- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
Mumbai,તા.૧૮ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજે કહ્યું છે કે શેફાલી વર્મા અને જેમીમા રોડ્રિગ્સ ટી૨૦ ફોર્મેટમાં હરમનપ્રીત કૌરને કેપ્ટન તરીકે બદલવા માટે તૈયાર છે. મિતાલીએ ભારતીય મહિલા ટી૨૦ કેપ્ટન તરીકે શેફાલી વર્મા અને જેમીમા રોડ્રિગ્સના નામોને ટેકો આપ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક ચાહકે વર્તમાન ભારતીય ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાને બદલે શેફાલીને કેપ્ટન તરીકે સમર્થન આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. જવાબમાં, મિતાલીએ કહ્યું કે તેણે ટી૨૦ ફોર્મેટમાં ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શેફાલીનું નામ રાખ્યું છે. મિતાલીએ કહ્યું, “મેં ભવિષ્યને ધ્યાનમાં રાખીને શેફાલીનું નામ રાખ્યું છે. તે હજુ પણ યુવાન છે, તેનો સ્ટ્રાઇક રેટ શ્રેષ્ઠમાંનો એક છે,…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૮ Morbi તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા ઈસમને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સ્ટેશન રોડ પર આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જંપ અને જેલ ફરારી આરોપીને ઝડપી લેવા સ્પે. ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી સલીમ જુસબ કટિયા રહે મચ્છીપીઠ મોરબી વાળો હાલ મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસે હોય જેથી ટીમે સ્થળ પરથી…
મેં તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં હાથ ધરાયેલા કેટલાક સર્વેક્ષણો અને અહેવાલો વાંચ્યા. તેઓ દર્શાવે છે કે ત્યાંની મોટાભાગની સ્ત્રીઓ પુરુષો સાથે સમાનતા ઇચ્છે છે. તેઓ સમાન પગાર અને સમાન લાભો પસંદ કરે છે, પરંતુ તેમાંથી મોટાભાગના પોતાને નારીવાદી કહેવા માંગતા નથી. ઘણા પુરુષો પણ મહિલા અધિકારોના મજબૂત સમર્થક છે, પરંતુ તેઓ આ શબ્દનો ઉપયોગ કરવાનું ટાળે છે. આનું કારણ શું છે? સ્ત્રીઓ કહે છે કે નારીવાદ દ્વારા શરૂઆતમાં માંગવામાં આવતા અધિકારો, જેમ કે શિક્ષણ, રોજગાર અને આરોગ્ય, લગભગ પ્રાપ્ત થયા છે. જ્યાં તેઓ પ્રાપ્ત થયા નથી, ત્યાં તેમનો વિચાર કરવામાં આવી રહ્યો છે. તેથી, જૂની વાતો બંધ થવી જોઈએ. તેઓ નારીવાદના…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં એકંદરે સકારાત્મક પરંતુ વોલેટાઇલ વલણ જોવા મળ્યું હતું. સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક અનિશ્ચિતતા, ઉપરના સ્તરે નફાવસૂલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલીને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. જોકે સપ્તાહના મધ્યભાગથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અંગેનો આશાવાદ, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને પાવર સેક્ટરમાં મજબૂતી તેમજ વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે બજારમાં પુનઃ તેજી જોવા મળી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન મુખ્ય સૂચકાંકો મહત્વના આધાર સ્તરો ઉપર ટકી રહ્યા હતા, જે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. તેમ છતાં દરેક તેજી દરમિયાન નફાવસૂલી જોવા મળતાં બજારમાં અસ્થિરતા યથાવત રહી હતી.…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૮ Morbiના મીરાં પાર્કમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ના પાડતા નિવૃત અને તેના પુત્રને માર મારવામાં આવ્યો હતો તેમજ સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છેમોરબીના વાવડી રોડ મીરાં પાર્કમાં રહેતા ઋત્વિક ધીરૂભાઈ ગોસ્વામી (ઉ.વ.૨૦) વાળાએ સોસાયટીમાં રહેતા આરોપી કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ઋત્વિક સાથે આરોપી કુલદીપસિંહે ગાળાગાળી કરી ઢીકા પાટું માર મારી છરી વડે હાથની આંગળીમાં ચાર ટાંકા જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સામાપક્ષે નિવૃત મહેન્દ્રસિંહ નાથુભા ઝાલા (ઉ.