Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો
    • 02 ઓગસ્ટનું પંચાંગ
    • 02 ઓગસ્ટનું રાશિફળ
    • Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ
    • Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ
    • યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર
    • Porbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું
    • Vadodara ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ખેડૂતને ફ્રી મૂવી જોવા ’એપીકે’ ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી
    જામનગર

    Jamnagar: ખેડૂતને ફ્રી મૂવી જોવા ’એપીકે’ ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોબાઇલમાં ઘૂસ્યો સાયબર ઠગ; યુપીઆઈ મારફતે રૂ. ૩.૫૮ લાખથી વધુ રકમ ઉપાડી લીધી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧

    Jamnagar જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામના એક ખેડૂત સાથે ઇન્સ્ટાગ્રામ પર આવેલી ’ફ્રી મૂવી’ની લિંક મારફતે સાયબર ઠગાઈનો બનાવ બન્યો છે. ’એપીકે’ ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ અજાણ્યા શખ્સોએ તેમના બેંક ખાતામાંથી યુપીઆઈ મારફતે કુલ રૂ. ૩,૫૮,૫૦૦ ઉપાડી લેતાં સમગ્ર મામલે સાયબર ક્રાઇમ તેમજ ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    ફરિયાદ મુજબ હરીપર ગામના જગદીશભાઈ ઉકાભાઈ ભંડેરી ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના બેંક ઓફ ઇન્ડિયાના ખાતા સાથે મોબાઇલ નંબર જોડાયેલો હતો અને ફોન-પે એપ્લિકેશન પણ લિંક હતી. તા. ૦૪ જૂને આઈપીઓ ભરવા માટે ખાતાનું બેલેન્સ તપાસતાં આશરે રૂ. ૩,૫૮,૭૦૦ના બદલે માત્ર રૂ. ૨૦૦ બેલેન્સ દેખાતાં તેઓ ધ્રોલ સ્થિત બેંકમાં પહોંચ્યા હતા. તપાસમાં અલગ અલગ યુપીઆઈ આઈડી મારફતે રકમ ટ્રાન્સફર થઈ ગયાનું સામે આવ્યું હતું.બાદમાં તેમના પુત્રએ જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર આવેલી ’ફ્રી મૂવી’ની લિંક પરથી ’એપીકે’ ફાઇલ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. એપ્લિકેશનમાં કોઈ મૂવી ન દેખાતા તેને ડિલીટ કરી દેવામાં આવી હતી. આ ફાઇલના કારણે જ મોબાઇલ હેક થઈ સાયબર ઠગાઈ થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

    ઠગોએ તા. ૩૦ મેથી ૦૩ જૂન દરમિયાન અલગ અલગ વ્યવહારોમાં રૂ. ૩૦,૦૦૦, રૂ. ૫૦,૦૦૦, રૂ. ૯૫,૦૦૦, રૂ. ૯૫,૦૦૦, રૂ. ૫૦,૦૦૦ અને રૂ. ૩૮,૫૦૦ મળી કુલ રૂ. ૩,૫૮,૫૦૦ બેંક ખાતામાંથી ઉપાડી લીધા હતા. બનાવ અંગે ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર પણ અરજી નોંધાવી હતી. સમગ્ર મામલે ધ્રોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIsrael હિઝબુલ્લાહની કમર તોડી નાખી, દક્ષિણ લેબનોનમાં તેના ભૂગર્ભ ટનલ નેટવર્કનો નાશ કર્યો
    Next Article ઉઝૈર બલોચના ભાઈને લ્યારીમાં ગોળી વાગી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar ડેન્ટલ કોલેજમાં રૂ.૧.૩૬ કરોડનું ’રોગી કલ્યાણ ફંડ કૌભાંડ’

    August 1, 2026
    જામનગર

    Jamnagarમાં ૧૫ વર્ષની સગીરા સાથે જાતીય સતામણી કરનારને ૩ વર્ષની સખત કેદ

    August 1, 2026
    જામનગર

    Jamnagarમાં ૪ વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરનાર વૃદ્ધને ૫ વર્ષની સખત કેદ

    August 1, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરમાં વાડીમાં વીજશોક લાગતાં ખેડૂતનું મોત

    August 1, 2026
    જામનગર

    Jamnagar શહેર અને જીલ્લામાં બે મહિલા સહિત કુલ સોળ જુગારિયા ઝડપાયા

    August 1, 2026
    જામનગર

    Jamnagarમાં શિક્ષિકાને ટ્રકે પાછળથી ટક્કર મારતાં ગંભીર ઈજા

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 22:02
    Categories
    Latest News

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026

    Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ

    August 1, 2026

    Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ

    August 1, 2026

    યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર

    August 1, 2026
    Search
    Main News

    ’પહેલા ઓળખ,પછી દેશનિકાલ’ કેન્દ્ર સરકારે Supreme Court માં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026

    PoK માં માનવ અધિકાર સંકટ,ચાર દિવસમાં ૫૦ થી વધુ લોકોના મોત; લોકો પાકિસ્તાન સેના સામે ઉભા થયા

    August 1, 2026

    દેશ સતત વાદળી અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યો છે, PM Narendra Modi

    August 1, 2026

    રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારાને મંજૂરી આપી; Paper Mafia ઓ હવે ત્રણ મહિનાની અંદર જવાબદાર રહેશે

    August 1, 2026

    આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની હત્યા,તેમનું નામ અને જાતિ પૂછ્યા પછી તેમને ગોળી મારી દેવામાં આવી, Jammu and Kashmir

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.