાંથી મળી આવેલા મોબાઈલ ફોનની કોલ ડીટેઇલ ના માધ્યમથી ઊંડાણ પૂર્વકની તપાસ બાદ પાંચ આરોપીઓ ના નામ ખુલ્યા હોવાથી પોલીસે પાંચ આરોપીઓની અટકાયત કરી લઈ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

    જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જિલ્લા જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરનાર આરોપીઓ સામે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે.

    જામનગર જિલ્લા જેલમાં જડતી દરમિયાન બિનવારસુ મોબાઈલ ફોન મળી આવ્યા બાદ જામનગર સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨ તથા વર્ષ ૨૦૨૬માં અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ. એ. ઘાસુરાએ હાથ ધરી હતી.

    તપાસ દરમિયાન સાયબર ટીમે ટેકિન્કલ માહિતી એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કર્યું હતું. તપાસમાં જિલ્લા જેલમાં રહેલા કેટલાક કેદીઓ ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવતાં તેમનો જેલમાંથી કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    જામનગરની જેલમાં રહેલા સાજીદભાઈ હારૂનભાઈ મુસાભાઈ મલેક (ઉ.વ. ૪૩), રહે. નાના પાંચ દેવડા, તા. કાલાવડ, જી. જામનગર, નવાઝ જુમાભાઈ ઓસમાણભાઈ દેથા (ઉ.વ. ૩૧), રહે. સિક્કા, જામનગર, ઉબેદુલ્લા ઉર્ફે ઉબેદ અબ્દુલભાઈ ઓસમાણભાઈ કોરડીયા (ઉ.વ. ૩૨), રહે. રાણ ગામ, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા જાફર સીદીકભાઈ નુરમામદભાઈ જુણેજા (ઉ.વ. ૨૯), રહે. ખોજાનાકા અંદર, ટીટોડીવાડી, જામનગર, અને જાહિર મહમદરફીકભાઈ હુશેનભાઈ સંધવાણી (ઉ.વ. ૨૦), હાલ રહે. રૂખડીયાપરા, રાજકોટ (મૂળ વતન માળીયા, જી. મોરબી) વગેરેની અટકાયત કરી લઈ તેઓનીષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે, જ્યારે આ મોબાઇલ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું છે કે જિલ્લા જેલમાં મોબાઈલ ફોનના ગેરકાયદેસર ઉપયોગને સંપૂર્ણપણે અટકાવવા માટે આગળ પણ ટેકિન્કલ સર્વેલન્સ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભારતના પ્રથમ Private space missionની ડિઝાઇન લીડર પૃથ્વી સંઘાણીનું વિભાપરમાં ભવ્ય સ્વાગત
    Next Article Jamnagar: જગા ગામે ફૂડ પોઈઝનિંગથી ૪૬ ઘેટાં-બકરાંના મોત, વધુ ૭ પશુઓ બીમાર
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં એક જ રાતમાં ચોરીના બે બનાવઃ ફ્રૂટની દુકાન અને બંધ મકાનમાંથી રૂ. ૨.૬૯ લાખનો મુદ્દામાલ ચોરાયો

    October 21, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓને કારણે થયેલ અકસ્માતમાં બે વ્યક્તિનાં કરુણ મોત

    October 21, 2026
    જામનગર

    Jamnagarમાં ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો: બે શખ્સ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા

    October 21, 2026
    જામનગર

    Jamnagar: દરેડ જીઆઈડીસીમાં બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત, બીજો ગંભીર

    October 20, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક વીજલાઇનની ઝપટે રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત

    October 20, 2026
    જામનગર

    Jamnagar: સિક્કામાં સ્કૂટરને ત્રણ સવારી બાઇકે ટક્કર મારતાં અકસ્માતમાં દંપત્તિ ખંડિત, પતિનું મોત

    October 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹188,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-10-2026 19:14
    Categories
    Latest News

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026

    અભિનેતા Prabhasની ફૌઝીની રિલીઝ ડેટ જાહેર થઈ

    October 26, 2026

    બોલિવૂડ સ્ટાર્સ પર ફાયરિંગથી Rohit Shettyએ બિગ બોસમાં રોષ વ્યક્ત કર્યો

    October 26, 2026

    Ramayanaના નવા ગીત મંગલ રંગે મોહ્યાં ચાહકો

    October 26, 2026

    Sara Gurpalને મળી જાનથી મારી નાખવાની ધમકીઓ

    October 26, 2026

    ૩૯ વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા અંગે Govindaએ કર્યો ખુલાસો

    October 26, 2026
    Search
    Main News

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026

    અભિનેતા Prabhasની ફૌઝીની રિલીઝ ડેટ જાહેર થઈ

    October 26, 2026

    બોલિવૂડ સ્ટાર્સ પર ફાયરિંગથી Rohit Shettyએ બિગ બોસમાં રોષ વ્યક્ત કર્યો

    October 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.