Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    November 27, 2026

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ
    • નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ
    • Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો
    • UttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
    • 2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા
    • Pakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ
    • રશિયાના આગામી હુમલાની આશંકા, Zelenskyyએ આપી ગંભીર ચેતવણી
    • એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»અનંત અંબાણી સાથેની રીલ પર Shah Rukh Khanની નોટિસ, યુટ્યુબરે આપ્યો જવાબ
    મનોરંજન

    અનંત અંબાણી સાથેની રીલ પર Shah Rukh Khanની નોટિસ, યુટ્યુબરે આપ્યો જવાબ

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૨૭

    બોલિવૂડ અભિનેતા શાહરૃખ ખાન અને કન્ટેન્ટ ક્રિએટર સુવિજ્ઞા શર્મા વચ્ચે વિવાદ વકર્યો છે. શાહરૃખે અનંત અંબાણી વિશેના વીડિયો પર માનહાનિની નોટિસ મોકલી હતી. યુટયુબર સુવિજ્ઞો નોટિસનો જવાબ આપતા, તેને વાણી સ્વાતંર્ત્ય ગણાવ્યું અને રાઘવ ચઢ્ઢાના કેસનો ઉલ્લેખ કર્યો. શાહરૃખની લીગલ ટીમે ૨૩ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ નોટિસ મોકલી ૪૮ કલાકમાં વીડિયો હટાવવાની માંગ કરી હતી.બોલિવૂડ અભિનેતા શાહરૃખ ખાન તરફથી મોકલેલી માનહાનિની નોટિસ બાદ કન્ટેન્ટ ક્રિએટર સુવિજ્ઞા શર્માએ વીડિયો શેર કરીને વળતો જવાબ આપ્યો છે. વાત એમ છે કે, એક વીડિયોમાં શાહરૃખ ખાન, અનંત અંબાણી અને સદગુરુ વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. યુટયુબર સુવિજ્ઞા શર્માએ આ રીલને શેર કરીને દાવો કર્યો હતો કે, આ વાતચીત દરમિયાન અનંત અંબાણીએ શાહરૃખ ખાનને ‘ચૂપ રહેવા’ માટે કહ્યું હતું.માનહાનિની નોટિસ મળ્યા બાદ સુવિજ્ઞા શર્માએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરીને કથિત નોટિસ બતાવીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પોતાને પણ વકીલાતની જાણકારી હોવાનું જણાવતા તેમણે આ ટિપ્પણીઓને વાણી સ્વાતંર્ત્ય (ળીડમ ઓફ સ્પીચ) હેઠળ આવતી ટીકા ગણાવી છે. આ વીડિયોમાં તેમણે રાઘવ ચઢ્ઢાના એક જૂના કેસનો ઉલ્લેખ કર્યો હતો અને શાહરૃખ ખાનના વાંધા સામે સવાલ ઉઠાવતા પ્રતિક્રિયા આપી હતી.આ દરમિયાન ૨૩ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ શાહરૃખ ખાનની લીગલ ટીમે માનહાનિની નોટિસ મોકલીને આ દાવાને સંપૂર્ણપણે ખોટો, પાયાવિહોણો અને ભ્રામક ગણાવ્યો હતો. ભારતીય ન્યાય સંહિતા , ૨૦૨૩ ની કલમ ૩૫૬ (માનહાનિ) નો હવાલો આપીને જણાવાયું હતું કે નક્કર પુરાવા વગર જાહેર હસ્તીઓની છબીને નુકસાન પહોંચાડે તેવા દાવા ન કરી શકાય. નોટિસમાં ૪૮ કલાકમાં ૫ માંગણીઓ પૂરી કરવા અને લેખિત ખાતરી આપવા જણાવાયું હતું.

    Shah Rukh Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમુંબઈમાં Diljitના કોન્સર્ટ પર પ્રતિબંધની MNSની માંગ, આંદોલનની ચીમકી
    Next Article Americaમાં વાવાઝોડાનો કહેર, મુસાફરો અટવાયા, અનેક રાજ્યોમાં વીજળી ગુલ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    મુંબઈમાં Diljitના કોન્સર્ટ પર પ્રતિબંધની MNSની માંગ, આંદોલનની ચીમકી

    November 27, 2026
    મનોરંજન

    બિકિની પર Omનું પ્રતીક પહેરતાં કેન્ડલ જેનર વિવાદમાં સપડાઈ

    November 27, 2026
    મનોરંજન

    જેકલીન સાથેના સંબંધોથી છેતરપિંડી સુધી, સુકેશની કહાની Netflix પર

    November 27, 2026
    મનોરંજન

    નેટફ્લિક્સની Pakistani વેબ સિરીઝ ભારતમાં નહીં થાય રિલીઝ

    November 27, 2026
    મનોરંજન

    ‘Peddi’ના ગીત વિવાદ વચ્ચે શ્રૃતિ હાસને તોડી ચુપકીદી

    November 27, 2026
    મનોરંજન

    ‘Matrubhumi’ અને ‘ઈથા’ના ક્લેશ પર સલમાને વ્યક્ત કર્યો અફસોસ

    November 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,987
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,916
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹128,928
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 20:49
    Categories
    Latest News

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    November 27, 2026

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026

    UttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા

    November 27, 2026

    2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા

    November 27, 2026

    Pakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ

    November 27, 2026
    Search
    Main News

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    November 27, 2026

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.