Author: Vikram Raval

૨૦૨૫માં લિલી સિંહ સાથેની વાતચીત દરમિયાન શ્રેયાએ પોતાની કારકિર્દીમાં ગાયેલાં કેટલાક રોંચી ગીતો અંગે પણ વાત કરી હતી Mumbai, તા.૮ લોકપ્રિય પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલે ફિલ્મી ગીતોમાં વાંધાજનક અથવા અશ્લીલ શબ્દોના ઉપયોગ અંગે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે પોતાની કારકિર્દીમાં કેટલાક એવાં ગીતો પણ આવ્યાં હતાં, જે ખૂબ લોકપ્રિય થયાં, પરંતુ તેમના શબ્દો કે રજૂઆતને કારણે તેણે તે ગીતો ગાવાની ના પાડી હતી. જોકે, તેનાં મતે હવે પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે.શ્રેયાએ એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કોઈ ગીતને યોગ્ય કે અયોગ્ય ગણવામાં માત્ર તેના શબ્દો જ જવાબદાર નથી. તેનું કમ્પોઝિશન અને ગાવાની શૈલી પણ એટલી જ…

Read More

બે વર્તમાન પ્રોજેક્ટ્‌સ સાથે સમયપત્રકના સંઘર્ષને કારણે હોલ્ટે હેરી પોટર સિરીઝ છોડી દીધી હોવાનું કહેવાય છે Mumbai, તા.૮ “ગેમ ઓફ થ્રોન્સ” ના સ્ટાર કિટ હેરિંગ્ટન, જેમણે વેસ્ટરોસ સુધીની પોતાની સફર દ્વારા વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી હતી, તે હવે હોગવટ્‌ર્સની જાદુઈ દુનિયામાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. હેરિંગ્ટન ૐર્મ્ં ની ખૂબ જ અપેક્ષિત “હેરી પોટર” રીબૂટ શ્રેણીની બીજી સીઝનમાં “ડિફેન્સ અગેઇન્સ્ટ ધ ડાર્ક આટ્‌ર્સ” ના ઘમંડી અને મોહક પ્રોફેસર ગિલ્ડરોય લોકહાર્ટની ભૂમિકા ભજવશે. તે નિકોલસ હોલ્ટનું સ્થાન લેશે, જેમને થોડા અઠવાડિયા પહેલાં જ આઇકોનિક ભૂમિકામાં કાસ્ટ કરવામાં આવ્યા હતા.આ કાસ્ટિંગનો પણ લાંબા સમયથી સંબંધ છે. હેરિંગ્ટને અગાઉ ઓડિબલના “હેરી પોટરઃ ધ ફુલ-કાસ્ટ…

Read More

New Delhi,તા.08 પૂર્વ ભારતીય કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના દિગ્ગજ ખેલાડી Mahendra Singh Dhoniએ સ્પષ્ટ કરી દીધું છે કે તે આઈપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા નથી માંગતા. આનાથી આવતા વર્ષે યોજાનારી લીગમાં તેમની ભાગીદારીને લઈને બનેલી અનિશ્ચિતતામાં નવો મોડ આવી ગયો છે. ચેન્નાઈના પૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથે ગુરુવારે આ ખુલાસો કર્યો હતો. Mahendra Singh Dhoni ગયા વર્ષે ઈજાના કારણે એક પણ મેચ નહોતા રમ્યા. તેઓ ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી પોતાનો કાર્યભાર ઓછો કરીને લીગમાં કરિયર આગળ વધારી શકતા હતા. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ રમવાનું ચાલુ રાખશે તો પૂર્ણકાલિક વિકેટકીપર બન્યા રહેવા માંગે છે. બદ્રીનાથનું માનવું છે…

