Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા
    • Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત
    • સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ
    • CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા
    • Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?
    • Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી
    • દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો, rainની આગાહી
    • માછીમારોને બચાવવા ગયેલી SDRF ની બે બોટ પલટી, ૧૦ જવાનો ગુમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામો અને સોસાયટીના મકાન માલિકો પાસેથી વધુ ટેક્ષ ઉઘરાણાની રાવ
    મોરબી

    Morbi મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામો અને સોસાયટીના મકાન માલિકો પાસેથી વધુ ટેક્ષ ઉઘરાણાની રાવ

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2026Updated:September 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૨૦ઃ

    મોરબીના રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શકત શનાળા સહિતના ગામો તેમજ અન્ય સોસાયટીઓનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં મકાન માલિકો પાસેથી વધુ ટેક્ષ લેવાતો હોવાની ફરિયાદો ઉઠતા ગ્રાહક સુરક્ષા મંડળે મેયરને પત્ર લખ્યો છે

    મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મહાનગરપાલિકાના મેયરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના ગ્રામ્ય વિસ્તાર રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, શકત શનાળા અને અન્ય વિસ્તારનો ૨૦૨૫ થી મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતા સમાવેશ કરવામાં આવ્યો ચેહ હવે ત્રાજપર સર્વેમાં ફ્લોરા હોમ્સ, નટવર પાર્ક, વૃંદાવન પાર્ક તેમજ મહેન્દ્રનગરના સર્વેમાં આવતી તમામ સોસાયટીના ગ્રાહકોએ વર્ષ ૨૦૨૫ સુધીનો હાઉસ ટેક્ષ ભ્રપાક કરી દીધો છે

    તમામ સોસાયટીઓને ક્યારે પણ જાણ કરવામાં આવી નથી કે વર્ષ ૨૦૧૩ થી મોરબી મહાનગરપાલિકામાં આવો છો જયારે મહાપાલિકા આવી એટલે મકાનધારકો પાસેથી ટેક્ષ ઉઘરાણી શરુ કરવામાં આવી છે અને નહિ ભરો તો પીવાના પાણી અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવી રહી છે જે ધમકીઓને પગલે આસામીઓ પાસેથી રૂ ૪૫ હજાર કે તેની આજુબાજુની રકમ ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે ગ્રાહકો એટલે કે મિલકત ધારકોએ આવો ઉંચો ટેક્ષ ભરપાઈ કરેલ પણ છે પરંતુ મહાપાલિકા ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવેલ છે તો ટેક્સ પણ ૨૦૨૫ ના વર્ષથી વસૂલવો જોઈએ તેવું ગ્રાહકો ખી રહ્યા છે

    ૨૦૨૫ સુધીનો ટેક્ષ દરેક આસામીઓએ જે તે ગ્રામ પંચાયતમાં ભરપાઈ કરી દીધો છે તો મહાપાલિકા ૨૦૧૩ થી કઈ રીતે ઉચો ટેક્ષ વસુલી સકે ? જેથી ૨૦૧૩ થી વસુલવામાં આવેલ ટેક્ષ પરત મળવો જોઈએ તેવું દરેક ગ્રાહકોનું માનવું છે જેથી તમામ મકાન માલિકો વતી ગ્રાહક સુરક્ષા મંડળે રજૂઆત કરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: વાંકાનેરના ભીમગુડા ગામે બેલાની ખાણમાં ડૂબી જતા આધેડનું મોત
    Next Article Manavadarના એકલેરા ગામે ગૌરવ વધાર્યું, જાફરાબાદી નસલના ’અર્જુન’ પાડાએ તરણેતરના મેળામાં ડંકો વગાડ્યો!
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiની પી.એમ. માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન

    November 4, 2026
    મોરબી

    Morbiમાં તહેવારો નજીક છતાં ફૂડ વિભાગની ટીમ નિષ્ક્રિય, એસઓજી ટીમે ઘી-તેલનો જથ્થો ઝડપ્યો

    November 3, 2026
    મોરબી

    ૭.૨૬ કરોડની રકમના શંકાસ્પદ વ્યવહારો અંગે Morbiના ૧૧ ઇસમો વિરુદ્ધ ફરિયાદ, પાંચ ઝડપાયા

    November 3, 2026
    મોરબી

    Wankaner સ્ટેશનના બુકિંગ કર્મચારીની સતર્કતાથી વિખૂટી પડેલી સગીર બાળકી સુરક્ષિત પરિવાર સાથે મળી

    November 1, 2026
    મોરબી

    Morbi: ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં એક જ રાતમાં ૩૨ લાખનો ફાળો એકત્રિત

    November 1, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,340
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹185,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-11-2026 22:26
    Categories
    Latest News

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026

    CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા

    November 5, 2026

    Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?

    November 5, 2026

    Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી

    November 5, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.