- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
Author: Vikram Raval
મૈરિંગો સિમ્સની આધુનિક મોનિટરિંગ સિસ્ટમે ૧૧૫થી વધુ હાઈ-રિસ્ક કાર્ડિયાક દર્દીઓનાં જીવ બચાવ્યા Ahmedabad, ૮ મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સ ગુજરાતની પ્રથમ એવી હોસ્પિટલ છે, જ્યાં હાઇ-રિસ્ક ધરાવતા દર્દીઓ માટે 24X7 AI સંચાલિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ ઇકોસિસ્ટમ શરૂ કરી છે. આ વ્યવસ્થા દ્વારા દર્દીઓનું સતત નિરીક્ષણ માત્ર હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ નહીં, પરંતુ ડિસ્ચાર્જ પછી ઘરે તેમજ મુસાફરી દરમિયાન પણ શક્ય બનશે. આ ટેકનેલોજી મેડિકલ ઇમરજન્સીમાં દર્દીનો જીવ જોખમમાં મુકાય તે પહેલાં જ ટ્રેક કરી લે છે, જેના કારણે ડોકટરને ઈમરજન્સીની જાણ થઈ જાય છે અને દર્દીને યોગ્ય મેડિકલ ટ્રિટમેન્ટ મળી રહે છે. મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સનું ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ સિસ્ટમ AI એનેબલ્ડ બાયોસેન્સર ટેકનેલોજીનો…
દિલ્હીના જંતર-મંતર ખાતે સીજેપીની આગેવાની હેઠળ તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા પેલેટ ગનનો કથિત ઉપયોગ સમગ્ર દેશમાં વ્યાપક ચર્ચા જગાવી છે. આ ઘટનાની તપાસ પણ શરૂ થઈ ગઈ છે. પ્રશ્ન એ છે કે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં? જો એમ હોય તો, કયા સંજોગોમાં? પરંતુ આ સમગ્ર વિવાદ વચ્ચે, એક મહત્વપૂર્ણ પાસું મોટે ભાગે ચર્ચામાં રહે છેઃ આવા સંજોગોમાં કાયદો પોલીસને શું અધિકાર આપે છે? મેં ઘણી વખત જોયું છે કે જ્યારે શાંતિપૂર્ણ દેખાવ મિનિટોમાં હિંસામાં ફેરવાઈ શકે છે. આવા સમયે, દરેક પોલીસ નિર્ણય લોકોના જીવન, જાહેર મિલકત અને કાયદો અને વ્યવસ્થાને સીધી અસર કરે…
Mumbai,તા.૭ લોકપ્રિય રિયાલિટી શો “લોક અપ” ના અંતિમ સમાપન સાથે, એક નવો વળાંક આવ્યો છે. શોની ટ્રોફી અને ?૧ કરોડની ઇનામી રકમ જીત્યાના થોડા કલાકો પછી, વિજેતા શ્રેયા કાલરા અને રનર-અપ શિવાંગી જોશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, બંને અભિનેત્રીઓ ભૂતકાળની કડવાશ ભૂલીને પાર્ટીમાં અન્ય સ્પર્ધકો સાથે નાચતી અને હસતી જોવા મળે છે. ચાહકો પણ આ વીડિયોથી આશ્ચર્યચકિત છે કારણ કે જીત્યા પછી તરત જ, શ્રેયાએ મીડિયા સમક્ષ શિવાંગી વિશે કઠોર નિવેદનો આપ્યા હતા. શો સમાપ્ત થયા પછી તરત જ, જ્યારે શ્રેયા કાલરાને તેની સફર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ખુલ્લેઆમ શિવાંગી જોશી પર…
Mumbaiતા.૭ “લોક અપ ૨” ભલે સમાપ્ત થઈ ગયો હોય, પરંતુ આ શો ઘણા કારણોસર સોશિયલ મીડિયા પર સમાચારમાં રહે છે. હોસ્ટ ફરાહ ખાન, રિતેશ દેશમુખ અને નિર્માતા એકતા કપૂર પણ સ્પર્ધકો સાથે સફળતા પાર્ટીમાં હાજર રહ્યા હતા. જોકે, શિલ્પા શિંદે ઉજવણીમાં ગેરહાજર હતી. તેના બદલે, અભિનેત્રી સીધી કર્જત સ્થિત તેના આશ્રયસ્થાનમાં ગઈ, જ્યાં ફૂલોના માળા પહેરીને રાહ જોઈ રહેલી વૃદ્ધ મહિલાઓએ તેમનું હૃદયસ્પર્શી સ્વાગત કર્યું. “ભાબીજી ઘર પર હૈ” ફેમ શિલ્પાએ સોશિયલ મીડિયા પર આ ભાવનાત્મક વિડિઓ પોસ્ટ કર્યો, જે વાયરલ થઈ રહ્યો છે. શિલ્પા શિંદેએ ઇન્સ્ટાગ્રામ પર આ ભાવનાત્મક મુલાકાતનો એક વિડિઓ શેર કર્યો અને કેપ્શન આપ્યું, “લોકડાઉન પછી…
Mumbai,તા.૭ કન્ટેન્ટ સર્જક અને પોડકાસ્ટર શ્રેયા કાલરા ’લોક અપઃ ટ્રૂથ ઓર સાઝા’ ની વિજેતા બની અને ટ્રોફી તેમજ ?૧ કરોડનું રોકડ ઇનામ જીત્યું. શો છોડ્યા પછી, શ્રેયાએ સ્ક્રીન સાથેના એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તે તેની જીતનો એક ભાગ તેની શ્રેષ્ઠ મિત્ર શિલ્પા શિંદેના આશ્રય ગૃહમાં દાન કરવા માંગે છે. તેણીએ નિરાશા પણ વ્યક્ત કરી હતી કે તેણીના કોઈ પણ સાથી સ્પર્ધકે તેણીને જીત પછી અભિનંદન આપ્યા ન હતા. દરમિયાન, તેણીએ એ પણ જાહેર કર્યું કે તેણી તેની ૧ કરોડની ઇનામી રકમ કેવી રીતે ખર્ચ કરવાની યોજના ધરાવે છે. શ્રેયા કાલરાએ એ પણ જાહેર કર્યું કે તેણી તેની ૧ કરોડની…
