- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
New Delhi, તા.૧૪ જંતર મંતર પર પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવું અને પીસ બોન્ડના ઉલ્લંઘન બદલ સીજેપીના આશુતોષ રંકા, સૌરવ દાસને ૫ દિવસની કસ્ટડીમાં મોકલાયા છે. જ્યારે આજિંક્ય શિંદે પીસ બોન્ડ ભરી મુક્ત થયો છે. સીજેપીના આશુતોષ રંકા અને સૌરવ દાસને તિહાડ જેલ મોકલવામાં આવ્યા છે. કોક્રોચ જનતા પાર્ટીના નેતા સૌરવ દાસ, આશુતોષ રંકા અને અજિંક્ય શિંદેની પોલીસે ધરપકડ કરી છે. સીજેપીના ત્રણેય નેતાઓ વિરુદ્ધ દિલ્હી પોલીસની આ કાર્યવાહીનું કારણ છે કે આ ત્રણ નેતાઓ તેના અન્ય સભ્યો સાથે પરવાનગી વિના જંતર મંતર વિસ્તારમાં આવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું સાથે જ અગાઉ કરેલા શાંતિ કરારનો ભંગ પણ કર્યો છે. આ…
Patna, તા.૧૪ મંગળવારે મોડી સાંજે બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં એક બોટ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોટમાં ૨૦થી વધુ લોકો સવાર હતા. આ ઘટના રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુર શ્યામચંદ ગામ નજીક બની હતી. વૈશાલીના જિલ્લા મેજિસ્ટ્રેટે આ અકસ્માતમાં ૧૪ લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે અન્ય પાંચ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સૌથી દુઃખદ વાત એ છે કે મૃતકોમાં મોટાભાગનાં બાળકો છે, જેઓ હોડીમાં બેસીને જમણવારમાં જઈ રહ્યાં હતાં. આ ઘટના રાઘોપુરના રામપુર શ્યામચંદ ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગામના લગભગ ૨૦થી ૩૦ લોકો હોડીમાં બેસીને નજીકના ગામમાં ભોજન સમારંભમાં જઈ રહ્યા હતા.…
Mumbai, તા.૧૪ બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પોતાની શાનદાર એક્ટિંગ અને ડાન્સ તેમજ સુંદરતા માટે ફેમસ છે. પરંતુ તેનું ઘર પણ એટલું જ લક્ઝરી છે. સામાન્ય રીતે બોલિવુડ સ્ટારના ઘરોમાં મોંઘા ફર્નીચર અને લક્ઝરી ડેકોરેશન જોવા મળે છે પરંતુ માધુરી દીક્ષિતના ઘરની સ્ટોરી કાંઈ અલગ છે. થોડા દિવસ પહેલા માધુરી દીક્ષિત અને ડોક્ટર રામ નેને ફરાહ ખાનનું પોતાના ઘરે સ્વાગત કર્યું હતુ. ફરાહ ખાને પોતાની યુટ્યુબ ચેનલ પર માધુરી દીક્ષિતના આલીશાન ઘરની ઝલક દેખાડી હતી. માધુરી દીક્ષિત અને રામ નેને એક વર્ષ પહેલા જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થયા છે. માધુરીના નવા ઘરમાં એમએફ હુસૈનના ચિત્રો જોઈ શકાય છે.…
Mumbai, તા.૧૪ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો ક્રેઝ બોક્સ ઓફિસ પર હંમેશાં સાતમા આસમાને રહે છે. તેમની બ્લોકબસ્ટર ફિલ્મ જેલરની ભવ્ય સફળતા બાદ હવે પ્રેક્ષકો તેના બીજા ભાગ એટલે કે જેલર ૨ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ થિયેટરોમાં પહોંચે તે પહેલાં જ તેની ચર્ચાએ સમગ્ર સિનેમા જગતમાં ધૂમ મચાવી દીધી છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે પ્રી-રિલીઝ બિઝનેસ અને એડવાન્સ બુકિંગ માર્કેટમાં રિલીઝ પહેલા જ ભવ્ય સફળતા મેળવી લીધી છે. સુપરસ્ટાર રજનીકાંત એકવાર ફરી સુપરહિટ ફિલ્મ જેલરનો સીક્વલ લઈને આવી રહ્યા છે. જેલર ૨ ૧૫ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તેના એડવાન્સ બુકિંગ શરૂ થયાને ચાર દિવસ થઈ…
Mumbai, તા.૧૪ ધ કેરળ સ્ટોરી બનાવનાર ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની આગામી ફિલ્મ સમુક છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેની કલાકારોની પસંદગીને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. હવે આ સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલરની હિરોઇન કોણ હશે, તેને લઈને નવી માહિતી સામે આવી છે. અક્ષય કુમારની ફિલ્મ સમુક એક સાયન્સ ફિક્શન એક્શન થ્રિલર છે, જેને વિપુલ અમૃતલાલ શાહ લઈને આવી રહ્યા છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ દરેકની નજર તેની મુખ્ય હિરોઇન પર હતી. હવે કલાકારોની પસંદગીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. હકીકતમાં, બનિતા સંધુનું નામ પણ ફિલ્મ સમુક સાથે જોડાયું છે. અહેવાલો…
