- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
સરકારી વકીલ દિવ્યેશ ગાંધીની દલીલો અને પુરાવા ગ્રાહ્ય ગેરકાયદે હથિયારના કિસ્સા વધી રહ્યા છે, દાખલો બેસાડવો જરૂરી, નહિતર સમાજ વ્યવસ્થા પડી ભાંગે, કોર્ટ Jafrabad.તા.25 જાફરાબાદ પંથકમાં છેલણા ગામની દિવ્યમ પબ્લિક સ્કૂલ પાસે દેશી જામગરી બંધુક સાથે ઝડપાયેલા વિજપડીના રમઝાનભાઈ બાઉદીનભાઈ સમાને 3 વર્ષની સખત કેદ અને રૂ.5000 દંડની સજા ફટકારી છે. અત્રે કેસની વિગત એવી છે કે, આશરે પાંચેક વર્ષે અગાઉ એ.ટી.એસ.નો સ્ટાફના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામગીરીમાં હતા ત્યારે બાતમી રાહે હકીકત મળેલ કે છેલણા ગામની દિવ્યમ પબ્લીક સ્કુલ પાસે ગેરકાયદેસર અગ્ની શસ્ત્ર રાખી ઉભો છે અને ગુનો કરવાની પેરવીમાં છે જેથી તાત્કાલીક તે સ્થળે જઈને આરોપી રમઝાનભાઈ બાઉદિનભાઈ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૭ મોરબી અને હળવદ પંથકમાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો હોય પોલીસે ચાર સ્થળોએ રેડ કરી મહિલાઓ સહીત ૨૮ પત્તાપ્રમીઓને ઝડપી લઈને રૂ ૭૫ હજારની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પ્રથમ રેડ સીટી એ ડીવીઝન પોલીસે રવાપર ઘુનડા રોડ પર વૃંદાવન રેસીડેન્સી આસ્થા એ એપાર્ટમેન્ટ પાસે કરી હતી જાહેરમાં જુગાર રમતા પીયુષભાઈ ડાયાભાઇ ભટાસણા, જોનીભાઈ મહેન્દ્રભાઈ વાછાણી, નિકેતનભાઈ ઘનશ્યામભાઈ સાધરીયા, સંજય મહાદેવભાઈ બારૈયા, ભરત શીવાભાઈ પરેચા, દિપાલબેન નીકેતાનભાઈ સાધરીયા, જલ્પાબેન જોનીભાઈ વાછાણી, શર્મીલાબેન સંજયભાઈ બારૈયા, મિતલબેન પીયુષભાઈ ભટાસણા અને નિધીબેન મુકેશભાઈ મણવર એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૨૪,૨૦૦ જપ્ત કરી છે…
તા.03-09-2026 ગુરુવાર તિથિ સપ્તમી (સાતમ) – ૨૬ઃ૨૭ઃ૨૭ સુધી નક્ષત્ર કૃતિકા – ૨૪ઃ૩૦ઃ૦૮ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૧૫ઃ૨૯ઃ૨૩ સુધી, ભાવ – ૨૬ઃ૨૭ઃ૨૭ સુધી પક્ષ કૃષ્ણ યોગ વ્યાઘાત – ૧૮ઃ૩૨ઃ૫૫ સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૫૯ઃ૪૭ સૂર્યાસ્ત ૧૮ઃ૪૦ઃ૫૮ ચંદ્ર રાશિ મેશ – ૦૭ઃ૨૬ઃ૩૯ સુધી ચંદ્રોદય ૨૨ઃ૨૭ઃ૫૯ ચંદ્રાસ્ત ૧૨ઃ૦૧ઃ૫૯ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૧૮ મહિનો પૂર્ણિમાંત ભાદ્રપદ (ભાદરવો) મહિનો અમાંત શ્રાવણ દિન કાળ ૧૨ઃ૪૧ઃ૧૧ અશુભ સમય દુર મુહુર્ત ૧૦ઃ૧૩ઃ૩૦ થી ૧૧ઃ૦૪ઃ૧૫ ના, ૧૫ઃ૧૭ઃ૫૯ થી ૧૬ઃ૦૮ઃ૪૩ ના કુલિક ૧૦ઃ૧૩ઃ૩૦ થી ૧૧ઃ૦૪ઃ૧૫ ના દુરી / મરણ ૧૫ઃ૧૭ઃ૫૯…
તા.03-09-2026 ગુરુવાર મેષ આજે તમારી પાસે કદાચ કોઈ વ્યક્તિ પોતાની વ્યથા કહેવા આવ્યો હોયતો તેની વવત સાંભળજો કારણ કે કોઈ વ્યક્તિના મનનો ભાર ઓછો કરવો એ પણ માણસના સર ગુણોમાં ગણાય છે. જે લોકો ની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રો થી ઉધાર માંગી શકે છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે. આરોગ્ય ને અવગણવું તણાવ માં વધારો કરી શકે છે, તેથી તબીબી સલાહ…
Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં શરૂઆતના તબક્કે લગભગ ૭૦૦ પોઈન્ટ સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પણ મહત્વપૂર્ણ સ્તરોની નીચે સરક્યો હતો.બજારના તમામ ૧૬ મુખ્ય ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજની ભારે નબળાઈ પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલો સૈન્ય તણાવ અને તેના પરિણામે કાચા તેલના ભાવમાં તીવ્ર વધારો છે. બ્રેન્ટ કાચું તેલ લગભગ ૯૫.૪ – ૯૫.૬ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચતા ભારતના આયાત ખર્ચ, ફુગાવો અને રૂપિયા ઉપર દબાણ અંગે ચિંતા વધી છે. વૈશ્વિક બોન્ડ બજારમાં પણ વેચવાલી વધતાં અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડની ઉપજ…
