Author: Vikram Raval

તા.05-08-2026 બુધવાર તિથિ સપ્તમી (સાતમ) – ૨૦ઃ૪૪ઃ૩૧ સુધી નક્ષત્ર અશ્વિની – ૨૧ઃ૧૮ઃ૫૧ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૦૯ઃ૨૮ઃ૪૫ સુધી, ભાવ – ૨૦ઃ૪૪ઃ૩૧ સુધી પક્ષ કૃષ્ણ યોગ શૂળ – ૧૭ઃ૨૮ઃ૩૦ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૧ઃ૩૮ સૂર્યાસ્ત ૧૯ઃ૧૯ઃ૦૯ ચંદ્ર રાશિ મેશ ચંદ્રોદય ૨૩ઃ૨૭ઃ૫૯ ચંદ્રાસ્ત ૧૨ઃ૦૫ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૦ મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૦૭ઃ૩૧ અશુભ સમય દુર મુહુર્ત ૧૨ઃ૧૯ઃ૦૮ થી ૧૩ઃ૧૧ઃ૩૮ ના કુલિક ૧૨ઃ૧૯ઃ૦૮ થી ૧૩ઃ૧૧ઃ૩૮ ના દુરી / મરણ ૧૭ઃ૩૪ઃ૦૮ થી ૧૮ઃ૨૬ઃ૩૮ ના રાહુ કાળ ૧૨ઃ૪૫ઃ૨૩ થી ૧૪ઃ૨૩ઃ૪૯…

Read More

તા.05-08-2026 બુધવાર મેષ આજે કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમને ખુષશ રાખવા માતા-પિતા તથા મિત્રો તેમનું શ્રેષ્ઠ આપશે. રૉમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ-સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે. તમે તમારૂં કામ સારી રીતે કર્યું છે-અને હવે તમારી સામે આવતા લાભને એકઠા કરવાનો સમય આવી ગયો છે. આજે તમે ઘર ના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલ માં જઈ શકો છો. વૃષભ આજે તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થવાણી…

Read More

બાળક અને બાળકી રમવા જતા બંનેને કાળ ભરખી ગયો: મધ્યપ્રદેશના શ્રમિક પરિવારમાં આક્રંદ છવાયો Rajkot,તા.04 રાજકોટ નજીકના લોઠડા ગામમાં વરસાદી પાણી ભરેલા ખાડાંમાં રમત રમવા પડેલા બાળક અને બાળકી ડૂબી જતાં મોત નીપજતાં તેમના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. ઘટનાની જાણ થતા આજી ડેમ પાલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને પીએમ અર્થે ખસેડાયા હતા બંને ના મોતથી બે પરિવારમાં આક્રંદ છવાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ લોઠડા ગામે રહેતા મૂળ એમપીના હિતેષ ચંદ્રરોશન ગૌતમ ઉંમર વર્ષ ૫ અને મનિષા ઓમકાર નિશાદ ઉંમર વર્ષ ૫ ગઈ કાલે ઘર પાસે રમી રહ્યા હતા નજીકમાં વરસાદી પાણી ભરેલા ખાડાં પાસે બીજા…

Read More

“હું દશામાનો ભુવો છું” કહી ધૂણવાનું શરૂ કરી સળગતો ઘાસનો પૂળો ફેંકતા મોત નીપજયુ’તુ: માસા અને ભત્રીજો નિર્દોષ Jasdan,તા.04 જસદણ તાલુકાના વીરનગર ગામની વાડી વિસ્તારમાં વિધિ અને ધૂણવાના બહાને મહિલાને મારમારી સળગતો મકાઈનો પૂળો ફેંકી મૃત્યુ નીપજવાના ચકચારી કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે નિલેશ કાળુ કટારા ને મનુષ્ય સાપરાધ વધના ગુનામાં આજીવન કેદની સજા અને 25,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે જ્યારે બે શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે.પ્રાપ્ત વિગત મુજબ, વર્ષ ૨૦૨૦માં જસદણ તાલુકાના વીરનગર ગામે રહેતા ભરતભાઈ રૂપારેલીયા ની વાડીમાં રહી મજૂરી કામ કરતા અને મૂળ મહીસાગર જિલ્લાના વતની પંકજ ભાણાભાઈ ચંદાણા નામના યુવાન પોતાના બહેન, બનેવી…

Read More

રૂા.૬,૧૪ લાખ ફરીયાદીને વળતર ચુકવવામાં કસુર ઠરે તો નીલેશ ખુંટને વધુ એક માસની સજા Rajkot,તા.04 છાપરા સ્થિત ફુવાજી સસરાની વેસ્ટર્ન ઈરીગેશન સીસ્ટમ પ્રા.લી.માંથી ખરીદેલ માલની ચુકવણી માટે આપેલો રૂા.૬,૧૪, લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં શ્રીરામ મશીનરીના પ્રોપરાઈટરને છ માસની સજા અને ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરના સત્યસાંઈ રોડ ઉપર ફુલવાડી પાર્કમાં રહેતા અને કાલાવડ રોડ ઉપર છાપરા પાસે વેસ્ટર્ન ઈરીગેશન સીસ્ટમ પ્રા.લી.ના નામે એચ.ડી.પી.ઈ. વિગેરે પાઈપ બનાવવાનો ધંધો કરતા રાજેશ કેશુભાઈ તારપરા પાસેથી કાલાવડ રોડ ઉપર ડેકોરા સ્કાય હીલમાં રહેતા અને છોટા ઉદેપુરના રતનપુર ખાતે શ્રીરામ મશીનરીના નામે ધંધો કરતા નીલેશ રમેશભાઈ ખુંટે રૂા.૬,૧૪,૪૯૮નો બાકીમા…

