Author: Vikram Raval

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ Jamnagar શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી બે મહિલાઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં તેમના પરિવારજનો દ્વારા સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે બંને બનાવોમાં ગુમ થયાની નોંધ નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.પ્રથમ બનાવમાં રણજીત સાગર રોડ પર આવેલી ગોકુલ દર્શન સોસાયટી, ગેટ નં. ૩, સાઈબાબા મંદિર પાસે રહેતા પ્રિયંકભાઈ વલ્લભભાઈ વરીયાએ પોલીસને જાણ કરી હતી કે તેમના પરિવારની મહિલા બ્યુટી પાર્લરમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ ત્યારબાદ પરત ફરી ન હતી. પરિવારજનોએ તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા સિટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ Jamnagarના પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથક હેઠળના એક ગામે ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી છે. સગીરાની માતાની ફરિયાદના આધારે ગામમાં જ રહેતા એક શખ્સ સામે પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી વિજય ટોયટા નામના શખ્સે સગીરાને પ્રેમ સંબંધની લાલચ આપી છેલ્લા આશરે એક વર્ષથી અલગ-અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલો બહાર આવતા સગીરાની માતાએ પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથકમાં…

Read More

લાલ બંગલા સર્કલ ખાતે મૌન ધરણા યોજી બાળકીને સુરક્ષિત પરત લાવવા અને આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૪ Jamnagar તાલુકાના વિભાપર ગામની ૧૨ વર્ષની બાળકીના અપહરણની ઘટનાને લઈને સમગ્ર દલિત સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ઘટનાના વિરોધમાં જામનગર જિલ્લા દલિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા આજે શહેરના લાલ બંગલા સર્કલ ખાતે મૌન ધરણા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરણા દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ બાળકીને વહેલી તકે સુરક્ષિત શોધી કાઢવા, અપહરણમાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા તેમજ સમગ્ર કેસમાં ઝડપી અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી…

Read More

Tehran,તા.૧૪ મધ્ય પૂર્વ ફરી એકવાર યુદ્ધની જ્વાળાઓમાં ફસાઈ ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે, અને બંને દેશોએ એકબીજાના ઠેકાણાઓ પર હુમલા ફરી શરૂ કર્યા છે. યુદ્ધની અસર ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટમાં અનુભવાઈ રહી છે. દરમિયાન, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કરો પર હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, ઈરાની મિસાઈલ હુમલામાં એક ભારતીય નાગરિકનું પણ મોત થયું હતું.યુએઇ સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. યુએઈ સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે ઈરાની ક્રુઝ મિસાઈલોએ તેમના જહાજોને નિશાન બનાવ્યા હતા. ેંછઈ અનુસાર, ઈરાની મિસાઈલોએ સાઉથ ચેનલમાં બે યુએઈ ટેન્કરો પર હુમલો કર્યો હતો, જેમાં એક નાવિકનું મોત…

