Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ત્રણ બાળકો ધરાવતી મહિલાઓને ૨,૫૦૦ રૂપિયા નહીં મળે,AAP and Congress પ્રશ્નો ઉઠાવ્યા

    July 30, 2026

    કાશ્મીરીઓ દમન નહીં, સન્માન, ન્યાય અને અધિકારો ઇચ્છે છે,Mehbooba Mufti

    July 30, 2026

    સોનમ રઘુવંશીએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું, ત્રણ મહિના પછી જેલમાં પરત ફર્યા; સુપ્રીમ કોર્ટે જામીન રદ કર્યા

    July 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ત્રણ બાળકો ધરાવતી મહિલાઓને ૨,૫૦૦ રૂપિયા નહીં મળે,AAP and Congress પ્રશ્નો ઉઠાવ્યા
    • કાશ્મીરીઓ દમન નહીં, સન્માન, ન્યાય અને અધિકારો ઇચ્છે છે,Mehbooba Mufti
    • સોનમ રઘુવંશીએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું, ત્રણ મહિના પછી જેલમાં પરત ફર્યા; સુપ્રીમ કોર્ટે જામીન રદ કર્યા
    • છેલ્લા ૧૨ વર્ષમાં ભારતીય રેલ્વેએ પાંચ લાખથી વધુ લોકોને રોજગારી આપી છે,Ashwini Vaishnav
    • “વિદ્યાર્થીઓના ગુસ્સાને શાંત કરવા માટે બિલ લાવવામાં આવ્યું હતું, Mallikarjun Kharge
    • Jagdish Afle શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નવા સચિવ બનશે,તેઓ અગાઉ પગાર વિના કામ કરતા હતા
    • સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ક્યારેય Maharaj Suheldev ના નામે કોઈ કાર્યક્રમ યોજવા દીધો નહીં
    • Uttar Pradesh ના ગોરખપુરમાં છોકરીનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનશે: CM
    ગુજરાત

    મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનશે: CM

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.30
    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના માર્ગોના મજબૂતીકરણ માટે એક દીર્ઘકાલીન નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓને ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનાવવામાં આવશે.

    પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે, જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે. આ મુશ્કેલીના કાયમી નિવારણ અને નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકારે આ નિર્ણાયક પગલું ભર્યું છે.

    માત્ર શહેરો જ નહીં, પરંતુ ગામતળના વિસ્તારો જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય, તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશઃ સીસી  રોડમાં ફેરવવામાં આવશે. સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમાં સીસી રોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે.

    આ ઉપરાંત ભારે અને અતિ ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સીસી રોડની કામગીરીનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    સામાન્ય રીતે ડામર રોડની સરખામણીએ સીસી રોડનો બાંધકામ ખર્ચ 30 થી 40 ટકા વધુ હોય છે. તેમ છતાં, મુખ્યમંત્રીશ્રીએ ખર્ચની ચિંતા કર્યા વિના, પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ આપવા આ પ્રજાહિતલક્ષી નિર્ણય કર્યો છે.

    સિમેન્ટ કોંક્રીટ રોડના ફાયદાઓ
    -સીસી  રોડ અત્યંત મજબૂત હોવાથી તેનું આયુષ્ય વધુ હોય છે અને ઘસારો ઓછો થાય છે.
    – ભારે વાહનો, ઓવરલોડ વાહનો તથા મલ્ટી-એક્સલ વાહનોની સતત અવરજવર માટે શ્રેષ્ઠ.
    – રિપેરિંગ/મેન્ટેનન્સની જરૂરિયાત ખૂબ ઓછી રહે છે, જેથી લાંબા ગાળે સરકારી તિજોરી પર મરામતનો ખર્ચ ઘટે છે.
    – રસ્તા પર ખાડા પડવા કે સપાટી તૂટી જવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થાય છે.
    – ભારે વરસાદવાળા વિસ્તારોમાં અને પાણી ભરાતું હોય તેવી જગ્યાઓએ પણ સીસી  રોડ ઉત્કૃષ્ટ પરિણામ આપે છે.

    રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું માળખું વધુ સુદ્રઢ બનશે અને નાગરિકોને લાંબા ગાળાની સુવિધા પ્રાપ્ત થશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસરકારને 3 અઠવાડિયામાં નવી ટ્રાફિક અને પાર્કિંગ પોલિસી રજૂ કરવા High Courtનો નિર્દેશ
    Next Article PM Modiનો નકલી રાજીનામા પત્ર થયો વાયરલ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    સરકારને 3 અઠવાડિયામાં નવી ટ્રાફિક અને પાર્કિંગ પોલિસી રજૂ કરવા High Courtનો નિર્દેશ

    July 30, 2026
    અમદાવાદ

    Ahmedabad: 2.6ની તિવ્રતાનો હળવો ભૂકંપ, બાવળા પાસે 20 કિમી ઉંડાઇએ કેન્દ્રબિંદુ

    July 30, 2026
    અમદાવાદ

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી, ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    July 29, 2026
    અમદાવાદ

    પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી, તે યુવાનોના સપનાઓની ચોરી છે: કોંગ્રેસ

    July 29, 2026
    વડોદરા

    Vadodaraની માંજલપુર પેટા ચૂંટણી માટે આજે કડક બંદોબસ્ત વચ્ચે મતદાન

    July 29, 2026
    અમદાવાદ

    Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મનો કેસ નોંધાયો

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,790
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,720
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹205,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-07-2026 19:57
    Categories
    Latest News

    ત્રણ બાળકો ધરાવતી મહિલાઓને ૨,૫૦૦ રૂપિયા નહીં મળે,AAP and Congress પ્રશ્નો ઉઠાવ્યા

    July 30, 2026

    કાશ્મીરીઓ દમન નહીં, સન્માન, ન્યાય અને અધિકારો ઇચ્છે છે,Mehbooba Mufti

    July 30, 2026

    સોનમ રઘુવંશીએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું, ત્રણ મહિના પછી જેલમાં પરત ફર્યા; સુપ્રીમ કોર્ટે જામીન રદ કર્યા

    July 30, 2026

    છેલ્લા ૧૨ વર્ષમાં ભારતીય રેલ્વેએ પાંચ લાખથી વધુ લોકોને રોજગારી આપી છે,Ashwini Vaishnav

    July 30, 2026

    “વિદ્યાર્થીઓના ગુસ્સાને શાંત કરવા માટે બિલ લાવવામાં આવ્યું હતું, Mallikarjun Kharge

    July 30, 2026

    Jagdish Afle શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નવા સચિવ બનશે,તેઓ અગાઉ પગાર વિના કામ કરતા હતા

    July 30, 2026
    Search
    Main News

    છેલ્લા ૧૨ વર્ષમાં ભારતીય રેલ્વેએ પાંચ લાખથી વધુ લોકોને રોજગારી આપી છે,Ashwini Vaishnav

    July 30, 2026

    Jagdish Afle શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નવા સચિવ બનશે,તેઓ અગાઉ પગાર વિના કામ કરતા હતા

    July 30, 2026

    સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ક્યારેય Maharaj Suheldev ના નામે કોઈ કાર્યક્રમ યોજવા દીધો નહીં

    July 30, 2026

    CJP ના વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી

    July 30, 2026

    West Bengal માં પથ્થરનાં વેપારીનાં ઘરમાંથી ૨૦ કરોડ રોકડ, ૧૫ કીલો સોનું જપ્ત

    July 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ત્રણ બાળકો ધરાવતી મહિલાઓને ૨,૫૦૦ રૂપિયા નહીં મળે,AAP and Congress પ્રશ્નો ઉઠાવ્યા

    July 30, 2026

    કાશ્મીરીઓ દમન નહીં, સન્માન, ન્યાય અને અધિકારો ઇચ્છે છે,Mehbooba Mufti

    July 30, 2026

    સોનમ રઘુવંશીએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું, ત્રણ મહિના પછી જેલમાં પરત ફર્યા; સુપ્રીમ કોર્ટે જામીન રદ કર્યા

    July 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.