Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે

    November 27, 2026

    UAE સાથે ભારતની મોટી ડિફેન્સ ભાગીદારી, ત્રણ ક્ષેત્રોમાં સહયોગ વધશે

    November 27, 2026

    Americaમાં વાવાઝોડાનો કહેર, મુસાફરો અટવાયા, અનેક રાજ્યોમાં વીજળી ગુલ

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે
    • UAE સાથે ભારતની મોટી ડિફેન્સ ભાગીદારી, ત્રણ ક્ષેત્રોમાં સહયોગ વધશે
    • Americaમાં વાવાઝોડાનો કહેર, મુસાફરો અટવાયા, અનેક રાજ્યોમાં વીજળી ગુલ
    • અનંત અંબાણી સાથેની રીલ પર Shah Rukh Khanની નોટિસ, યુટ્યુબરે આપ્યો જવાબ
    • મુંબઈમાં Diljitના કોન્સર્ટ પર પ્રતિબંધની MNSની માંગ, આંદોલનની ચીમકી
    • બિકિની પર Omનું પ્રતીક પહેરતાં કેન્ડલ જેનર વિવાદમાં સપડાઈ
    • જેકલીન સાથેના સંબંધોથી છેતરપિંડી સુધી, સુકેશની કહાની Netflix પર
    • નેટફ્લિક્સની Pakistani વેબ સિરીઝ ભારતમાં નહીં થાય રિલીઝ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi-હળવદમાં ચાર સ્થળોએ જુગાર રેડ, ૨૬ પત્તાપ્રેમીઓ ૮.૪૩ લાખની રોકડ સાથે ઝડપાયા
    મોરબી

    Morbi-હળવદમાં ચાર સ્થળોએ જુગાર રેડ, ૨૬ પત્તાપ્રેમીઓ ૮.૪૩ લાખની રોકડ સાથે ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૨૪

    મોરબી અને હળવદ પંથકમાં પોલીસે ચાર સ્થળે રેડ કરી જુગાર રમતા ૨૬ ઇસમોને ઝડપી લઈને ૮.૪૩ લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

    પ્રથમ રેડ સીટી એ ડીવીઝન પોલીસે મોરબીના મૂનનગરમાં શ્યામ રેસીડેન્સીના હરિદર્શન એપાર્ટમેન્ટમાં કરી હતી આરોપી મયુરભાઈ છગનભાઈ કાસુન્દ્રાના ફ્લેટમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો ફ્લેટમાં જુગાર રમતા મયુર છગનભાઈ કાસુન્દ્રા, રાજેશ મગનભાઈ વાછાણી, નીતિન લવજીભાઈ ગામી, હરેશ રામજીભાઈ કૈલા, પંકજ રમેશભાઈ ગામી, અંતુ જગદીશભાઈ શર્મા, જયદીપ ઉર્ફે કાનો દામજી ભટાસણા અને ભરત ગોરધનભાઈ સવસાણી એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૭,૧૬,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજી રેડ મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામ નજીક કરી હતી જાહેરમાં જુગાર રમતા હિતેશ અતુલભાઈ ત્રિવેદી, રસિક ભીખાભાઈ ધોળકીયા, હસમુખ અતુલભાઈ ત્રિવેદી અને જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભાઈ પંચાણજી ઝાલા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૩૧,૦૫૦ જપ્ત કરી છે

    ત્રીજી રેડ તાલુકા પોલીસે લાલપર ગામે રાધે હોટલ પાછળ વિશાલદીપ કમ્પાઉન્ડ સોસાયટીમાં રહેતા ભરત કાન્તિલાલ મહેતાના રહેણાંક મકાનમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા ભરત કાન્તિલાલ મહેતા, મુકેશ લખમણભાઈ ઠોરીયા, ગોપાલ મોહનભાઈ ડાભી, જયંતી રવજીભાઈ ડાભી, અમિત દિનેશભાઈ ઠોરીયા, રાજેશ રમેશભાઈ સનારીયા, પંકજ જીવરાજભાઈ પરમાર અને મનોજ હીરાભાઈ પરમાર એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૩૮,૫૦૦ જપ્ત કરી છે ચોથી રેડ હળવદ પોલીસે રણમલપુર ગામની સીમમાં કરી હતી વાડી પાસે જાહેરમાં જુગાર રમતા મેહુલ જયંતીભાઈ દવે, નાગર કાનજીભાઈ પાટડીયા, બીપીન વાસુદેવભાઈ થળોદા, મહેશ જયંતીભાઈ પારેજીયા અને હર્ષદ વાસુદેવભાઈ વરમોરા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૫૮,૧૦૦ જપ્ત કરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ફ્લેટ વિવાદમાં ડેવલોપર્સ સામે મનાઈ હુકમ
    Next Article Rajkot: ભરણપોષણની રકમ ન ચુકવનારા પતિને ૨૬૦ દિવસની સજા
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો

    November 26, 2026
    મોરબી

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026
    મોરબી

    રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક

    November 26, 2026
    મોરબી

    Morbiના હરીપર નજીક ટ્રક અને બોલેરો અથડાયા, બોલેરોમાં ભરેલી ટાઈલ્સ રોડ પર વેરવિખેર

    November 26, 2026
    મોરબી

    Morbi: ડાયાબીટીસની બીમારીથી કંટાળી ૫૫ વર્ષીય મહિલાનો આપઘાત

    November 26, 2026
    મોરબી

    Morbi: પાણીની મોટરમાંથી ૨૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,002
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,930
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹128,919
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 20:31
    Categories
    Latest News

    એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે

    November 27, 2026

    UAE સાથે ભારતની મોટી ડિફેન્સ ભાગીદારી, ત્રણ ક્ષેત્રોમાં સહયોગ વધશે

    November 27, 2026

    Americaમાં વાવાઝોડાનો કહેર, મુસાફરો અટવાયા, અનેક રાજ્યોમાં વીજળી ગુલ

    November 27, 2026

    અનંત અંબાણી સાથેની રીલ પર Shah Rukh Khanની નોટિસ, યુટ્યુબરે આપ્યો જવાબ

    November 27, 2026

    મુંબઈમાં Diljitના કોન્સર્ટ પર પ્રતિબંધની MNSની માંગ, આંદોલનની ચીમકી

    November 27, 2026

    બિકિની પર Omનું પ્રતીક પહેરતાં કેન્ડલ જેનર વિવાદમાં સપડાઈ

    November 27, 2026
    Search
    Main News

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે

    November 27, 2026

    UAE સાથે ભારતની મોટી ડિફેન્સ ભાગીદારી, ત્રણ ક્ષેત્રોમાં સહયોગ વધશે

    November 27, 2026

    Americaમાં વાવાઝોડાનો કહેર, મુસાફરો અટવાયા, અનેક રાજ્યોમાં વીજળી ગુલ

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.