Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો
    • અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી
    • લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો
    • એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો
    • Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત
    • `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત
    • `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત
    • P.F. પર 8.25% વ્યાજને મંજુરી : આ માસમાં જમા થઈ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમરેલી: નાગનાથ Bus standમાં લાખો ખર્ચ કરવાં છતાં મુસાફરો તડકે ઊભવા મજબૂર
    ગુજરાત

    અમરેલી: નાગનાથ Bus standમાં લાખો ખર્ચ કરવાં છતાં મુસાફરો તડકે ઊભવા મજબૂર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 11, 2026Updated:May 12, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli તા.૧૧ઃ

    અમરેલી એક જિલ્લા કક્ષાનું શહેર હોવાથી અમરેલીમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નવું નાગનાથ બસ પિકઅપ સ્ટેન્ડ મુસાફરો માટે પૂરતી સુવિધા આપી શકતું નથી તેવી પરિસ્થિતિ સામે આવી છે.

    નાગનાથ બસ સ્ટેન્ડના અંદરના ભાગમાં બેસવાની વ્યવસ્થા હોવા છતાં ત્યાંથી બસ ક્યારે આવે કે જાય તેની સ્પષ્ટ માહિતી મુસાફરોને મળતી ન હોવાથી મુસાફરોને બહાર ઊભા રહેવું ફરજિયાત બન્યું છે.

    એસ.ટી. બસના મુસાફરોને થતી તકલીફને ધ્યાનમાં રાખીને પાલિકાએ બહાર જ્યાં લોકો ઊભા રહે છે ત્યાં છાયા માટે વ્યવસ્થા ઊભી કરી હતી, પરંતુ તેની ઊંચાઈ વધારે અને લંબાઈ ઓછી હોવાથી ત્યાં છાંયો મળતો નથી અને તડકો વધારે સમય રહેતો હોય જેથી મુસાફરોને તેનો લાભ મળતો નથી.

    આ નાગનાથ બસ સ્ટેન્ડમાં સવારથી લઈને બપોર સુધી મુસાફરો સીધા ધોમધખતા તાપમાં તડકામાં ઊભા રહેવા મજબૂર બને છે. હાલ ચાલી રહેલી ૪૪-૪૫ ડિગ્રી વાળા કાળજાળ ગરમીમાં આ સ્થિતિ વધુ ગંભીર બની છે. અને લાંબા સમય સુધી ઊભા રહેવું મુસાફરો માટે મુશ્કેલ બની ગયું છે.

    અમરેલી પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ આ નાગનાથ બસ સ્ટેન્ડ માટે કરવામાં આવ્યો હોવા છતાં મુસાફરોને પૂરતી સુવિધા મળતી નથી. અને સમસ્યા યથાવત રહી છે. આ પરિસ્થિતિમાં મુસાફરોમાંથી બસસ્ટેન્ડની વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરીને યોગ્ય છાયા અને મુસાફરોને અવ્તિવ જતી બસની માહિતી માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવાની માંગ મુસફર્વ વર્ગમાંથી ઉઠી રહી છે.

    Amreli ST BUS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત

    June 18, 2026
    વડોદરા

    Vadodara: Rajasthanથી Surat જતી બસ ટ્રકમાં ટકરાઈ, ૫ લોકોના દર્દનાક મોત

    June 17, 2026
    રાજકોટ

    Rajkotમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાનું શંકાસ્પદ મોત

    June 17, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

    June 17, 2026
    જામનગર

    Jamnagarમાં બિમારીથી પરેશાન સફાઈ કામદારે આત્મહત્યા કરી

    June 17, 2026
    જામનગર

    Jamnagar: રીક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા, રૂ. ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026

    એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો

    June 18, 2026

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026

    `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.