Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં ૪ વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરનાર વૃદ્ધને ૫ વર્ષની સખત કેદ

    August 1, 2026

    Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરમાં વાડીમાં વીજશોક લાગતાં ખેડૂતનું મોત

    August 1, 2026

    “યુવાનોને ગેરમાર્ગે ન દોરો,” Kangana Ranaut તેની ફિલ્મોના દ્રશ્યોનો ઉપયોગ કરીને ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં ૪ વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરનાર વૃદ્ધને ૫ વર્ષની સખત કેદ
    • Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરમાં વાડીમાં વીજશોક લાગતાં ખેડૂતનું મોત
    • “યુવાનોને ગેરમાર્ગે ન દોરો,” Kangana Ranaut તેની ફિલ્મોના દ્રશ્યોનો ઉપયોગ કરીને ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો
    • Jamnagar શહેર અને જીલ્લામાં બે મહિલા સહિત કુલ સોળ જુગારિયા ઝડપાયા
    • Jamnagarમાં શિક્ષિકાને ટ્રકે પાછળથી ટક્કર મારતાં ગંભીર ઈજા
    • પેપર લીક થયા પછી મારે મારી બધી ખુશીઓ બાજુ પર રાખવી પડી,Manushi Chillar
    • ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, Rajkot ખાતે વાંસળી વાદન કાર્યક્રમ યોજાયો
    • Rajkot: શાપર-વેરાવળમાં સાસરિયામાં રોકાવા મામલે ઠપકો આપતા વગાદતાએ ફિનાઇલ પીધું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં ૪ વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરનાર વૃદ્ધને ૫ વર્ષની સખત કેદ
    જામનગર

    Jamnagarમાં ૪ વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરનાર વૃદ્ધને ૫ વર્ષની સખત કેદ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧

    Jamnagarમાં ચાર વર્ષ બે માસની બાળકી સાથે અશ્લીલ હરકત કરવાના ગુનામાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે ૬૧ વર્ષીય પ્રકાશદાન ઈશ્વરદાન દેવકાને દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ બાળકીને વળતર પેટે રૂ. ૨ લાખ ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

    કેસની હકીકત મુજબ ફરિયાદીની ચાર વર્ષ બે માસની પુત્રી તા. ૨૩-૧૦-૨૦૨૫ના રોજ ભાઈબીજ નિમિત્તે પરિવાર સાથે મામાના ઘરે જમવા ગઈ હતી. તે દરમિયાન બાળકી અને તેનો ભાઈ મણિભદ્ર એપાર્ટમેન્ટની બહાર રમી રહ્યા હતા. ત્યારે હાપા સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા પ્રકાશદાન ઈશ્વરદાન દેવકાએ બાળકીને મુઠ્ઠીમાં વસ્તુ આપવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી. ત્યારબાદ બાળકીનો હાથ પકડી તેના ગાલ પર કિસ કરી પોતાના ખોળામાં બેસાડી અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો.

    બાળકીના ભાઈએ તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ બાળકીને છોડતા સામેની તરફ નોકરી કરતા એક વ્યક્તિએ દોડી આવી બાળકીને આરોપીના કબજામાંથી છોડાવી તેના માતા-પિતાને સોંપી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ થતાં બાળકીના પિતાએ સીટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૪, ૭૫(૨) તેમજ પોક્સો અધિનિયમની કલમ ૮ અને ૧૨ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

    આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટ, જામનગરમાં કેસ નં. ૭૫/૨૦૨૫ તરીકે ચાલ્યો હતો. સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ૬ સાક્ષીઓ તથા ૩૫ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ઉપરાંત ઘટનાસ્થળ નજીકની દુકાનના સીસીટીવી ફૂટેજમાં સમગ્ર બનાવ કેદ થઈ ગયો હોવાથી તે મહત્વનો પુરાવો બન્યો હતો.

    સરકાર પક્ષની દલીલો તથા સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓને ધ્યાનમાં રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ આર. પી. મોગેરાએ આરોપીને પોક્સો અધિનિયમની કલમ-૮ હેઠળ પાંચ વર્ષની સખત કેદ અને રૂ. ૫,૦૦૦ દંડ તેમજ પોક્સો અધિનિયમની કલમ-૧૨ હેઠળ બે વર્ષની સખત કેદ અને રૂ. ૨,૦૦૦ દંડની સજા ફટકારી છે. દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત ભોગ બનનાર બાળકીને વળતર પેટે રૂ. ૨ લાખ ચૂકવવાનો આદેશ પણ કોર્ટે કર્યો છે.આ કેસમાં સરકાર તરફે વિશેષ સરકારી વકીલ ભારતી વાદી રોકાયા હતા.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: કાલાવડના લક્ષ્મીપુરમાં વાડીમાં વીજશોક લાગતાં ખેડૂતનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરમાં વાડીમાં વીજશોક લાગતાં ખેડૂતનું મોત

    August 1, 2026
    જામનગર

    Jamnagar શહેર અને જીલ્લામાં બે મહિલા સહિત કુલ સોળ જુગારિયા ઝડપાયા

    August 1, 2026
    જામનગર

    Jamnagarમાં શિક્ષિકાને ટ્રકે પાછળથી ટક્કર મારતાં ગંભીર ઈજા

    August 1, 2026
    જામનગર

    Jamnagarમાં પ્રેમિકાની પાંચ વર્ષની પુત્રીની હત્યાના ચકચારી કેસમાં પ્રેમીને આજીવન કેદ

    July 31, 2026
    જામનગર

    Jamnagarમાં વરલી મટકાના જુગાર પર બે દરોડામાં બે શખ્સો ઝડપાયા

    July 31, 2026
    જામનગર

    Jamnagar: કંટાળેલી બે પત્નીઓએ નશાબાજ પતિઓને પકડાવી દીધા

    July 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 19:54
    Categories
    Latest News

    Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરમાં વાડીમાં વીજશોક લાગતાં ખેડૂતનું મોત

    August 1, 2026

    “યુવાનોને ગેરમાર્ગે ન દોરો,” Kangana Ranaut તેની ફિલ્મોના દ્રશ્યોનો ઉપયોગ કરીને ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો

    August 1, 2026

    Jamnagar શહેર અને જીલ્લામાં બે મહિલા સહિત કુલ સોળ જુગારિયા ઝડપાયા

    August 1, 2026

    Jamnagarમાં શિક્ષિકાને ટ્રકે પાછળથી ટક્કર મારતાં ગંભીર ઈજા

    August 1, 2026

    પેપર લીક થયા પછી મારે મારી બધી ખુશીઓ બાજુ પર રાખવી પડી,Manushi Chillar

    August 1, 2026

    ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, Rajkot ખાતે વાંસળી વાદન કાર્યક્રમ યોજાયો

    August 1, 2026
    Search
    Main News

    હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન દુર્ઘટના, ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત

    August 1, 2026

    પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court નું અવલોકન

    August 1, 2026

    NEETનું પેપર સેટ કરનારા શિક્ષકોએ પ્રશ્નો યાદ રાખીને પછી લીક કર્યા

    August 1, 2026

    China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું

    August 1, 2026

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: કાલાવડના લક્ષ્મીપુરમાં વાડીમાં વીજશોક લાગતાં ખેડૂતનું મોત

    August 1, 2026

    “યુવાનોને ગેરમાર્ગે ન દોરો,” Kangana Ranaut તેની ફિલ્મોના દ્રશ્યોનો ઉપયોગ કરીને ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો

    August 1, 2026

    Jamnagar શહેર અને જીલ્લામાં બે મહિલા સહિત કુલ સોળ જુગારિયા ઝડપાયા

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.