Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી

    July 27, 2026

    Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

    July 27, 2026

    Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી
    • Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો
    • Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ
    • Surendaranagar ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત
    • Surendaranagar લખતરનાં વિઠ્ઠલપુર નજીક ગેરેજમાં આગ લાગતા 9 વાહનો સળગી ગયા
    • Dharmendra Pradhan બે વખત રાજીનામાની ઓફર કરી હતી
    • CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani
    • LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે
    મનોરંજન

    રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.27

    જેની કાગડોળે વાટ જોવામાં આવી રાહ જોવામાં આવી રહી છે તે રણબીર કપૂરની ફિલ્મ રામાયણનું પ્રમોશન વિદેશમાં શરૂ થઇ ગયું છે. ભગવાન રામની ભૂમિકા ભજવવાનો પડકાર ઝીલી રહેલાં રણબીર અને રાવણની ભૂમિકા ભજવી રહેલાં યશ વિદેશમાં ફિલ્મનો પ્રચાર કરવા પહોંચી ગયા છે. સાન ડિયેગોમાં કોમિક કોન ૨૦૨૬માં બોલતાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે મારા માટે રામાયણ ફિલ્મનુ મહત્વ એ અંગત કારણે પણ છે કે મારી પુત્રી રાહા ની આ પહેલી ફિલ્મ હશે જે તે મોટાં પડદે નિહાળશે. હું મારી પુત્રીને આ ફિલ્મ બતાવવા માટે ખૂબ ઉત્સુક છું. રામાયણ તેના માટે મોટાં પડદે જોવાનારી પ્રથમ ફિલ્મ બની રહેશે. રામાયણની કથાનો બાળકોને પરિચય કરાવવા માટે ઉત્તમ રીત તેમની સાથે બેસી રામાયણ ફિલ્મ જોવી તે છે.
    ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે રામાયણના દુનિયાના દર્શકો સમક્ષ રજૂ કરવાની મારી મહત્વાકાંક્ષા સાકાર થવા જઇ રહી છે.સોની પિકચર્સ એન્ટરટેઇનમેન્ટ સાથે અમારી પાર્ટનરશિપને કારણે મારી આ મહત્વાકાંક્ષા વાસ્તવિકતા બનવા જઇ રહી છે. અમે ટૂંક સમયમાં દુનિયા સમક્ષ ફિલ્મનું ટ્રેલર રજૂ કરીશું. ફિલ્મનું ટ્રેલર સાન ડિયેગોમાં રજૂ કરવાની જાહેરાત કર્યા બાદ છેલ્લી ઘડીએ ટ્રેલર લોન્ચ ઇવેન્ટને મોકૂફ રાખવામાં આવી હતી.રામાયણ ફિલ્મને હોલીવૂડની મોટી ફિલ્મની જેમ પુરી ઝાકઝમાળ સાથે દુનિયાના દર્શકો સમક્ષ રજૂ કરવાની નિર્માતાઓની યોજના છે. રામાયણ ફિલ્મને બે ભાગમાં રજૂ કરવામાં આવશે.

    father's Ramayana first time in a cinema Ranbir's daughter Raha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAbhishek Bachchan and Aishwarya Rai Bachchan ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા
    Next Article Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Dhanush ની રાજકારણમાં એન્ટ્રીની ફરી અટકળો

    July 27, 2026
    મનોરંજન

    Kahaani 3 માં વિદ્યા બાલનની જગ્યાએ યામી ગૌતમ ગોઠવાઈ ગઈ

    July 27, 2026
    મનોરંજન

    Rajinikanth’s biopic માટે તૈયારી શરૂ થતાં ચાહકો ઉત્સાહમાં

    July 27, 2026
    મનોરંજન

    Katrina Kaif પ્રભાસની ‘સ્પિરિટ’માં નહિ જોડાય

    July 27, 2026
    મનોરંજન

    4500 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મનું નવું પોસ્ટર રીલિઝ, 23 સુપરહીરો સાથે બાથ ભીડશે ‘વિલન’

    July 27, 2026
    મનોરંજન

    Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,070
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 15:59
    Categories
    Latest News

    Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી

    July 27, 2026

    Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

    July 27, 2026

    Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ

    July 27, 2026

    Surendaranagar ચોટીલાના ખારડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત

    July 27, 2026

    Surendaranagar લખતરનાં વિઠ્ઠલપુર નજીક ગેરેજમાં આગ લાગતા 9 વાહનો સળગી ગયા

    July 27, 2026

    Dharmendra Pradhan બે વખત રાજીનામાની ઓફર કરી હતી

    July 27, 2026
    Search
    Main News

    CJP ના સભ્યોએ જીતની ખુશીમાં હોટેલમાં પાર્ટી આપતા ટિકા: Mahesh Jethmalani

    July 27, 2026

    LGBTQ+ સમુદાય સમાજનો જ ભાગ, તેમને આદર મળવો જોઈએ : Mohan Bhagwat

    July 27, 2026

    E20 પેટ્રોલ વિવાદમાં ગડકરી Meta-Google સામે હાઈકોર્ટમાં કેસ કરશે

    July 27, 2026

    CryptoCurrency પર નવા નિયમોથી લેવડ – દેવડ પર વોચ વધારાઈ

    July 27, 2026

    Lok Sabha માં એન્ટી પેપર લીક ખરડો રજુ

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendaranagar ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર ઉભેલ ટ્રકમાં અચાનક આગ ભભુકી

    July 27, 2026

    Surendaranagar ચોટીલા બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓનો ત્રાસ : કાયદો અને વ્યવસ્થા સામે સવાલો

    July 27, 2026

    Surendaranagar સતત વરસાદથી નદી-નાલા ઉભરાયા આંબરડી નજીકનો પુલ તુટતા માર્ગ વ્યવહાર ઠપ્પ

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.