Author: Vikram Raval

સપ્ટેમ્બર ૨૦૨૫માં અધિકારીઓએ ગોડાઉનો પર દરોડા પાડીને ગેરકાયદે પદાર્થો ધરાવતી લગભગ ૧.૪ લાખ વસ્તુઓ જપ્ત કરી  હતી Pennsylvania, તા.૧૫ મોટા પ્રમાણમાં ગુજરાતીઓAmerica સ્થાયી થયા છે. તે પૈકી કેટલાક કાળા કામ કરતાં પકડાય છે. અમેરિકામાં પોલીસે ડ્રગ્સ અને હવાલા નેટવર્કનો પર્દાફાશ કરીને ૧૦ પાટીદારોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કરોડોનું કાળું નાણું ઝડપાયું હતું.અમેરિકાના  પેન્સિલવેનિયા ખાતે ગેરકાયદે ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ અને ગાંજાના મોટા પાયે વેચાણ તેમજ લાખો ડૉલરના કથિત ગેરકાયદે નાણાંની હેરફેરના મામલે ૧૦ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. પેન્સિલવેનિયાના એટર્ની જનરલની કચેરી અનુસાર, આ કથિત ડ્રગ-ટ્રાફિકિંગ નેટવર્કની તપાસ ડિસેમ્બર ૨૦૨૪માં શરૂ થઈ હતી.આરોપીઓની ઓળખ ધર્મેશ પટેલ, મિતુલ પટેલ, અંકિત પટેલ, કેતન પટેલ,…

Read More

અમેરિકા એઆઈ પર ઇજારાશાહી જાળવી રાખવા માંગે છે, તેની માનસિકતા હજુ કોલ્ડ વોર જેવી: ચીનનો વળતો પ્રહાર Beijing, તા.૧૫ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ડેવલપમેન્ટને લઈને અમેરિકા અને ચીન આમનેસામને છે. અમેરિકામાં એન્થ્રોપિકના સીઇઓ ડેરિયો એમોડ્‌સે કરેલી ટિપ્પણીમાં ચેતવણી આપી છે કે ચીનની આગેવાની હેઠળનું એઆઈ ફક્ત અમેરિકા જ નહીં આખા વિશ્વને જોખમમાં મૂકી શકે છે. તેની સામે ચીને પણ વળતો પ્રહાર કરતાં જણાવ્યું છે કે આ એઆઈ સેક્ટરમાં અમેરિકાના ઠંડા યુદ્ધની માનસિકતા છે. એમોડોઈએ આગાહી કરી છે કે એઆઈ એજન્ટ્‌સના સ્વાર્મ આગામી છથી બાર મહિનામાં ઇન્ટરનેટને ટેક ઓવર કરી શકે છે, સિવાય કે રિસર્ચરો તેના ડેવલપમેન્ટની સ્પીડ ઘટાડે. તેમણે જણાવ્યું હતું…

Read More

જિનપિંગના પરત ફર્યા બાદ ડ્રેગનનું મોટું નિવેદન Beijing, તા.૧૫ બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકને લઈને ચીનના વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું કે, ચીન સાથેના સંબંધોને લઈને ભારતનો દ્રષ્ટિકોણ કોઈ ત્રીજા પક્ષના પ્રભાવથી મુક્ત છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની જમીન પર કોઈને પણ ચીન-વિરોધી ગતિવિધિઓ કરવા દેશે નહીં. વડાપ્રધાન મોદી સાથેની બેઠકનો ઉલ્લેખ કરતા વાંગ યીએ કહ્યું કે બંને નેતાઓએ વ્યૂહાત્મક, દીર્ધકાલીન અને દિશા-નિર્દેશ આપતા મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે સૌથી મોટો મહત્ત્વપૂર્ણ નિર્ણય એ બન્યો કે ભારત…

