Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો
    • Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી
    • Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી
    • Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
    • Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટાયા
    • Semiconductor chipના દમ પર તાઈવાને વિકાસના રેકોર્ડ તોડ્યા
    • અમેરિકામાં શટડાઉનનું સંકટ, Donald Trumpની મુશ્કેલી વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં સગીરા સાથે જાતીય સતામણી કરનારને ૩ વર્ષની સખત કેદ
    જામનગર

    Jamnagarમાં સગીરા સાથે જાતીય સતામણી કરનારને ૩ વર્ષની સખત કેદ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧

    Jamnagar શહેરના સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય હારુભાઈ ઓસમાણભાઈ શેખને સગીરા સાથે જાતીય સતામણીના ગુનામાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

    કેસની હકીકત મુજબ ફરિયાદીની ૧૫ વર્ષ ૬ માસની સગીર વયની પુત્રી તા. ૧૦-૦૩-૨૦૨૪ના રોજ આરોપીના ઘરે પાણી ભરવા ગઈ હતી. તે દરમિયાન આરોપીએ સગીરાને પાછળથી બાથ ભરી બળજબરીપૂર્વક જાતીય સતામણી કરી હતી. આ અંગે સીટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટ, જામનગરમાં કેસ નં. ૧૪/૨૦૨૪ તરીકે ચાલ્યો હતો.સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ૭ સાક્ષીઓ તથા ૩૫ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ આર. પી. મોગેરાએ આરોપીને પોક્સો અધિનિયમની કલમ-૮ હેઠળ દોષિત ઠેરવ્યો હતો.કોર્ટે આરોપીને ૩ વર્ષની સખત કેદ, રૂ. ૫,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા ફટકારી છે. ઉપરાંત ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ. ૧ લાખ ચૂકવવાનો હુકમ પણ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે વિશેષ સરકારી વકીલ ભારતી વાદી રોકાયા હતા.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMonalisaએ ઓગસ્ટનું અનોખી રીતે સ્વાગત કર્યું, નો-મેકઅપ લુકએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું
    Next Article Israelએ હિઝબુલ્લાહની કમર તોડી નાખી, દક્ષિણ લેબનોનમાં ભૂગર્ભ ટનલ નેટવર્કનો નાશ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં બે વૃદ્ધોએ ૧૨ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

    November 1, 2026
    જામનગર

    Jamnagar આપમાં મોટું ભંગાણ: ત્રણ સંગઠન મંત્રીઓ સહિત હોદ્દેદારોનાં સામૂહિક રાજીનામાં

    October 31, 2026
    જામનગર

    સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar ખાતે ૬૫મો વાર્ષિકોત્સવ ઉજવાયો

    October 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026
    જામનગર

    Jamnagarમાં રૂ. ૧૦ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની કેદની સજા

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,720
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,160
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹178,090
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 03:08
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

    November 2, 2026

    Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટાયા

    November 2, 2026
    Search
    Main News

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Floridaમાં મિસાઈલની ઝડપે રોડ નજીક તૂટી પડ્યું પ્રાઈવેટ જેટ

    November 2, 2026

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026

    જ્ઞાનેશ કુમાર વિના Modi Pm ન બની શક્યા હોત: રાહુલ ગાંધી

    November 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.