Read More

New Delhi તા,8 વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ તરફ ભારતની સફર વધુ મુશ્કેલ બની રહી છે, જ્યાં દરેક સીરીઝ અત્યંત મહત્વપૂર્ણ છે. તાજેતરમાં શ્રીલંકા સામેની છેલ્લી ટેસ્ટ જીતવામાં નિષ્ફળ રહ્યાં બાદ ભારત માટે આ કાર્ય વધુ પડકારજનક બન્યું છે. હવે ભારતનો આગામી પડકાર ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ રમાવાનો છે, જ્યાં ભારતીય ટીમ છેલ્લાં દોઢ દાયકાથી (15 વર્ષથી) જીતી શકી નથી. ન્યૂઝીલેન્ડના મુખ્ય ડાબોડી સ્પિનર મિચેલ સેન્ટનરે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળનો ભારતનો ઝડપી બોલિંગ એટેક સીરીઝના પરિણામમાં મોટી ભૂમિકા ભજવશે. ન્યૂઝીલેન્ડમાં પરિર્સ્થતિઓને ઝડપથી સમજવી એ સૌથી મહત્વની બાબત છે. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ત્યાંની પીચો…

Read More

New York, તા. 8 અમેરિકાને છેલ્લી વાર મેન્સ ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયન 2003માં મળ્યો હતો, જ્યારે એન્ડી રોડિકે ફ્લેશિંગ મીડોઝમાં યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ પછી બે દાયકાથી તેને ખિતાબની રાહ છે. આ વખતે યુએસ ઓપનના અંતિમ-16 માં પાંચ અમેરિકી ખેલાડીઓએ જગ્યા બનાવી છે, જેનાથી ઘરેલું દર્શકોની આશાઓ ખૂબ વધી ગઈ છે. લોકલ સ્ટાર બેન શેલ્ટન આ આશાનો સૌથી મોટો ચેહરો બનીને ઊભર્યા છે, જેમણે ટૂર્નામેન્ટમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલું રાખતાં ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસને 6-2, 6-3, 6-4 થી હરાવીને અંતિમ-8 માં જગ્યા પાકી કરી. જોકે અમેરિકાના ખિતાબી ઇંતજારને સૌથી મોટો પડકાર ક્વાર્ટર ફાઇનલમાં જ મળશે જ્યાં આઠમી વરીયતા પ્રાપ્ત શેલ્ટનનો…

Read More

London, તા. 8 પૂર્વ કેપ્ટન કેવિન પીટરસનને આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારા ક્રિકેટ વિશ્વ કપ માટે ઇંગ્લેન્ડની વાઇટ બોલ ટીમના સ્પેશિયાલિસ્ટ મેન્ટોર બનાવવામાં આવ્યાં છે. પીટરસન આ મહિનાના અંતમાં શ્રીલંકા સામેની ઝ20 અને વનડે સીરીઝમાં મુખ્ય કોચ બે્રન્ડન મેકકુલમ સાથે જોડાશે. કોચિંગ સ્ટાફમાં માર્કસ ટ્રેસ્કોથિક, ટિમ સાઉધી, જીતન પટેલ અને સારા ટેલર પણ છે. કેપી આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના વાઇટ બોલ પ્રવાસ પર પણ ટીમ સાથે હશે. ત્યારબાદ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની ઘરેલું સીરીઝ અને વિશ્વ કપમાં પણ ટીમ સાથે રહેશે. પીટરસને કહ્યું, મને ગર્વ છે કે મને વિશ્વ કપમાં ટીમની મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. 2014…

Read More

New Delhi તા, 8 દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઇસ્ટ ઝોન તરફથી રમતા ઇશાન કિશને 334 બોલમાં 270 રનની યાદગાર ઇનિંગ રમી હતી, જેના દમ પર ટીમે પ્રથમ ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. બીજી તરફ, ઇસ્ટ ઝોન માટે ઓપનિંગ કરવા આવેલા 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 37 બોલમાં ઝડપી 44 રન બનાવ્યા હતા. વૈભવની આક્રમક બેટિંગ શૈલી તેની ઓળખ બની ગઈ છે, પરંતુ ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે આગળ જતાં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તેણે ક્રિઝ પર ટકીને મોટી ઇનિંગ્સ રમતાં શીખવું પડશે. ભારતનાં પૂર્વ ખેલાડી વિવેક રાજદાને કોમેન્ટ્રી દરમિયાન વૈભવને ખાસ સલાહ આપતાં કહ્યું હતું કે, “સૂર્યવંશી સાહેબ,…

