Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતમાં હાઇવે પર Indian Armyના ૪ વિમાનનું લેન્ડિંગ, દુશ્મનોને ચોંકાવવાની તૈયારી?

    November 26, 2026

    રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોત થાય તો પણ મળશે વળતર, Gujarat High Court

    November 26, 2026

    ત્રણ દિવસનું અલ્ટીમેટમ! રિક્ષા-ટેક્સી ચાલકોની ચીમકી, Ahmedabadના તમામ ૬ બ્રિજ બંધ કરવાની તૈયારી

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતમાં હાઇવે પર Indian Armyના ૪ વિમાનનું લેન્ડિંગ, દુશ્મનોને ચોંકાવવાની તૈયારી?
    • રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોત થાય તો પણ મળશે વળતર, Gujarat High Court
    • ત્રણ દિવસનું અલ્ટીમેટમ! રિક્ષા-ટેક્સી ચાલકોની ચીમકી, Ahmedabadના તમામ ૬ બ્રિજ બંધ કરવાની તૈયારી
    • ભાજપનું ’Seva Doot Campaign’ ૧ ડિસેમ્બરથી શરૂ, નેતાઓ ૨૫ દિવસ માટે ગામડાઓની મુલાકાત
    • જિલ્લા પ્રમુખ Election: કોંગ્રેસે ૨૪ બેઠકો જીતી, ભાજપ મુખ્યમંત્રી અને મંત્રીઓના ક્ષેત્રમાં હારી ગયું
    • Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
    • Pmo India એ બંધારણ દિવસ નિમિત્તે એક લેખ લખ્યો
    • Lalu Prasad Yadav,તેમની પત્ની અને પુત્ર સામે આરોપો ઘડવાનો આદેશ યથાવત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ફ્લેટ વિવાદમાં ડેવલોપર્સ સામે મનાઈ હુકમ
    રાજકોટ

    Rajkot: ફ્લેટ વિવાદમાં ડેવલોપર્સ સામે મનાઈ હુકમ

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રેરામાં ફરિયાદ પેન્ડિંગ છે ત્યાં જ ડેવલોપરે સાટાખત રદનો દાવો કર્યો,ફ્લેટ ધારકના હક્કોનું રક્ષણ જરૂરી – કોર્ટની ટકોર

    Rajkot.તા.24
    શહેરના નાનામવા ગામની હદમાં આવેલા ટાઈટન-54 હાઈરાઈઝ પ્રોજેક્ટના વીંગ-સી ના છઠ્ઠા માળના ફ્લેટ નં. 602 ના મામલે સિવિલ કોર્ટે ડેવલોપર્સ સામે વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે.દાવાની હકીકત મુજબ ફ્લેટ ખરીદનાર લવજીભાઈ દોમડીયા અને દિપેન દોમડીયાએ ટાઈટન ડેવલોપર્સ પાસેથી ફ્લેટ ખરીદવા 80.55 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જેના અનુસંધાને ડેવલોપર્સે તા.19-10-2019 ના રોજ 85 લાખનો રજિસ્ટર્ડ સાટાખત કરી આપ્યો હતો. આ પ્રોજેક્ટ રેરા હેઠળ નોંધાયેલો છે. ખરીદનારનો આક્ષેપ છે કે સિવિલ, ઈલેક્ટ્રિક સહિતની બાંહેધરીઓ પૂરી કરવામાં આવી ન હતી, જેથી રેરા ઓથોરિટી સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે જેની કાર્યવાહી ચાલુ છે.દરમિયાન ડેવલોપર્સે સિવિલ કોર્ટમાં સાટાખત રદ કરવા દાવો દાખલ કરતા ફ્લેટ ખરીદનારે વકીલ મારફતે કાઉન્ટર ક્લેઈમ દાખલ કરી, ફ્લેટ અન્ય કોઈને વેચાણ, ગીરો કે બક્ષિસ ન કરે તે માટે વચગાળાના મનાઈ હુકમની માંગ કરી હતી.ખરીદનાર પક્ષે દલીલ કરાઈ હતી કે માતબર રકમ લીધા બાદ પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને ઉલટાનું સાટાખત રદનો દાવો કરાયો છે. આવા સંજોગોમાં ફ્લેટ ધારકના હક્કોનું રક્ષણ કરવા મનાઈ હુકમ જરૂરી છે.બંને પક્ષની દલીલો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ કોર્ટે ફ્લેટ ધારકની માંગણી ગ્રાહ્ય રાખી ટાઈટન-54 ના ભાગીદારો દર્પણ કયાડા, જેન્તીલાલ વસોયા અને સાવન વરાસડા સામે ફ્લેટનું વેચાણ, ટ્રાન્સફર, ગીરો કે બક્ષિસ ન કરવા કામચલાઉ મનાઈ હુકમનો સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે.ઉપરોકત દાવામાં પ્રતિવાદી વતી રાજકોટના એડવોકેટ મેહુલ વી. મહેતા, સુરેશ ફળદુ, ભૌતીક કાલરીયા, મયંક ગોહેલ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ
    Next Article Morbi-હળવદમાં ચાર સ્થળોએ જુગાર રેડ, ૨૬ પત્તાપ્રેમીઓ ૮.૪૩ લાખની રોકડ સાથે ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    ઘર નજીક જ કાળ બનીને આવ્યો પતંગનો દોરોઃ Rajkotના ૨૦ વર્ષીય યુવકનું મોત

