Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા
    • ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો
    • 05 ઓગસ્ટનું પંચાંગ
    • 05 ઓગસ્ટનું રાશિફળ
    • Rajkot લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત
    • Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ
    • Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ
    • Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે, Ambalal Patelની આગાહી
    અમદાવાદ

    ૮ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ વરસાદ લાવશે, Ambalal Patelની આગાહી

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતમાં હજુ પણ લો પ્રેશર, સાયસર, મોન્સૂન ટ્રફ એક્ટિવ છે. આગામી સાત દિવસ વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગની આગાહી

    Ahmedaba,તા.૩

    રાજ્ય હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું કે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદ રહી શકે છે. કેટલાક વિસ્તારો માટે વરસાદનું યલ્લો એલર્ટ આપેલું છે જ્યારે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ લેટેસ્ટ આગાહીમાં કહ્યું છે વધુ એક સિસ્ટમના કારણે ૮મી ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ફરી વરસાદની શક્યતાઓ છે.

    રાજ્ય હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યાં મુજબ વેલમાર્ક લો પ્રેશર હવે સાયકલોનિક સર્ક્‌યુલેશનમાં ફેરવતા નબળો પડ્યો છે. આગામી સાત દિવસ વરસાદ રહી શકે છે. લો પ્રેશર, સાયસર, મોન્સૂન ટ્રફ એક્ટિવ છે. આથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ માટે વરસાદનું યલ્લો એલર્ટ અપાયેલું છે. કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે

    જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરતા કહ્યું છે કે આગામી ૨૪ કલાકમાં રાજ્યના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. ગુજરાતમાં વરસાદ બીજી એક સિસ્ટમના લીધે તારીખ ૮ થી ૧૫મી ઓગસ્ટમાં આવવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. કયાંક ભારે વરસાદી ઝાપટા તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. તાપી નદીનું જળ સ્થર વધાવની શક્યતાઓ.

    સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે.

    ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. જેમાં કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

    આમ જુઓ તો અલ નીનોના કારણે આ વખતે ચોસમાસીની સીઝનના પહેલા બે મહિના એટલે કે જૂન અને જુલાઈમાં દેશભરમાં સામાન્યથી ૧૩ ટકા ઓછો વરસાદ પડ્યો હોવાનું કહેવાય છે. પરંતુ લદાખને બાદ કરતા ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યોમાં આ કમી રાષ્ટ્રીય સરેરાશથી ખુબ વધુ છે. યુપીમાં રાષ્ટ્રીય સરેરાશથી બમણો એટલે કે ૨૮ ટકા ઓછો વરસાદ પડ્યો છે. પંજાબમાં સામાન્યથી ૩૮ ટકા અને હરિયાણામાં ૩૧ ટકા ઓછો વરસાદ પડ્યો છે. જેનાથી ખેતી માટે વર્ષા આધારિત રાજ્યોની ચિંતા વધી છે.

    જુલાઈમાં બંગાળની ખાડ઼ીમાં બનેલા દબાણના ક્ષેત્રોના કરાણે સારો વરસાદ પડ્યો. આ દરમિયાન દેશભરમાં સરેરાશ ૨૮૩.૩ મિમી વરસાદ પડ્યો. જે સામાન્ય ૨૮૦.૫ મિમી કરતા વધુ હતો. જેનાથી કમીની થોડી ભરપાઈ થઈ શકી અને સરેરાશ વરસાદમાં કમીનું અંતર ઘટીને ૧૩ ટકા રહી ગયું.  વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના લેટેસ્ટ રિપોર્ટ મુજબ હિન્દ મહાસાગરમાં વિક્સિત થઈ રહેલા ઈન્ડિયન ઓસન ડિપોલથી અલ નીનોની અસર ઘટવાની આશા છે. તેનાથી દક્ષિણ ભારત સહિત દેશના અન્ય ભાગોમાં વરસાદમાં સુધારો થઈ શકે છે.

    Ahmedaba
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવી વેચાતો
    Next Article Bharuchના જૂના બોરભાઠામાં મેઘરાજાનો કહેરઃ ૨૦૦ એકરથી વધુ જમીન જળબંબાકાર
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી: સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026
    અમદાવાદ

    Gujaratમાં 3 વર્ષમાં રૂા.3,708 કરોડનું બેન્ક ફ્રોડ: દેશમાં છઠ્ઠા ક્રમે

    August 4, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં ‘ફિક્સ પે’ મુદ્દે કર્મચારીઓ દ્વારા Supreme Courtમાં ઝડપી સુનાવણીની માંગ

    August 3, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં નકલી વિદેશી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ, સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવી વેચાતો

    August 3, 2026
    અમદાવાદ

    Ahmedabadના થલતેજ, સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધુ

    August 3, 2026
    મુખ્ય સમાચાર

    જમીનની હક્કપત્રક નોંધ પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ થશે

    August 3, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,120
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,070
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 00:02
    Categories
    Latest News

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026

    05 ઓગસ્ટનું રાશિફળ

    August 4, 2026

    Rajkot લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત

    August 4, 2026

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026
    Search
    Main News

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.