Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવેકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»યુદ્ધ બંધ કરવા ઈરાને શરતો મૂકતા Donald Trump તાબડતોબ વ્હાઈટ હાઉસ પાછા ફર્યા
    આંતરરાષ્ટ્રીય

    યુદ્ધ બંધ કરવા ઈરાને શરતો મૂકતા Donald Trump તાબડતોબ વ્હાઈટ હાઉસ પાછા ફર્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઈરાને કતાર અને પાકિસ્તાન મારફત સાત આકરી શરતો મૂકી અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો માટે તૈયારી દર્શાવી

    Tehran/Washington, તા.૨૧

    પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે બંને દેશો વચ્ચે ફરી એક વખત પડદા પાછળ વાટાઘાટોની તૈયારી થઈ રહી છે. ઈરાને કતાર અને પાકિસ્તાન મારફત સાત આકરી શરતો મૂકી અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો માટે તૈયારી દર્શાવી છે. આ અહેવાલ મળતા જ મેરિલેન્ડ સ્થિત પ્રમુખ આવાસ કેમ્પ ડેવિડમાં વીકએન્ડની રજાઓ માણતા અમેરિકન પ્રમુખ Donald Trump તાબડતોબ વ્હાઈટ હાઉસ પાછા ફર્યા હતા. આ ચર્ચા વચ્ચે ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરબમાં અનેક સ્થળે મિસાઈલ હુમલા કર્યાનો દાવો કર્યો હતો.

    ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સીલના સચિવ મોહસીન રેઝાઈએ જણાવ્યું હતું કે ઇરાને કતાર અને પાકિસ્તાન મારફત પોતાની શરતો અમેરિકાને મોકલી આપી છે, હવે ઇરાન પ્રમુખ ટ્રમ્પના જવાબની રાહ જુએ છે. રેઝાઈએ સાતમાંથી ત્રણ શરતો અંગે કહ્યું કે, વાટાઘાટો માટે અમેરિકાએ પશ્ચિમ એશિયામાં તમામ મોરચે યુદ્ધ બંધ કરવું પડશે, અમેરિકન જહાજોની નાકાબંધી ઉઠાવી લેવી પડશે અને ઈરાનનું જપ્ત કરાયેલું તમામ ફંડ મુક્ત કરવું પડશે.આ સાથે રેઝાઈએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ઈરાનનું મંતવ્ય એકદમ સ્પષ્ટ છે. તેમાં કોઈ વિસંગતતા નથી. ટ્રમ્પે આ યુદ્ધમાંથી બહાર નીકળવું જ હોય તો તેની પાસે ઈરાનના અધિકારો અને શરતો સ્વીકાર્યા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી.

    ટ્રમ્પ દ્વારા અપાતી ધમકીઓનું કોઈ પરિણામ નહીં આવે. અમે નિર્ણયાક યુદ્ધ માટે તૈયાર છીએ.રેઝાઇએ એમ પણ કહ્યું હતું કે અમેરિકા ફરી હુમલો કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે, ઇરાને, અમેરિકાનાં યુદ્ધ જહાજો પર હુમલા કરવાની તૈયારી રાખી જ છે. ઈરાને તાજેતરમાં જ એક અમેરિકન વિમાનવાહક યુદ્ધજહાજ પાસે એન્ટી-શિપ મિસાઈલનું પરિક્ષણ કર્યું છે.દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેરિલેન્ડ સ્થિત પ્રમુખ આવાસ કેમ્પ ડેવિડમાં વીકએન્ડની રજાઓ માણી રહ્યા હતા. આવા સમયે ઈરાનની શરતો અને યુદ્ધ વધુ વકરવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પ રજા ટૂંકાવની તાબડતોબ વ્હાઈટ હાઉસ પાછા ફર્યા હતા. વ્હાઈટ હાઉસે ટ્રમ્પના પાછા ફરવા અંગે કોઈ સત્તાવાર કારણ જણાવ્યું નથી.

    પરંતુ ટ્રમ્પનું તાત્કાલિક પાછા ફરવું એવા સંકેત આપે છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ અત્યંત નાજુક વળાંક પર છે. આ સાથે અમેરિકન વિદેશ મંત્રાલયે તેના નાગરિકોને પશ્ચિમ એશિયામાં પ્રવાસ ટાળવા અને સ્થિતિ અનિયંત્રિતરૂપે બગડવાની આકરી ચેતવણી આપી છે.બીજી તરફ ઇરાન સમર્થિત હૂથીઓએ સઉદી અરબ સામે મોર્ચો ખોલી દીધો છે. આ યુદ્ધ વધુ વકરવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. હુથી બળવાખોરોએ સાઉદી અરબમાં અનેક સ્થળો પર મિસાઈલ હુમલાનો દાવો કર્યો છે. જોકે, સાઉદી અરબે તેની પુષ્ટી કરી નથી. બીજીબાજુ અમેરિકાએ સાઉદી અરબ સહિત પશ્ચિમ એશિયામાં તેના નાગરિકોના જવા-આવવા પર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકન દૂતાવાસોએ એરપોર્ટ અધિકારીઓનો સંપર્ક કરી વિમાન સેવાઓની પરિસ્થિતિ વિષે સંપૂર્ણ માહિતી મેળવવા કહ્યું છે.

    Donald Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSudan: લાલ સાગર રાજ્યમાં સોનાની ખાણ ધરાશાયી, ૧૧ લોકોનાં મોત અને ૩૦થી વધુ ઘાયલ
    Next Article Washington: એઆઈની ગતિ પર બ્રેકના આરોપમાં યુએસ કોર્ટમાં ચાર કંપની સામે કેસ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ભારત ’મહાન’ બનીને અમેરિકા ’મહાન’ બની શકતું નથી! Donald Trump ફક્ત બ્રિકસ પછી ચીન-ચીન રમત રમી રહ્યા નથી

    September 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Italyની તમામ સ્કૂલોમાં બુરખા હિજાબ પર પ્રતિબંધ મુકાશે : મેલોની

    September 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Washington: એઆઈની ગતિ પર બ્રેકના આરોપમાં યુએસ કોર્ટમાં ચાર કંપની સામે કેસ

    September 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Sudan: લાલ સાગર રાજ્યમાં સોનાની ખાણ ધરાશાયી, ૧૧ લોકોનાં મોત અને ૩૦થી વધુ ઘાયલ

    September 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ukraineએ ૧૦૦૦થી વધુ ડ્રોન એટેક દ્વારા મોસ્કો હચમચાવ્યું

    September 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-09-2026 22:03
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત : ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.