    November 25, 2026
    રાજકોટ

    Rajkotમાં સ્પાના નામે સગીરાને ફસાવવાનો પ્રયાસ, બાઈકચાલકે જાહેરમાં છેડતી કરી

    November 25, 2026
    સૌરાષ્ટ્ર

    Rajkot મનપાની ઘોર બેદરકારીએ લીધો વધુ એક નિર્દોષનો ભોગઃઆઇસીયુમાં ૨ મહિનાની સારવાર બાદ મહિલાનું મોત

    November 23, 2026
    રાજકોટ

    Rajkot: ધોરાજીની લૂંટમાં નવો વળાંક,મહિલા આરોપીએ ફરિયાદી સામે દુષ્કર્મનો આક્ષેપથી ખળભળાટ

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: વેપારીઓનું 31 લાખનું સોનુ ઓળવી જનાર કિરીટ રાધનપુરા ઝડપાયો

    November 21, 2026
    રાજકોટ

    Rajkot: પડધરીના તરઘડીના ગોડાઉનમાંથી નકલી જંતુનાશક દવાની મીની ફેક્ટરી ઝડપાઈ

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,041
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,134
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,128
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 19:43
    Categories
    Latest News

    ગુજરાતમાં હાઇવે પર Indian Armyના ૪ વિમાનનું લેન્ડિંગ, દુશ્મનોને ચોંકાવવાની તૈયારી?

    November 26, 2026

    રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોત થાય તો પણ મળશે વળતર, Gujarat High Court

    November 26, 2026

    ત્રણ દિવસનું અલ્ટીમેટમ! રિક્ષા-ટેક્સી ચાલકોની ચીમકી, Ahmedabadના તમામ ૬ બ્રિજ બંધ કરવાની તૈયારી

    November 26, 2026

    ભાજપનું ’Seva Doot Campaign’ ૧ ડિસેમ્બરથી શરૂ, નેતાઓ ૨૫ દિવસ માટે ગામડાઓની મુલાકાત

    November 26, 2026

    જિલ્લા પ્રમુખ Election: કોંગ્રેસે ૨૪ બેઠકો જીતી, ભાજપ મુખ્યમંત્રી અને મંત્રીઓના ક્ષેત્રમાં હારી ગયું

    November 26, 2026

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતમાં હાઇવે પર Indian Armyના ૪ વિમાનનું લેન્ડિંગ, દુશ્મનોને ચોંકાવવાની તૈયારી?

    November 26, 2026

    રેલવે ટ્રેક ઓળંગતી વખતે મોત થાય તો પણ મળશે વળતર, Gujarat High Court

    November 26, 2026

    ત્રણ દિવસનું અલ્ટીમેટમ! રિક્ષા-ટેક્સી ચાલકોની ચીમકી, Ahmedabadના તમામ ૬ બ્રિજ બંધ કરવાની તૈયારી

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.