Mumbai, તા.૧૪ ૮૪ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અને ટીવી હોસ્ટ તરીકે એક્ટિવ છે. જે ઉંમરે લોકો નિવૃત્ત થઈ આરામનું જીવન જીવવાનું પસંદ કરે છે તે ઉંમરે પણ અમિતાભ બચ્ચન એક્ટિવ છે. આજે અમિતાભ બચ્ચન પાસે નામ, સંપત્તિ, સુખી પરિવાર બધું જ છે. પરંતુ ૯૦ ના દાયકામાં અમિતાભ બચ્ચન એ તેની લાઈફનો સૌથી ખરાબ સમય પણ જોયો છે. એવું કહી શકાય કે તે સમયે અમિતાભ બચ્ચન સુપરસ્ટારમાંથી શૂન્ય થઈ ગયા અને પછી તેમણે ફરીથી નવસર્જન કર્યું. અમિતાભ બચ્ચન એ પણ તેના જીવનમાં ઘણા ચઢાવ ઉતારનો સામનો કર્યો છે. પરંતુ આવા સમયમાંથી પણ અમિતાભ બચ્ચન હાર માન્યા વિના મહેનત કરી…
Mumbai, તા.૧૪ છેલ્લા ઘણા સમયથી દર્શકો જે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે તે ફિલ્મની રિલીઝ ડેટ હવે નજીક આવી ગઈ છે. જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે તે છે રણબીર કપૂરની ફિલ્મ રામાયણ. રણવીર કપૂર, યશ અને સાંઈ પલ્લવીની ફિલ્મ રામાયણ નો પહેલો પાર્ટ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાનો છે. ફિલ્મની રિલીઝ ડેટ અને એડવાન્સ બુકિંગ સંબંધિત જાણકારી સામે આવી છે. નવરાત્રીમાં રામાયણ ફિલ્મને લઈને ૨ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. જેમાં પહેલી વાત હતી કે દુનિયાભરમાં આ ફિલ્મ એક જ તારીખે રિલીઝ થશે અને બીજી વાત છે કે ફિલ્મનું એડવાન્સ બુકિંગ દશેરા એટલે કે ૨૦ ઓક્ટોબરથી શરૂ થઈ…
Mumbai, તા.૧૪ લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં બબીતાજીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી મુનમુન દત્તા આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમની લોકપ્રિયતા એવી છે કે દેશના ખૂણે-ખૂણે તેમને પસંદ કરવામાં આવે છે. જોકે, આ સફળતા સુધી પહોંચવા માટે મુનમુને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો છે. મુંબઈમાં કરિયર બનાવવા આવી ત્યારે મુનમુન પાસે કશું જ નહોતું. તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ એટલા ખરાબ દિવસોમાંથી પસાર થયા છે કે તેમની પાસે ઘરનું ભાડું ચૂકવવાના પણ પૈસા નહોતા. પરંતુ આજે મુનમુન મુંબઈમાં ખૂબ જ શાનદાર જીવન જીવી રહી છે અને કરોડો રૂપિયાની માલિક છે. થોડા વર્ષો…
Mumbai, તા.૧૪ તેલુગુ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની મોટા બજેટની ફિલ્મો હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી હોરર-કોમેડી ફિલ્મ ધ રાજા સાબ બોક્સ ઓફિસ પર ફેન્સની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. પીપલ મીડિયા ફેક્ટરીના બેનર હેઠળ બનેલી આ ફિલ્મે નિર્માતાઓને મોટો આર્થિક ફટકો આપ્યો છે. હવે આ ફિલ્મના પ્રોડ્યુસર ટીજી વિશ્વ પ્રસાદે ફિલ્મની નિષ્ફળતા અને તેના પાછળના મુખ્ય કારણો અંગે ખુલ્લીને વાત કરી છે. અહેવાલો મુજબ, આ ફેન્ટસી-હોરર કોમેડી ડ્રામા પાછળ આશરે ૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, નબળી વાર્તા અને આયોજનના અભાવને કારણે ફિલ્મ વૈશ્વિક સ્તરે માત્ર ૨૧૦ કરોડ રૂપિયાની આસપાસ જ કલેક્શન કરી શકી હતી.…
તિથિ ચતુર્થી (ચોથ) – ૨૫ઃ૧૪ઃ૩૦ સુધી નક્ષત્ર અનુરાધા – ૨૮ઃ૦૩ઃ૨૨ સુધી કરણ વાણિજ – ૧૨ઃ૧૭ઃ૫૯ સુધી, વિષ્ટિ ભદ્ર – ૨૫ઃ૧૪ઃ૩૦ સુધી પક્ષ શુક્લ યોગ આયુષ્માન – ૨૦ઃ૩૮ઃ૩૪ સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૨૦ઃ૫૭ સૂર્યાસ્ત ૧૭ઃ૫૩ઃ૦૭ ચંદ્ર રાશિ વૃશ્ચિક ચંદ્રોદય ૦૯ઃ૪૩ઃ૫૯ ચંદ્રાસ્ત ૨૦ઃ૦૦ઃ૫૯ ઋતુ શરદ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૮ મહિનો પૂર્ણિમાંત આશ્વિન (આસો) મહિનો અમાંત આશ્વિન (આસો) દિન કાળ ૧૧ઃ૩૨ઃ૧૦ અશુભ સમય દુર મુહુર્ત ૧૧ઃ૪૩ઃ૫૭ થી ૧૨ઃ૩૦ઃ૦૬ ના કુલિક ૧૧ઃ૪૩ઃ૫૭ થી ૧૨ઃ૩૦ઃ૦૬ ના દુરી / મરણ ૧૬ઃ૨૦ઃ૪૯ થી ૧૭ઃ૦૬ઃ૫૮ ના રાહુ કાળ ૧૨ઃ૦૭ઃ૦૨ થી ૧૩ઃ૩૩ઃ૩૩…