Read More

વિશ્વના નકશા પરના બે દરિયાઈ માર્ગો દ્વારા વૈશ્વિક ક્રૂડ ઓઇલનો ૩૦ ટકાથી વધુ પ્રવાહ થાય છે Jeddah, તા.૧૫ હોર્મુઝથી બાબ અલ-મંડેબ સુધી, બોમ્બનો વરસાદ થઈ રહ્યો છે. લાલ સમુદ્રથી પર્સિયન ગલ્ફ સુધી, વિશ્વના બંને સૌથી મોટા દરિયાઈ ચોકપોઇન્ટ સંપૂર્ણપણે પતનની આરે છે. સાઉદી અરેબિયાનો બેકઅપ તેલ માર્ગ તૂટી ગયો છે, અને યમનના હુતી બળવાખોરોનો કબજો વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યાર સુધીનો સૌથી મોટો સંકટ ઉભો કરી રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ ઇં૧૦૮ ને વટાવી ગયા છે, અને રિયાધ ઇતિહાસના સૌથી મોટા સુરક્ષા સંકટનો સામનો કરી રહ્યો છે. આખું પશ્ચિમ એશિયા એક ઉગ્ર જ્વાળામુખી બની ગયું છે, જે કોઈપણ ક્ષણે ફાટવા…

Read More

હૂતિઓના હુમલાના જવાબમાં સાઉદી અરેબિયા અને યમનની વાયુસેનાએ મોચા બંદરની આસપાસ હૂતિઓના ઠેકાણાઓ સામે હવાઈ હુમલા તેજ કર્યા Jeddah, તા.૧૫ યમનના હૂતિ બળવાખોરોએ ફરી એકવાર સાઉદી અરેબિયાને નિશાન બનાવતાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં તણાવ વધ્યો છે. હૂતિઓએ ખમીસ મુશૈત સ્થિત સૈન્ય એરબેઝ પર ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો કર્યો છે. હૂતિ સંગઠને આ હુમલાને યમનમાં સાઉદી અરેબિયા દ્વારા કરવામાં આવેલા તાજેતરના હવાઈ હુમલાનો જવાબ ગણાવ્યો છે. હુમલાની સ્થિતિને જોતા સાઉદી અધિકારીઓએ ખમીસ મુશૈત, અભહા, તાઈફ, જેદ્દાહ અને જાઝાન સહિતના અનેક શહેરોમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યા હતા. અહેવાલો પ્રમાણે હુમલામાં ૧૩ નાગરિકો ઘાયલ થયા છે. જોકે, સાઉદી સિવિલ ડિફેન્સે બાદમાં ખતરો…

Read More

Hanuman Ansh ફિલ્મનું નેટ કલેક્શન ૧૯૨.૧૩ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે તેનું ગ્રોસ કલેક્શન ૨૨૭ કરોડ સુધી પહોંચી ગયું Mumbai, તા.૧૫ ‘Hanuman Ansh’ આજકાલ સૌથી વધુ ચર્ચામાં રહેલી ફિલ્મોમાંની એક છે, અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના નિર્માતા ફક્ત ૨૧ વર્ષના છે. નિર્માતા અનુપ્રિયા નાગરે તાજેતરમાં જ ફિલ્મ પાછળની પ્રેરણાનો ખુલાસો કર્યો છે.નીમ કરોલી બાબા પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં ચર્ચાનો વિષય છે. આ ફક્ત એટલા માટે નથી કારણ કે તે દેશ અને દુનિયામાં આદરણીય અને જાણીતા સંતના જીવન પર આધારિત છે, એ સાથે તેની રિલીઝ પછીની તેની અસાધારણ સફરને કારણે પણ છે.  ૨ કરોડથી ઓછા બજેટમાં…

Read More

રઇસ ફેમ હીરોઇન ૪૧ વર્ષની ઉંમરે બીજી વાર મમ્મી બનવા સજ્જઃ આ તેના બીજા પતિનું પ્રથમ બાળક છે મુંબઈ, તા.૧૫ અભિનેત્રી માહિરા ખાને ૪૧ વર્ષની ઉંમરે પોતાના બીજા બાળકના આગમનની જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ સલીમ કરીમ સાથે લગ્ન કર્યાના ત્રણ વર્ષ પછી, આ દંપતી તેમના બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.પાકિસ્તાની સિનેમા અને બોલિવૂડમાં પોતાના શાનદાર અભિનયથી વાહવાહી કરનારી Mahira Khan ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ના રેડ કાર્પેટ પરથી પોતાના બેબી બમ્પના ફોટા શેર કરીને પોતાના ચાહકોને આશ્ચર્ય આપ્યું છે. ઉદ્યોગપતિ સલીમ કરીમ સાથે લગ્ન કર્યાના ત્રણ વર્ષ પછી, આ દંપતી તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.ઢીલા, ભવ્ય…

