Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ

    September 18, 2026

    Amreli: છેલ્લા બાવીસ વર્ષથી નાસતા ફરતા ૪ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ

    September 18, 2026

    આઈ-હબ ગુજરાત અને Rajkot એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સાથે જોડતો ‘‘ડેમો ડે’’ યોજાયો

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ
    • Amreli: છેલ્લા બાવીસ વર્ષથી નાસતા ફરતા ૪ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ
    • આઈ-હબ ગુજરાત અને Rajkot એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સાથે જોડતો ‘‘ડેમો ડે’’ યોજાયો
    • Morbi: વાંકાનેરમાં બાઈક અડફેટે રાહદારી વૃધ્ધનુ મોત
    • Morbi: માળીયા (મી) ખાખરેચી ગામે બીમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત
    • Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાનનો પ્રારંભ
    • શનીવારે Radhashtamiનુ વ્રત કરવાથી ઘરમા, વાણીમા આવશે મધુરતા, રાધાજીના પૂજનથી લક્ષ્મી પ્રાપ્તિના યોગ બનશે
    • Morbi: ટંકારા નેકનામ ગામે ૨૯ લાખના ૨ કરોડથી વધુ ચૂકવ્યા છતાં ૫૦ લાખની માંગણી, આધેડે ફિનાઈલ પીધું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ
    રાજકોટ

    Rajkotમાં બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, ઘરમાંથી લાશ મળી,તપાસ શરૂ કરાઇ

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૮

    રાજકોટમાં  હત્યાના બનાવથી ચકચાર મચી છે. કાલાવડ રોડ પર આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતી ૫૫ વર્ષીય ગીતાબેન કિશોરભાઈ વાજાની તેમના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ગીતાબેન ઘર નજીક બ્યુટી પાર્લર ચલાવીને જીવનનિર્વાહ કરતા હતા.

    મળતી માહિતી મુજબ, આજે સવારે આશરે ૯ વાગ્યે ગીતાબેનનો પુત્ર આશિષ વાજા તેમની માતાના ઘરે આવ્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ તેણે માતાને જમીન પર લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડેલા જોયા હતા. આથી તેણે તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હતી.૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો.

    પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગીતાબેન પોતાના પતિ કિશોરભાઈ અને પુત્ર આશિષથી અલગ રહેતા હતા. તેમનો અન્ય એક પુત્ર જીતુ અમદાવાદમાં રહે છે. ગીતાબેન એકલા રહેતા હોવાથી પરિવારજનો સમયાંતરે તેમની ખબરઅંતર પૂછવા માટે આવતા હતા.

    ગીતાબેન ઘર નજીક જ બ્યુટી પાર્લર ચલાવતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના ઘરમાં બનેલી આ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

    આ હત્યા કેસમાં હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક રીતે કોઈ પરિચિત વ્યક્તિએ જ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ અને આરોપી અંગે પોલીસ તપાસ પૂર્ણ

    પોલીસ દ્વારા પરિવારજનો ઉપરાંત મૃતકને ઓળખતા અને તેમની સાથે સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને અન્ય વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં હત્યાનો આ બીજો બનાવ હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે શહેરના ગુનાખોરીના બનાવોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં
    Next Article Hyderabad: એનઆઇએએ આઠ બાંગ્લાદેશી નાગરિકો સહિત નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    આઈ-હબ ગુજરાત અને Rajkot એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સાથે જોડતો ‘‘ડેમો ડે’’ યોજાયો

    September 18, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાનનો પ્રારંભ

    September 18, 2026
    રાજકોટ

    Rajkotના બે મંદિર ચોરીના ભેદ ઉકેલાયા, ૩ ઝડપાયા, ૫.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    September 18, 2026
    રાજકોટ

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026
    રાજકોટ

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026
    રાજકોટ

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,570
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 20:18
    Categories
    Latest News

    Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ

    September 18, 2026

    Amreli: છેલ્લા બાવીસ વર્ષથી નાસતા ફરતા ૪ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ

    September 18, 2026

    આઈ-હબ ગુજરાત અને Rajkot એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સાથે જોડતો ‘‘ડેમો ડે’’ યોજાયો

    September 18, 2026

    Morbi: વાંકાનેરમાં બાઈક અડફેટે રાહદારી વૃધ્ધનુ મોત

    September 18, 2026

    Morbi: માળીયા (મી) ખાખરેચી ગામે બીમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત

    September 18, 2026

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાનનો પ્રારંભ

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ

    September 18, 2026

    Amreli: છેલ્લા બાવીસ વર્ષથી નાસતા ફરતા ૪ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ

    September 18, 2026

    આઈ-હબ ગુજરાત અને Rajkot એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સાથે જોડતો ‘‘ડેમો ડે’’ યોજાયો

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.