Read More

New Delhi તા, 3 બાંગ્લાદેશે આ મહિને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પોતાની 15 સભ્યોની પુરુષ T20 ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. હેમસ્ટ્રિંગની ઇજામાંથી સંપૂર્ણપણે સાજા થયા બાદ વિકેટકીપર-બેટ્સમેન લિટન દાસ ટીમની કમાન સંભાળતાં જોવા મળશે. ઇજાના કારણે લિટન ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની T20 સીરીઝમાં રમી શક્યાં ન હતાં, પરંતુ હવે તેઓ પુનરાગમન કરીને ટીમનું નેતૃત્વ કરવા તૈયાર છે. આ ટીમમાં નજમુલ હુસૈન શાંતો અને ફાસ્ટ બોલર હસન મહમૂદની ઝ20 ક્રિકેટમાં વાપસી થઈ છે. શાંતો મે 2025 પછી પ્રથમ વખત નાના ફોર્મેટમાં પાછા ફર્યા છે, જોકે તાજેતરમાં તેમણે ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશને ઐતિહાસિક ટેસ્ટમાં જીત અપાવી હતી અને IPL…

Read More

Prayagraj,તા.08 નોઇડાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મેધા રૂપમને એક લોની વિદ્યાર્થિનીની એનએસએ હેઠળ અટકાયતનો આદેશ આપવો ભારે પડી ગયો છે. Allahabad High Courtએ ન માત્ર ડીએમનો આદેશ રદ કર્યો સાથે સાથે ડીએમ સહિતના અધિકારીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ વસુલીને વિદ્યાર્થિનીને વળતર આપવા પણ કહ્યું છે. સાથે જ Allahabad High Courtએ કહ્યું હતું કે અધિકારીઓ જનતાના સેવક છે, જનતા લોકશાહીમાં માલિક છે.નોઇડામાં મજૂરોના આંદોલનમાં ભાગ લેવા બદલ વિદ્યાર્થિની આકૃતિની ધરપકડ કરી એનએસએ લગાવાયો હતોએપ્રીલ મહિનામાં નોઇડાના વર્કર્સ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી, જે મામલે દિલ્હી યુનિવર્સિટીની ૨૫ વર્ષીય વિદ્યાર્થિની આકૃતિ ચૌધરીની ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરીને તેની સામે નેશનલ સિક્યોરિટી એક્ટ એનએસએ…

Read More

New Delhi,તા.08 ખાંડ અને ગોળના ભાવમાં ૨.૭ ટકાના દરે છેલ્લાં ત્રણ-ચાર મહિનામાં વધારો થતાં મીઠાઈઓ, ચોકલેટ્સ સહિત ખાંડ-ગોળમાંથી બનતી પ્રોડક્ટ્સ મોંઘી થઈ ગઈ છે. ગણેશ ચતુર્થીના લાડુથી લઈને નવરાત્રિ અને દિવાળીની મીઠાઈઓ મોંઘી પડશે. તહેવારો પહેલાં દેશમાં મીઠાઈઓના ભાવમાં ૬-૭ ટકાનો વધારો ઝીંકાય તેવી શક્યતા છે. મીઠાઈ, ચોકલેટ્સ, બિસ્કિટ જેવી પ્રોડક્ટ આગામી મહિનાઓમાં મોંઘી થઈ જાય તેવી ભીતિ છે. ખાંડના ભાવ વધતાં સરવાળે લોકોના તહેવારો મોંઘા થશે. ગરીબ અને મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ જશે. ખાંડના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં હજુય કિલોનો ભાવ ૬૨ રૂપિયા હોવાથી આ સ્થિતિ આવી છે.કન્ઝયૂમર મંત્રાલયના આંકડાં પ્રમાણે જુલાઈમાં રિટેઈલ ખાંડનો કિલોનો ભાવ ૪૭ રૂપિયા હતો.…

Read More