Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 07 જૂનનું પંચાંગ
    • 07 જૂનનું રાશિફળ
    • કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો
    • Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું
    • પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં
    • હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું
    • Rajkotના વૃદ્ધનો વાંકાનેરમાં ભત્રીજાના ઘરે આપઘાત
    • Rajkotમાં હત્યા કેસની ટ્રાયલ ડિલેના બહાને ફાઇનાન્સરની જામીન અરજી રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA champion બનવાની ફોર્મ્યુલામાં બદલાવ : હવે 8 મેચ દૂર ટ્રોફી
    ખેલ જગત

    FIFA champion બનવાની ફોર્મ્યુલામાં બદલાવ : હવે 8 મેચ દૂર ટ્રોફી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 6, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.06
    ફીફા વર્લ્ડ કપ-2026 ઇતિહાસનો સૌથી મોટો અને અનોખો ફૂટબોલ મહાકુંભ બનવા જઈ રહ્યો છે. આ વખતે કતાર વર્લ્ડ કપની 32 ટીમોની જગ્યાએ રેકોર્ડ 48 ટીમો મેદાનમાં ઉતરશે.

    ટીમોની આ રેકોર્ડ સંખ્યાએ ન માત્ર ફોર્મેટ બદલી નાખ્યું છે, પરંતુ ખિતાબ સુધી પહોંચવાનો રસ્તો પણ મુશ્કેલ કરી દીધો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બનવા માટે ટીમોએ 7 ની જગ્યાએ 8 મેચોની સ્પર્ધામાંથી પસાર થવું પડશે. નવી ટીમોની સાથે આખી ગણતરી બદલાઈ ગઈ છે.

    દરેક ગ્રુપમાંથી કેટલી ટીમો આગળ જશે?
    આ વખતે બધી ટીમોને 12 ગ્રુપ (ગ્રુપ અ થી ક) માં વહેંચવામાં આવી છે અને દરેક ગ્રુપમાં 4-4 ટીમો છે. ગ્રુપ સ્ટેજ પછી કુલ 32 ટીમો આગળનાં મુકાબલામાં પહોંચશે. ગ્રુપ સ્ટેજનું પરિણામ કંઈક આ પ્રકારે આવશે

    ટોપ-2 ટીમો (દરેક ગ્રુપમાંથી)  તમામ 12 ગ્રુપની નંબર-1 અને નંબર-2 ટીમો આગામી રાઉન્ડ માટે સીધી ક્વોલિફાય કરશે, એટલે કે ગ્રુપ સ્ટેજથી કુલ 24 ટીમો આગળ વધશે.

    ત્રીજા નંબરની 8 બેસ્ટ ટીમો  તમામ 12 ગ્રુપમાં ત્રીજા નંબર પર રહેનારી ટીમોના પોઈન્ટ્સ અને ગોલ ડિફરન્સની ગણતરી કરવામાં આવશે. આમાંથી જે 8 બેસ્ટ ટીમો હશે, તે આગળ જશે.

    પહેલા સ્ટેજ પછી દરેક ગ્રુપમાંથી ન્યૂનતમ 2 ટીમો અને મહત્તમ 3 ટીમો આગળનાં રાઉન્ડમાં જશે

    પહેલાં રાઉન્ડની રમત પછી આગળનો રસ્તો કેવો હશે?
    આ વખતે ગ્રુપ સ્ટેજ પછી 16 ના બદલે 32 ટીમો બચશે, એટલા માટે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ટીમોએ બે નોકઆઉટ રાઉન્ડ પાર કરવા પડશે.

    1.રાઉન્ડ ઓફ 32 નો ટેસ્ટ  પહેલો નોકઆઉટ રાઉન્ડ. અહીં બચેલી 32 ટીમો ગ્રુપ સ્ટેજ પછી બીજા અને સંપૂર્ણ સિંગલ-એલિમિનેશન (હાર્યા એટલે બહાર) મેચો રમશે. આ રાઉન્ડમાં કુલ 16 મેચો રમાશે. જીતનારી 16 ટીમો આગામી રાઉન્ડમાં પહોંચશે.

    2.પ્રી-ક્વાર્ટર ફાઇનલ / રાઉન્ડ ઓફ 16  બીજો નોકઆઉટ રાઉન્ડ. `રાઉન્ડ ઓફ 32′ ની વિજેતા 16 ટીમો વચ્ચે નોકઆઉટ મુકાબલો થશે. આ રાઉન્ડમાં કુલ 8 મેચો રમાશે.

    1.રાઉન્ડ ઓફ 32 નો ટેસ્ટ  પહેલો નોકઆઉટ રાઉન્ડ. અહીં બચેલી 32 ટીમો ગ્રુપ સ્ટેજ પછી બીજા અને સંપૂર્ણ સિંગલ-એલિમિનેશન (હાર્યા એટલે બહાર) મેચો રમશે. આ રાઉન્ડમાં કુલ 16 મેચો રમાશે. જીતનારી 16 ટીમો આગામી રાઉન્ડમાં પહોંચશે.

