Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Manjalpur વિધાનસભા બેઠક જાળવતો ભાજપ: સતિષ પટેલની 30 હજાર મતે જીત
    વડોદરા

    Manjalpur વિધાનસભા બેઠક જાળવતો ભાજપ: સતિષ પટેલની 30 હજાર મતે જીત

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara, તા.3
    વડોદરામાં અંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલે વિજયવાવટો ફરકાવ્યો હતો. 30 હજાર જેટલા મતોની સરસાઇ સાથે જીત મેળવી હતી. ભાજપે આ બેઠક જાળવી રાખી હતી.

    માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ગત સપ્તાહમાં યોજાયા બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઇ હતી. પારદર્શક-શાંતિપૂર્ણ વાતાવરણમાં મત ગણતરી થાય તે માટે ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બંને મુખ્ય પક્ષોના કાર્યકરો કાઉન્ટીંગ સેન્ટર પર ઉમટ્યા હતા.

    ભાજપના ઉમેદવાર સતિષ પટેલે મત ગણતરીના પ્રથમ રાઉન્ડથી જ લીડ મેળવી લીધી હતી અને તે સતત  વધતી રહી હતી. 19 રાઉન્ડની મત ગણતરી બાદ સતિષ પટેલ 30 હજાર જેટલા મતથી સરસાઇથી વિજેતા જાહેર થયા હતા.

    કોંગ્રેસ તરફથી ભીખાભાઇ રબારી મેદાનમાં હતા. ચૂંટણી પરિણામો બાદ તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કરતા એમ કહ્યું કે ભાજપે સરકારી મશીનરોનો દુરુપયોગ કર્યો હતો અને આચારસંહિતાનું પણ સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

    ભાજપના ઉમેદવાર સતિષ પટેલની જીત સાથે જ કાર્યકરોએ જશ્ન મનાવ્યો હતો અને વંદેમાતરમ-ભારત માતા કી જયના નાદ સાથે ભવ્ય ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રી સ્વ. યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર પેટાચૂંટણી થઇ હતી.

    30 જુલાઇએ મતદાન યોજાયું હતું. મતદાન માત્ર 37.05 ટકા જેવું નિરસ હતું છતાં ઓછા મતદાનથી પરિણામમાં અસર થશે કે કેમ તે વિશે રાજકીય અટકળો વ્યક્ત થતી હતી. છેવટે ાજે પરિણામમાં ભાજપના ઉમેદવાર જ વિજેતા નિવડ્યા હતાં.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબોલિવૂડની હાલત જોઈ દુ:ખી થયો Sanjay Dutt: હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો પ્રેમ અને એકતા નથી
    Next Article EV Marketમાં નવો રેકોર્ડ: 2 લાખ E-ટૂ-વ્હીલરનું વેચાણ
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે, પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી: PM

    September 8, 2026
    વડોદરા

    Prime Minister Modi ગુજરાતમાં: 35,200 કરોડના વિકાસ કામોની ભેટ

    September 8, 2026
    વડોદરા

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે, ૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026
    વડોદરા

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026
    વડોદરા

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    September 2, 2026
    વડોદરા

    Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,580
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,700
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 21:19
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.