Read More

જીજ્ઞેશ પટેલ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માણાવદરની કિસાન મિત્ર ક્લબ દ્વારા દર વર્ષે ૧.૫ લાખથી વધુ વૃક્ષોનું મફત વિતરણ Manavadar તા.૧૪ આજના આધુનિક યુગમાં વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની છે. આ પરિસ્થિતિ સામે લડવા માટે માણાવદરના સાગર રાણપરીયા અને જૂનાગઢ જિલ્લા એગ્રો એસોસિએશન દ્વારા એક પ્રશંસનીય પર્યાવરણીય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેઓ છેલ્લા ૧૧ વર્ષથી કિસાન મિત્ર ક્લબના નેજા હેઠળ ગ્રીન કવર વધારવા માટે સતત કાર્યરત છે.સંસ્થા દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા ’વૃક્ષ રથ’ દ્વારા વિવિધ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં પ્રવાસ કરીને ફળ-ફળાઉ છોડ, ઔષધીય વૃક્ષો અને પર્યાવરણ ઉપયોગી રોપાઓનું મફત…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૪ જેતપર મોરબી રોડ પર પીપળી ગામ નજીક બાઈક ચાલક રોડ સાઈડમાં આવેલ ખાડામાં પડ્યો હતો બાઈક સહીત નીચે પડી જતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મૂળ ધોરાજીના કલાણા ગામ હાલ મોરબીની ઉમા રેસીડેન્સીમાં રહેતા રૂમ્પાબેન ડેનીશભાઈ ડેડકીયા (ઉ.વ.૨૮) વાળાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ ડેનીશ રામજીભાઈ ડેડકીયા ગત તા. ૦૯ ના રોજ પોતાનું બાઈક જીજે ૩૬ એકે ૫૧૪૫ લઈને ઘરે જતા હતા ત્યારે મોટરસાયકલ પરથી કાબુ ગુમાવી દેતા જેતપર મોરબી રોડ પર પીપળી ગામ પાસે માનસધામ સોસાયટી પાસે રોડ સાઈડમાં…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૪ વીરવિદરકા ગામના પાટિયા નજીક બે ટ્રક અથડાતા એક ટ્રક ચાલકનું ફસાઈ જતા મૃત્યુ થયું હતું બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે કચ્છના રાપર તાલુકાના રહેવાસી ધારાભાઇ પેથાભાઈ વરચંદ (ઉ.વ.૫૧) વાળાએ ટ્રક જીજે ૩૯ ટીએ ૬૦૬૮ ના ચાલક રાહુલકુમાર ધારાભાઇ વરચંદ (ઉ.વ.૨૪) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પુત્ર રાહુલ વરચંદ પોતાનો ટ્રક જીજે ૩૯ ટીએ ૬૦૬૮ વાળો પુરઝડપે ચલાવી માળિયા મોરબી નેશનલ હાઈવે પર સત્કાર હોટેલ આગળ ડીવાઈડર કુદાવી સામેની સાઈડમાં આવતા ડમ્પર જીજે ૧૨ બીટી ૬૬૬૬ આગળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૪ જાંબુડિયા ગામ નજીક આવેલ કારખાનામાં અજાણ્યા ચોર ઇસમોએ પ્રવેશ કરી ગોડાઉન બહાર ચાલુ ઇલેક્ટ્રિક લાઈનના ૪૦ હજારની કિમતના ૮૦ મીટર કેબલ વાયર કાપી ચોરી કરી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબીના એસપી રોડ પર ફ્લોરા ૫૭ માં રહેતા અંકુરભાઈ ડાયાભાઇ કગથરા (ઉ.વ.૪૪) વાળાએ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ભાગીદારી પેઢીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ રોલેકસ સ્પ્રે ડાયલ નામના મારબલ કારખાનામાં ગત તા. ૦૫-૦૭ ના રાત્રીના દશથી અગિયાર વાગ્યાના સમયમાં અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરવાના ઈરાદે કારખાનાની દીવાલ કુદીને પ્રવેશ કર્યો હતો કારખાનાના ગોડાઉન બહાર ચાલુ ઇલેક્ટ્રિક…

Read More

શાસ્ત્રીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતી નિમિતે વિવિધ આયોજનો Rajkot તા.૧૪ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા આગામી ૧૬ જુલાઈ, ગુરુવારે સાંજે ૪ કલાકે રથયાત્રા સ્વામિનારાયણ ગુરુકુલથી પ્રસ્થાન કરશે.વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળભદ્રજી ને વિશાળ રથમાં વિરાજીત કરી, સંતો દ્વારા રથને ખેંચીને નગરમાં વિચરણ કરશે. આ યાત્રામાં સૌથી આગળ ડીજે રહેશે. ૪૦ ઉપરાંત બાઈક સંપૂર્ણ રથયાત્રાનું પાયલોટિંગ કરતા હશે. ત્યારબાદ ૪૦ બાલમંડળના બાળકો એક સમાન ડ્રેસમાં સાયકલ સવારી વડે રથયાત્રામાં જોડાશે. જગન્નાથજી નો મુખ્ય રથ સાથે કાર,ટ્રેક્ટર,છોટા હાથી વગેરે વાહનો જોડાશે. ત્યારબાદ પદાતી વિદ્યાર્થીઓ તેમજ એક સમાન આત્મીય ડ્રેસમાં હરિભક્તો જોડાશે.આ યાત્રામાં એક ફ્લોટમાં સાંખ્યયોગી બહેનો અને મહિલા દ્વારા મહામંત્ર ગાન…

Read More

Kathmandu,તા.૧૪ નેપાળમાં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ થોડા મહિના પહેલા ચૂંટાયેલા બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. માર્ચમાં નેપાળમાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં બાલેન શાહે જંગી બહુમતી મેળવી હતી, પરંતુ હવે જનતા તેમની વિરુદ્ધ થઈ ગઈ છે. આનું સૌથી મોટું કારણ વહીવટીતંત્રનું કડક વલણ છે. નેપાળમાં અતિક્રમણ સામે વહીવટીતંત્ર કડક પગલાં લઈ રહ્યું છે. આના કારણે ગરીબો અને બેઘર લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ જ કારણ છે કે લોકો વિરોધ કરી રહ્યા છે. સેંકડો લોકોએ સરકારના જમીનવિહોણા ઝૂંપડપટ્ટીવાસીઓને વૈકલ્પિક પુનર્વસન આપ્યા વિના તેમને બહાર કાઢવાના નિર્ણય સામે પ્રદર્શન કર્યું હતું. યુનાઇટેડ…

Read More