    2.પ્રી-ક્વાર્ટર ફાઇનલ / રાઉન્ડ ઓફ 16  બીજો નોકઆઉટ રાઉન્ડ. `રાઉન્ડ ઓફ 32′ ની વિજેતા 16 ટીમો વચ્ચે નોકઆઉટ મુકાબલો થશે. આ રાઉન્ડમાં કુલ 8 મેચો રમાશે.

    3. ક્વાર્ટર ફાઇનલ અને ફાઈનલ -`રાઉન્ડ ઓફ 16′ ના મેચો જીતનારી આઠ ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લેશે. અહીં જીતનારી ટીમો સેમિફાઇનલમાં ટકરાશે. ત્યારબાદ અહીંથી જે જીત હાસિલ કરશે તે છેલ્લે બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ થશે.

    આ વખતનો ફીફા વર્લ્ડ કપ ઘણી રીતે અલગ –
    આ વખતનો ફીફા વર્લ્ડ કપ (2026) વર્ષ 2022ના વર્લ્ડ કપ કરતાં ઘણી રીતે અલગ અને રોમાંચક રહેવાનો છે. સૌથી મોટો ફેરફાર ટીમોની સંખ્યામાં કરવામાં આવ્યો છે; વર્ષ 2022માં જ્યાં માત્ર 32 ટીમોએ ભાગ લીધો હતો, ત્યાં આ વર્ષે કુલ 48 ટીમો મેદાનમાં ઉતરશે. ટીમો વધવાની સાથે ગ્રુપની સંખ્યા પણ 8 થી વધીને 12 થઈ ગઈ છે, જેમાં દરેક ગ્રુપમાં 4-4 ટીમોનો સમાવેશ થાય છે.

    આ ફોર્મેટને કારણે ગ્રુપ સ્ટેજમાંથી આગળ વધનારી ટીમોની સંખ્યા પણ બમણી થઈ જશે. 2022ના વર્લ્ડ કપમાં ગ્રુપમાંથી માત્ર 16 ટીમો આગળ વધી હતી, જ્યારે આ વખતે 32 ટીમો ક્વોલિફાય કરશે.

    આના પરિણામે નોકઆઉટ સ્ટેજમાં પણ મોટો બદલાવ આવ્યો છે; પહેલાં જ્યાં પહેલો નોકઆઉટ રાઉન્ડ સીધો `રાઉન્ડ ઓફ 16′ હતો, ત્યાં આ વખતે એક નવો રાઉન્ડ ઉમેરીને `રાઉન્ડ ઓફ 32′ થી નોકઆઉટની શરૂઆત થશે. અંતમાં, ટ્રોફી સુધી પહોંચવાની સફર પણ વધુ લાંબી બનશે, કારણ કે વિજેતા બનવા માટે ટીમે 7 ના બદલે હવે કુલ 8 મેચ રમવી પડશે.

    8 matches away FIFA champion trophy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    ટીમ ઈન્ડિયામાં સામેલ થતાં જ Vaibhav Suryavanshi એ રચ્યો ઈતિહાસ,સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક

    June 6, 2026
    ખેલ જગત

    ચાર કારણસર Shreyas Iyer બની શક્યો T20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

    June 6, 2026
    ખેલ જગત

    T20 માટે Team India ની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ

    June 6, 2026
    ખેલ જગત

    Afghanistan બાદ વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે

    June 6, 2026
    ખેલ જગત

    FIFA World Cup શરૂ થાય તે પહેલાં જ વિવાદોમાં : ટિકિટનાં ભાવ લાખોમાં

    June 6, 2026
    ખેલ જગત

    Maharaja’s Trophy T20 Auction : કેએલ રાહુલ ‘અનસોલ્ડ’ રહ્યો, કરુણ નાયર સૌથી મોંઘો ખેલાડી

    June 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026

    Rajkotમાં હિટ એન્ડ રન, બાઈકને અજાણ્યા વાહને ઉલાળ્યું

    June 6, 2026

    પૂજા રાજગોર અકસ્માત પ્રકરણમાં Rajkot સિવિલ હોસ્પિટલના તબીબ અને પોલીસ વચ્ચે તું તું મે મેં

    June 6, 2026

    હું ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છું તેથી પુરૂષોત્તમ નામે પ્રસિદ્ધ છું

    June 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    07 જૂનનું પંચાંગ

    June 6, 2026

    07 જૂનનું રાશિફળ

    June 6, 2026

    કટીંગ થાય તે પૂર્વે, Rajkot નજીક તુલસી હોટલે પાર્ક કરેલા ટ્રકમાંથી ૬૩ લાખનો દારૂ પકડાયો

    June 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.