તા.08-08-2026 શનિવાર તિથિ દશમી (દશમ) – ૧૪ઃ૦૧ઃ૨૧ સુધી નક્ષત્ર રોહિણી – ૧૬ઃ૫૨ઃ૦૦ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૧૪ઃ૦૧ઃ૨૧ સુધી, ભાવ – ૨૪ઃ૩૫ઃ૫૬ સુધી પક્ષ કૃષ્ણ યોગ ધ્રુવ – ૦૯ઃ૦૧ઃ૩૯ સુધી, વ્યાઘાત – ૨૯ઃ૩૭ઃ૫૪ સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૨ઃ૫૧ સૂર્યાસ્ત ૧૯ઃ૧૭ઃ૧૨ ચંદ્ર રાશિ વૃષભ – ૨૭ઃ૪૯ઃ૪૨ સુધી ચંદ્રોદય ૨૬ઃ૦૭ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૫ઃ૨૨ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૩ મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૦૪ઃ૨૦ અશુભ સમય દુર મુહુર્ત ૦૬ઃ૧૨ઃ૫૧ થી ૦૭ઃ૦૫ઃ૦૯ ના, ૦૭ઃ૦૫ઃ૦૯ થી ૦૭ઃ૫૭ઃ૨૬ ના કુલિક ૦૭ઃ૦૫ઃ૦૯ થી ૦૭ઃ૫૭ઃ૨૬ ના દુરી…
તા.08-08-2026 શનિવાર મેષ આજે મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. જીવન ની જટિલતાઓ ને સમજવા માટે તમે આજે ઘર ના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો. તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે, જો કે એ સાવ નાની બાબત હશે. વૃષભ આજે અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે…
રાજકોટ રેન્જ ટીમની કાર્યવાહીઃ રેતીની ચોરી કરતા ચાર ઈસમો ઝડપાયા, JCB-ડમ્પર સહિત રૂ. ૧.૦૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કિશનસિંહ મોરબીયા – Virpur તા.૭ પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પીઠડીયા ગામની સીમમાં સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતા ખનીજ માફિયાઓ સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં રેતીની ચોરી કરતા ચાર ઈસમોને વાહનો સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી એક ઉંઈઇ, ત્રણ ડમ્પર તથા રેતીનો જથ્થો મળી કુલ રૂ. ૧.૦૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (ઈંઙજ) દ્વારા…
સરકારી મટીરીયલ ખાનગી સોલાર કંપનીને બારોબાર પધરાવી દેવાના કેસમાં કાર્યવાહી બદલી કરી કૌભાંડ દબાવવા કારસો ઘડાયો હતો, એક્ટિવિસ્ટની રજૂઆત બાદ ભાંડો ફૂટ્યો, બે નાયબ ઈજનેર, એક જુનિયર ઈજનેર, એકાઉન્ટન્ટ અને સ્ટોર કીપર તાત્કાલિક અસરથી ઘરભેગા (હરેશ ભાલીયા દ્વારા) Jetpurતા.૭ જેતપુર પીજીવીસીએલ ડિવિઝનના સ્ટોરમાંથી અંદાજે રૂપિયા ૮૦ લાખની કિંમતનો સરકારી માલ-સામાન બારોબાર ખાનગી સોલાર કંપનીને વેચી મારવાના ચકચારી કૌભાંડમાં આખરે ઉચ્ચ કક્ષાએથી આકરાં પગલાં લેવામાં આવ્યા છે. આ ગંભીર ગેરરીતિ પ્રકરણમાં અગાઉ રાજકોટ કચેરી દ્વારા માત્ર બદલી કરીને કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ભારે વિવાદ અને વડોદરાની ટીમના તપાસના ધમધમાટ બાદ આખરે ૫ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા…
ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં ૨૨,૦૦૦ થી વધુ ગ્રાહકોને જેતલસર, ગોંડલ સહિતની અન્ય એજન્સીઓમાં ધકેલી દેવાયા (હરેશ ભાલીયા દ્વારા) Jetpur,તા.૭ જેતપુર શહેરમાં રાંધણ ગેસના વિતરણમાં સર્જાયેલી અંધાધૂંધીએ હજારો પરિવારોની કમર તોડી નાખી છે. ‘‘કરે કોઈ અને ભરે કોઈ‘‘ એ કહેવત જેતપુરની જનતા માટે અત્યારે એકદમ સાર્થક સાબિત થઈ રહી છે. શહેરમાં કાર્યરત ’સૌરાષ્ટ્ર ગેસ એજન્સી’નું લાયસન્સ તંત્ર દ્વારા રદ કરવામાં આવતા, તેનો સીધો અને આકરો દંડ નિર્દોષ ગ્રાહકો ભોગવી રહ્યા છે. ગ્રાહકોને જેતલસર તેમજ ગોંડલની મહારાજા અને સ્પાર્ક જેવી અન્ય એજન્સીઓમાં ટ્રાન્સફર તો કરી દેવાયા, પરંતુ આ વ્યવસ્થા માત્ર કાગળ પર જ હોય તેમ જનતા પારાવાર હાલાકીનો સામનો કરી રહી…