Read More

મારી દાદી ઘી ખાતા અને ઘી ચહેરા પર પણ લગાડતા Mumbai, તા.૧૫ સૌંદર્યની પણ અનોખી વ્યાખ્યા હોય છે. વર્ષોથી તમે ધ્યાનથી જોશો તો Karisma Kapoor તેની સુંદરતા માટે વિવિધ પ્રતિકોમાંથી એક પ્રતિક માટે જાણીતી છે, જે છે બોલ્ડ લિપસ્ટિક! જો કે આ અંગે અભિનેત્રી કરિશ્મા કપૂર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, ‘બોલ્ડ લિપસ્ટિક પ્રત્યેનો મારો અનોખો પ્રેમ એ સુંદરતાના ટ્રેન્ડસ કે ફિલ્મ સેટ્‌સથી પ્રેરિત નહોતો. આ તો મને મારી દાદી અને નાની પાસેથી વારસામાં મળ્યો હતો.જ્યારે Karisma Kapoorને પૂછવામાં આવ્યું કે ‘શું તેણે ક્યારેય પરંપરાગત સૌંદર્ય ધોરણોનું પાલન કર્યું છે?’ ત્યારે કરિશ્મા કહે છે, ‘બિલ કુલ નહીં. હું મારી દાદી અને…

Read More

ગીતમાં રામ સિયા રામ જય જય રામનો જૂનો ફિલ પણ આવે છે, જે રૂવાંડા ઊભા કરી દે તેવો છે Mumbai, તા.૧૫ રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Ramayana’ને લઈને ચાહકોનો ઉત્સાહ હવે વધુ વધી ગયો છે. ફિલ્મનું પહેલું ગીત ‘જય જય રામ‘ રિલીઝ થઈ ગયું છે અને રિલીઝ થતાં જ તેણે માહોલ ભક્તિમય બનાવી દીધો છે. ગીતમાં ભગવાન રામની ભવ્ય ગાથા, દિવ્ય છબીઓ અને દમદાર વિઝ્યુઅલ્સ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ તેની ભક્તિમાં ડૂબેલી ધૂન સીધી દિલ સુધી પહોંચે છે. રણબીર કપૂરના રામ અવતારની ઝલકે પહેલાથી જ ફેન્સનું ધ્યાન ખેંચ્યું હતું, ત્યારે હવે ‘જય જય રામ‘…

Read More

ઉલ્ટી-ઉબકા, ધક્કા-મુક્કીનું નાટક કરી પેસેન્જરોના ખિસ્સામાંથી રોકડ સહીતની મતા સેરવી લેતી ટોળકીના ચાર સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે માધાપર ચોકડી પાસેથી દબોચી રાજકોટ, વાંકાનેર, ચોટીલા, સાયલા, લીંબડી, માળીયા, વડોદરા, પાવાગઢમાં મુસાફરોને લૂંટી લીધાની કબૂલાત Rajkot તા.૧૪ઃ રાજકોટ સહિત રાજ્યભરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્ટી-ઉબકાનું નાટક કરી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ સહીતની મતા સેરવી લેતી ગેંગના ચાર સભ્યોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે માધાપર ચોકડી નજીકથી દબોચી લીધી હતી. માધાપર ચોકડી બ્રીજ નીચેથી પેસેન્જરની નજર ચુકવી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપીયાની ચોરી કરતી રીક્ષા ગેંગના ચાર શખ્સોને ઓટો રીક્ષા અને રોકડ રૂ.૪૦ હજાર મળી કુલ રૂ.૧.૪૦ લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.પકડાયેલ શખ્સોમાં…

Read More