Paris,તા.02 અમદાવાદના પ્રખ્યાત નમસ્તે સર્કલની જેમ હવે ફ્રાન્સના પેરિસમાં પણ ‘નમસ્તે’ શિલ્પ સાથેનું સર્કલ આકાર પામ્યું છે. મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં નવા ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી અને BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.એવન્યુ દુ જનરલ-દ-ગોલ રોડ પર આવેલા સર્કલ પર એક ખાસ શિલ્પ મૂકવામાં આવ્યું છે. આ શિલ્પમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન ‘નમસ્તે’ કરતા બે હાથ બતાવવામાં આવ્યા છે, જે સ્વાગત, આદર અને નમ્રતાનો સંદેશ…
Nepal,તા.02 નેપાળમાં ભયાનક પૂર સંકટ બાદ ભારત અને ચીને કરેલી મદદ બદલ વડાપ્રધાન બાલેન શાહે આજે (2 સપ્ટેમ્બર) સંસદમાં બંને દેશોને થૈંક્યૂ કહ્યું છે. વડાપ્રધાન કહ્યું કે, આપત્તિ વ્યવસ્થાપન માટે તેઓ પ્રથમ દિવસથી જ આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા વિદેશી મદદ લેવામાં ખચકાટ અનુભવવા અંગે સવાલો ઉઠતા બાલેન શાહે કહ્યું કે, ‘આટલું મોટું સંકટ હોય તો આંતરરાષ્ટ્રીય સહયોગ ન લઉ, તેવો કોઈ સવાજ ઉભો થતો નથી.નેપાળમાં 26 ઓગસ્ટના રોજ અચાનક આવેલા પુરમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત હજુ પણ 4000થી વધુ લોકો ગુમ હોવાની માહિતી સામે આવી છે. પૂર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર…
Mumbai,તા.02 એક્ટ્રેસ કરીના કપૂરની દમદાર એક્ટિંગ પર ચાહકો ફીદા છે અને આજે પણ તે ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. એક્ટિંગ કરિયરની સાથે કરીના તેના બંને દીકરાનો ઉછેર પણ કરી રહી છે અને માતાનો રોલ પણ ખૂબ સારી રીતે નિભાવી રહી છે. તૈમૂર અને જેહ બાળપણથી જ લાઈમલાઈટનો હિસ્સો રહ્યા છે, પરંતુ કરીનાએ તેમને ક્યારેય કોઈ બાબતે અહંકાર કરવાની શીખ નથી આપી. કરીનાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, હું મારા બાળકોને બાળપણથી જ કેટલીક જરૂરી બાબતો શીખવી રહી છું, જેથી તેઓ ભવિષ્યમાં સારા માણસ બની શકે. અભિનેત્રીએ કહ્યું કે, માતા-પિતાએ આ ટિપ્સ જરૂર અપનાવવી જોઈએ.કરીના કપૂર પોતાના પુત્રોને બંધનમાં નથી રાખતી…
Mumbai,તા.02 ‘માલામાલ વીકલી ટુ’ ફિલ્મમાં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી પડી છે. ઇશા રસપ્રદ પટકથાની રાહ જોઇ રહી હતી અને આ ઓફર મળતાં જ તેણે તે સ્વીકારી લીધી હતી. ધર્મેન્દ્રના નિધન પછી તેણે આ પહેલી ફિલ્મ સ્વીકારી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે ઓટીટી કે ફિલ્મોના પસંદગીના જ પ્રોજેક્ટસમાં કામ કરી રહી છે.સોનિયા બંસલે બીગ બોસમાં ભાગ લીધા બાદ મ્યુઝિક વિડિયો અને થોડી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સોનિયાએ પણ આ ઓફરને સ્વીકારી લીધી છે.એકદમ નવી સ્ટોરી સાથે આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ‘માલામાલ વીકલી ટુ’માં અન્ય સ્ટારકાસ્ટમાં રવિના ટંડન, પરિણીતિ ચોપડા, શિલ્પા શિરોડકર, એલ્વિશ…
Mumbai,તા.02 આમિર ખાન ‘રેસ ફોર’માં કામ કરી રહ્યો હોવાની ચર્ચાઓ નિર્માતા રમેશ તૌરાણીએ નકારી કાડી છે. તૌરાણીએ સ્પષ્ટતા કરી હતી કે ‘રેસ ફોરની કાસ્ટ કે નિર્દેશક’ હજુ નક્કી થયા નથી. એકવાર કાસ્ટ નક્કી થઇ જશે કે અમે સત્તાવાર જાહેરાત કરીશું. ત્યાં સુધી અમે દરેક જણને કોઇ માહિતી શેર ન કરવાની વિનંતી કરીએ છીએ. તાજેતરમાં ‘રેસ ફોર’માં આમિરખાન, ટાઇગર શ્રોફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા કામ કરવાના હોવાની અટકળો વહેતી થઇ હતી. તેમાં ફિલ્મના નિર્દેશક તરીકે વિજય કૃષ્ણ આચાર્યનું નામ પણ વહેતું કરવામાં આવ્યું હતું.રેસ વન અને ટુ અબ્બાસ મસ્તાને નિર્દેશિત કરી હતી પણ રેસ થ્રીમાં સલમાનખાન હીરો હતો અને ફિલ્મ ખાસ ચાલી…
