Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara: જર્જરિત શાળા રાજા રામમોહનરાયના વિદ્યાથીઓ દુકાનોમાં બેસી અભ્યાસ કરશે

    August 6, 2026

    Vadodara: અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો

    August 6, 2026

    Vadodara: હરણી-સમા લિન્ક રોડ શ્રુતિ મંદિર પાસે ખાેદકામથી એક મહિનાથી ટ્રાફિકની સમસ્યા

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara: જર્જરિત શાળા રાજા રામમોહનરાયના વિદ્યાથીઓ દુકાનોમાં બેસી અભ્યાસ કરશે
    • Vadodara: અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો
    • Vadodara: હરણી-સમા લિન્ક રોડ શ્રુતિ મંદિર પાસે ખાેદકામથી એક મહિનાથી ટ્રાફિકની સમસ્યા
    • Virat Kohli ને પાછળ છોડી Shah Rukh Khan બન્યો ભારતનો સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટી
    • Ahmedabad: ડુપ્લીકેટ સાબુ-ફેસવોશનું કૌભાંડ પકડાયું
    • Chandipura virus ના રોગચાળાની તપાસ માટે કેન્દ્રીય ટીમ ગુજરાતમાં
    • સમકાલીન કલાકાર મોના જૈનની સોલો પેઇન્ટિંગ પ્રદર્શની “Find Your Path”નું ભવ્ય આયોજન
    • ધૂન ટ્રાન્સમિશનનો IPO તા.10 ઓગસ્ટના રોજ ખુલશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો
    વડોદરા

    Vadodara: અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડિલિવરી આપવા આપેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.06

    વડોદરા પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અનુસાર સતત કેસો ચાલુ રાખ્યા છે. ગઈકાલે હરણી રોડ ઉપર 42 લાખનું એમડી ડ્રગ્સ પકડાયા બાદ અકોટા પોલીસે કારમાં હાઇબ્રીડ ગાંજાની ડીલીવરી આપવા આવેલા એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડયો છે.
    અકોટા ગાર્ડન પાસે એક યુવક હાઈબ્રીડ ગાંજો લઈ આવનાર હોવાની વિગતો મળતા અકોટા પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બલેનો કાર લઈ આવેલા શકમંદ યુવકને પોલીસે ઘેરી લઈ તપાસતા તેની પાસેથી રૂ.3.78 લાખનો 108 ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.
    પોલીસની પૂછપરછમાં પકડાયેલા યુવકનું નામ ઋષભ સુનિલભાઈ શાહ (ત્રીજા માળે, જગન્નાથપુરમ સોસાયટી, લાલબાગ, વડોદરા, મૂળ રહે-મહાવીર સ્વામીની પોળ, રાવપુરા) હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે તેની પાસેની કાર અને મોબાઈલ મળી રૂ.9 લાખ ઉપરાંતની મતા કબજે કરી ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે મુદ્દે તપાસ હાથ ધરી છે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: હરણી-સમા લિન્ક રોડ શ્રુતિ મંદિર પાસે ખાેદકામથી એક મહિનાથી ટ્રાફિકની સમસ્યા
    Next Article Vadodara: જર્જરિત શાળા રાજા રામમોહનરાયના વિદ્યાથીઓ દુકાનોમાં બેસી અભ્યાસ કરશે
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: જર્જરિત શાળા રાજા રામમોહનરાયના વિદ્યાથીઓ દુકાનોમાં બેસી અભ્યાસ કરશે

    August 6, 2026
    વડોદરા

    Vadodara: હરણી-સમા લિન્ક રોડ શ્રુતિ મંદિર પાસે ખાેદકામથી એક મહિનાથી ટ્રાફિકની સમસ્યા

    August 6, 2026
    વડોદરા

    Vadodara ના જાંબુવા બ્રિજ પર આશરે ૯ ફૂટનો એક મગર બિન્દાસ્ત ટહેલતો જોવા મળ્યો

    August 5, 2026
    વડોદરા

    Vadodara: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૦૦ મુસાફરોની ક્ષમતાવાળી નવી ક્રૂઝ સેવા શરૂ

    August 4, 2026
    વડોદરા

    Manjalpur વિધાનસભા બેઠક જાળવતો ભાજપ: સતિષ પટેલની 30 હજાર મતે જીત

    August 3, 2026
    વડોદરા

    Vadodara: ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,870
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 15:42
    Categories
    Latest News

    Vadodara: જર્જરિત શાળા રાજા રામમોહનરાયના વિદ્યાથીઓ દુકાનોમાં બેસી અભ્યાસ કરશે

    August 6, 2026

    Vadodara: હરણી-સમા લિન્ક રોડ શ્રુતિ મંદિર પાસે ખાેદકામથી એક મહિનાથી ટ્રાફિકની સમસ્યા

    August 6, 2026

    Virat Kohli ને પાછળ છોડી Shah Rukh Khan બન્યો ભારતનો સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટી

    August 6, 2026

    Ahmedabad: ડુપ્લીકેટ સાબુ-ફેસવોશનું કૌભાંડ પકડાયું

    August 6, 2026

    Chandipura virus ના રોગચાળાની તપાસ માટે કેન્દ્રીય ટીમ ગુજરાતમાં

    August 6, 2026

    સમકાલીન કલાકાર મોના જૈનની સોલો પેઇન્ટિંગ પ્રદર્શની “Find Your Path”નું ભવ્ય આયોજન

    August 6, 2026
    Search
    Main News

    હોમિયોપેથી પર મહારાષ્ટ્ર સરકારના ફેસલાના વિરોધમાં હવે IMA

    August 6, 2026

    Pakistan માં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં! જોરદાર રાજકીય ગતિવિધિ

    August 6, 2026

    Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી

    August 6, 2026

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara: જર્જરિત શાળા રાજા રામમોહનરાયના વિદ્યાથીઓ દુકાનોમાં બેસી અભ્યાસ કરશે

    August 6, 2026

    Vadodara: હરણી-સમા લિન્ક રોડ શ્રુતિ મંદિર પાસે ખાેદકામથી એક મહિનાથી ટ્રાફિકની સમસ્યા

    August 6, 2026

    Virat Kohli ને પાછળ છોડી Shah Rukh Khan બન્યો ભારતનો સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટી

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.