Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી

    August 5, 2026

    Jamnagarમાં એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પરથી નીચે પડી જતાં પરિણીતાનું કરુણ મોત

    August 5, 2026

    Jamnagarમાં પશુપાલન વિભાગના સર્વેમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળ્યું નહીં

    August 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Jamnagarમાં એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પરથી નીચે પડી જતાં પરિણીતાનું કરુણ મોત
    • Jamnagarમાં પશુપાલન વિભાગના સર્વેમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળ્યું નહીં
    • Jamnagar: ધ્રોલમાં ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી પકડાઈ, રૂ. ૩૨.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત
    • Surat દિનદહાડે પ્રેમિકા સામે જ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
    • Surat કરોડોના કાપડ કૌભાંડનો પર્દાફાશ થયો
    • Manavadarમાં વીજ ચેકિંગઃ ૧૯ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ ૧૪૩ કનેક્શન તપાસાયા, ૧૦ લાખનું એસેસમેન્ટ ફટકારાયું
    • Surat: MLA કાંતિ બલરની ઓફિસમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પરથી નીચે પડી જતાં પરિણીતાનું કરુણ મોત
    જામનગર

    Jamnagarમાં એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પરથી નીચે પડી જતાં પરિણીતાનું કરુણ મોત

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૫

    જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ કંચનદીપ એપાર્ટમેન્ટમાં રહેતી એક પરિણીતાનું ચોથા માળની બાલ્કની પરથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

    પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, પટેલ કોલોની, વિકાસગૃહ રોડ પર આવેલી કંચનદીપ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૪૦૧માં રહેતા વત્સલભાઈ વિપુલભાઈ પટ્ટણી જાતે સોનીએ જાણ કરી હતી કે તેમની પત્ની નિકીતાબેન (ઉ.વ. ૨૫) ગત તા. ૪ ઓગસ્ટના રોજ બપોરે કોઈ સમયે ઘરની ચોથા માળની બાલ્કનીમાંથી નીચે પડી જતાં ગંભીર ઇજા પામ્યા હતા. તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલામાં પીએસઆઇ જે.એસ. ગોવાણી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં પશુપાલન વિભાગના સર્વેમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળ્યું નહીં
    Next Article Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી

    August 5, 2026
    જામનગર

    Jamnagarમાં પશુપાલન વિભાગના સર્વેમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળ્યું નહીં

    August 5, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી પકડાઈ, રૂ. ૩૨.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 5, 2026
    જામનગર

    Jamnagarના કાલાવડ પંથકમાં કારની ટક્કરે બાઈક સવાર બે યુવકો ઘાયલ

    August 4, 2026
    જામનગર

    Jamnagarના કનસુમરા પાટિયા પાસે ટ્રક અડફેટે ૪૪ વર્ષીય બાઈક ચાલકનું મોત

    August 4, 2026
    જામનગર

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,790
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-08-2026 21:31
    Categories
    Latest News

    Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી

    August 5, 2026

    Jamnagarમાં પશુપાલન વિભાગના સર્વેમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળ્યું નહીં

    August 5, 2026

    Jamnagar: ધ્રોલમાં ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી પકડાઈ, રૂ. ૩૨.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 5, 2026

    Surat દિનદહાડે પ્રેમિકા સામે જ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

    August 5, 2026

    Surat કરોડોના કાપડ કૌભાંડનો પર્દાફાશ થયો

    August 5, 2026

    Manavadarમાં વીજ ચેકિંગઃ ૧૯ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ ૧૪૩ કનેક્શન તપાસાયા, ૧૦ લાખનું એસેસમેન્ટ ફટકારાયું

    August 5, 2026
    Search
    Main News

    Supreme Court ને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ

    August 5, 2026

    PM Modi ના વીડિયો વિવાદ વચ્ચે Mark Zuckerberg ડીપફેક કોન્ટેન્ટ અને ઓપરેટિંગ પ્લેટફોર્મમાં ભૂલો માટે માફી માંગી

    August 5, 2026

    Southern Philippines માં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    August 5, 2026

    Jharkhand માં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં ૩ લોકોના મોત,અનેક રાજ્યોમાં વિનાશ

    August 5, 2026

    Mehbooba Mufti એ ધરણા દરમિયાન રાષ્ટ્રધ્વજ ઊંધો રાખ્યો હોવાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે

    August 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી

    August 5, 2026

    Jamnagarમાં પશુપાલન વિભાગના સર્વેમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતું એક પણ પશુ મળ્યું નહીં

    August 5, 2026

    Jamnagar: ધ્રોલમાં ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી પકડાઈ, રૂ. ૩૨.૪૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    August 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.