વ.૬૪) આરોપી ઋત્વિક ધીરૂભાઈ બાવાજી, સુલતાનસિંહ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૮ શહેરના માધાપર અંબિકા રોડ પર આવેલ કારખાનામાં બાળ શ્રમિકને કામે રાખનાર સંચાલક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આરોપી વિરુદ્ધ બાળ મજુરી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે મોરબીના સરકારી શ્રમ અધિકારી મિતેષકુમાર પરષોતમભાઈ જોશીએ આરોપી રઘુવીરસિંહ નવીનચંદ્ર (ઉ.વ.૪૪) રહે માધાપર શેરી નં ૩ અંબિકા રોડ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ બિનજોખમી વ્યવસાય યાદીમાં આવતી સંસ્થા મોરબી નાઈક વર્કસમાં ૧૪ વર્ષથી ઓછી વય ધરાવતા બાળ શ્રમયોગી પાસે કામ લેવામાં આવતા બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અને નિયમન ૧૯૮૬ સને ૨૦૧૬ માં સુધાર્યા અનુસાર, એક્ટની કલમ ૩ તથા ૧૪ હેઠળ ગુનો કર્યાની…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૮ ગાંધી ચોકમાં જાહેરમાં ચલણી નોટ વડે નોટનંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૦૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બી ડીવીઝન પોલીસે વરલી જુગાર રમતા એક ઈસમને ઝડપી લીધો હતો પ્રથમ રેડ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાંધી ચોકમાં રેડ કરી હતી આરોપી રવિ સવજીભાઈ ખાખરીયા અને અમીન હાસમ ખુરેશી એમ બે ઇસમોને જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ઝડપી લીધા હતા રોકડ રૂ ૫૦૩૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બીજી રેડ બી ડીવીઝન પોલીસે ભડિયાદ રોડ નજરબાગ રેલ્વે સ્ટેશન…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૮ બેલા (આમરણ) ગામમાં પૈસાની લેતીદેતી અને સેન્ટીંગ કામ કરવા સાથે ના જવા મામલે મારામારી થવા પામી હતી જેમાં એક ઇસમેં યુવાનને માર મારી દીવાલમાં માથું ભટકાડી જમણા નેણ પાસ ફ્રેકચર જેવી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબીના બેલા (આમરણ) ગામના રહેવાસી આરીફ હાજી જામ (ઉ.વ.૨૫) નામના યુવાને આરોપી ઇકબાલ ઉમર જામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરીફ ગત તા. ૧૫ ના રોજ રાત્રીના પોતાના મિત્રો સાથે શેરીમાં લગ્નપ્રસંગ હોવાથી બેઠો હતો અને અગિયાર વાગ્યાના અરસામાં આરોપી ઇકબાલ જામ આવી ગાળો બોલવા લાગ્યો હતો અને તું કેમ મારી સાથે કામે…
New Delhi, તા.18 ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ ‘વિક્રમ-1’ લોન્ચ થઇ ગયું છે ત્યારે વડાપ્રધાન મોદીએ ફોન પર સ્કાયરૂટ કંપનીના સીઇઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે રોકેટમાં તેમણે ‘વંદે માતરમ’ મેસેજ પોસ્ટકાર્ડમાં લખીને કેમ મોકલ્યો હતો. પીએમ મોદીએ સ્કાયરૂટના ફાઉન્ડર પવનકુમાર ચંદનાને ફોન કરી અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન પવન કુમારે પીએમ મોદીને પૂછ્યું હતું કે તેમણે વંદે માતરમનો જ મેસેજ કેમ મોકલ્યો હતો, જેના જવાબમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આનું ખાસ કારણ છે કે આ વખતે આપણો દેશ વંદે માતરમની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. આ સ્થિતિમાં મે આ બાબતને ધ્યાનમાં રાખીને વંદે માતરમનો મેસેજ…
New Delhi, તા.18 નીટ પેપર લીક બાદ નવેસરથી લેવાયેલી પરિક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે અને 213 માર્કસ સાથે કટ-ઓફ અત્યાર સુધીના ઇતિહાસના સૌથી ઉંચાસ્તરે છે. આ સિવાય આર્થિક રીતે નબળા વર્ગ-ઇડબલ્યુએસઇ તથા ઓબીસી ઉમેદવારોનું પરિણામ 60 ટકાથી વધુ છે જ્યારે માત્ર બીનઅનામત સફળ ઉમેદવારોની ટકાવારી 50 ટકાથી ઓછી છે. મેડીકલ પ્રવેશમાં કટ ઓફ લાયકાત બીન અનામત તથા ઇડબલ્યુએસ શ્રેણીમાં ઉમેદવારો માટે 213 માર્કસ છે જે ગત વર્ષે માત્ર 144 માર્કસનો હતો. એક જ વર્ષમાં 69 માર્કસનો વધારો થયો છે. ઓબીસી, એસસી તથા એસટી ઉમેદવારોનું કટ્ટ ઓફ 177 માર્કસનું થયું છે જે ગત વર્ષે 113 હતું. મેડીક્લ પ્રવેશમાં ક્વોલીફાય ઉમેદવારોની…