Read More

સાળાની પૈસાની લેતી દેતીમા વચ્ચે પડેલા બનેવીને માર્યા Rajkot,તા.04 રાજકોટ શહેરમાં રહેતા અને ખોરાણા ગામમાં સાળાની સાથે ચા પીતા બનેવી પર ખોરાણાના પિતા પુત્ર એ કિચનની છરી વડે હીચકારો હુમલો કરતા માથા ગંભીર ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સાળાની પૈસાની લેતી દેતી બાબતે બનેવી પર હુમલો થયો હતો આ અંગે મળતી માહિતી મુજબ શહેરના નાના મૌવા મેઇન રોડ પર આરએમસી ક્વાર્ટર માં રહેતા અને ટીઆરબી જવાન તરીકે નોકરી કરતા વિજય મનસુખભાઈ ભોજાણી ઉંમર વર્ષ 24 વર્ષીય યુવાન તેમની પત્ની સાથે ખોરાણા ગામે સાળાના…

Read More

ઈન્કવાયરી રિપોર્ટ આપ્યા વગર જ કરાયેલ ડીસમિસ હુકમ ‘કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ’નો હાઈકોર્ટ, નિર્વાહ ભથ્થું ચૂકવવા આદેશ Rajkot,તા.04  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ખાતાકીય તપાસ બાદ કોર્પોરેશન દ્વારા બરતરફ કરાયેલા છ અધિકારો પૈકી બે એટીપીને હાઈકોર્ટે મોટી રાહત આપ્યા બાદ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરના બરતરફીના હુકમ સામે હાઇકોર્ટે સ્ટેનો હુકમ કર્યો છે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ડિસમિસ ગણવાને બદલે સસ્પેન્શન હેઠળ રાખી નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ રામજીભાઈ મકવાણા અને રાજેશ નરશીભાઈ…

Read More

Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં શરૂઆતમાં અંદાજે ૩૦૦ પોઈન્ટની સકારાત્મક શરૂઆત જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર પરંતુ અનુકૂળ સંકેતો, મજબૂત પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો, બેન્કિંગ શેરોમાં ખરીદી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલીને કારણે મુખ્ય સૂચકાંકો શરૂઆતમાં મજબૂત રહ્યા હતા. જોકે દિવસ આગળ વધતા અગાઉના સત્રની તેજી બાદ વ્યાપક નફાવસૂલી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ શેરોમાં વેચવાલી, એલઆઈસીના ઓફર ફોર સેલની અસરથી ઇન્શ્યોરન્સ શેરોમાં દબાણ, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો તથા વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારે પોતાની શરૂઆતની તમામ તેજી ગુમાવી હતી અને અંતે લગભગ ૩૦૦ પોઈન્ટના ઘટાડા સાથે વોલેટાઇલ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં શરૂઆતમાં…

Read More

New Delhi,તા.૪ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઇટેડ) ના સુપ્રીમો નીતિશ કુમાર આજે સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જ્‌યો છે. આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે તે બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર પછી તરત જ થઈ હતી. બાંકીપુર પેટાચૂંટણીમાં, જનસુરાજના પ્રશાંત કિશોરે ભાજપના ઉમેદવાર નીરજ કુમાર સિન્હાને ૧૯,૦૦૦ રૂપિયાથી હરાવ્યા. વધુ મતોથી હાર. બાંકીપુર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપ ૧૯૯૫ થી સતત આ વિધાનસભા બેઠક જીતી રહ્યું છે. ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સતત પાંચ ચૂંટણીઓ જીતી ચૂક્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી આ બેઠક ખાલી રહી. જોકે, પેટાચૂંટણીઓમાં ભાજપની…

Read More

Uttar Pradesh,તા.૪ આ વખતે, ઉત્તર પ્રદેશ સરકારે કુલ ૫૯,૦૧૯.૫૪ કરોડ રૂપિયા (૫૯,૦૧૯,૫૪.૧૦ લાખ રૂપિયા)નું પૂરક બજેટ માંગ (વધારાનું બજેટ) રજૂ કર્યું છે. આ બજેટમાં, કેન્દ્ર સરકાર ફાળો તરીકે ૧૧,૨૪૦.૯૭ કરોડ સહાય આપશે.કેન્દ્ર સરકારના યોગદાનને બાદ કર્યા પછી, રાજ્ય સરકારના તિજોરી (સંકલિત ભંડોળ) પર ૪૭,૭૭૮.૫૭ કરોડનો ચોખ્ખો નાણાકીય બોજ પડશે.સરકાર કર અને બિન-કરમાંથી તેના મહેસૂલ લક્ષ્યાંકોને પૂર્ણ કરીને અને નકામા (અનુત્પાદક) ખર્ચ ઘટાડીને આ ખર્ચને ભંડોળ પૂરું પાડશે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે રજૂ કરાયેલા પૂરક બજેટમાં, રાજ્ય સરકારે ઔદ્યોગિક વિકાસ, માળખાગત સુવિધાઓ અને ઉર્જા ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઔદ્યોગિક વિકાસ અને ભારે ઉદ્યોગોને સૌથી મોટો હિસ્સો મળ્યો છે,…

Read More