Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત

    November 26, 2026

    રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો

    November 26, 2026

    Amreli: સૌની યોજનામાં સમાવેશ છતાં કેરીયા સુધી પાણી પહોંચતું નથી! ખેડૂતોનો તંત્ર સામે બળાપો

    November 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત
    • રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો
    • Amreli: સૌની યોજનામાં સમાવેશ છતાં કેરીયા સુધી પાણી પહોંચતું નથી! ખેડૂતોનો તંત્ર સામે બળાપો
    • Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ
    • Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ
    • Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ
    • Jamnagar: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને શાપર-વેરાવળમાંથી ઝડપી લેવાયો
    • Jamnagar: રૂ. ૭૩.૬૬ લાખનો ભંગાર સગેવગે કરવાના કેસમાં આસિ.મેનેજરની જામીન અરજી નામંજૂર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી
    રાષ્ટ્રીય

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026Updated:October 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ED અનુસાર તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ ૧૮ એફઆઇઆર આધારે શરૂ કરવામાં આવી હતી

    New Delhi, તા.૧૨

    EDએ આમ્રપાલી જૂથ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીનાં મહારાની બાગ સ્થિત ૫૪.૭૧ કરોડ રૂપિયાની સ્થિર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લીધી છે. આ સંપત્તિ સુરભાઇ એડવર્ટાઇઝિંગ નામે નોંધાયેલી છે. ઇડીનાં લખનઉ ઝોનલ કાર્યાલયે આ કાર્યવાહી કરી છે.ઇડી અનુસાર તપાસ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ ૧૮ એફઆઇઆર આધારે શરૂ કરવામાં આવી હતી.આરોપ મૂકવામાં આવ્યો છે કે આમ્રપાલી જૂથે નોઇડા અને ગ્રેટર નોઇડામાં રહેણાંક પ્રોજેક્ટ માટે ખરીદનારાઓ પાસેથી નાણાં લઇને ૩૬ મહિનામાં ફલેટ આપવા અને સુનિિશ્ચિત રિટર્નનું વચન આપ્યું હતું.

    જો કે પ્રોજેક્ટ અધૂરા રહી ગયા હતાં. ખરીદનારાઓને ન ફલેટ મળ્યા અને ન તેમને રકમ પરત મળી. ફોરેન્સિક ઓડિટમાં ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમનાં દુરુપયોગની માહિતી મળી છે. ઇડીનો આરોપ છે કે રકમ શેલ અને કંપનીઓનાં માધ્યમથી સ્થળાંતરિત કરવામાં આવી હતી.એક અન્ય કાર્યવાહીમાં ઇડીએ નેક્સા એવરગ્રીન કેસમાં ૩૪.૯૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને ગોવા સ્થિત જમીન, ફલેટ તથા રિસોર્ટમાં હિસ્સેદારી સામેલ છે.એજન્સી અનુસાર કુર્ક કરવામાં આવેલી સંપત્તિઓમાં ૬૯ સ્થાયી સંપત્તિઓનું મૂલ્ય લગભગ ૨૯.૩૭ કરોડ રૂપિયા છે.

    ED
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDjibouti તટ નજીક દરિયામાં બોટ ડૂબી જતાં ૧૫ બાળકો સહિત ૧૩૯ પ્રવાસીઓના મોત
    Next Article Petrol-diesel prices: પેટ્રોલમાં પ્રતિ લિટર ૫ અને ડીઝલમાં ૩ નો વધારો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભાજપનું ’Seva Doot Campaign’ ૧ ડિસેમ્બરથી શરૂ, નેતાઓ ૨૫ દિવસ માટે ગામડાઓની મુલાકાત

    November 26, 2026
    રાષ્ટ્રીય

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026
    રાષ્ટ્રીય

    Pmo India એ બંધારણ દિવસ નિમિત્તે એક લેખ લખ્યો

    November 26, 2026
    રાષ્ટ્રીય

    Lalu Prasad Yadav,તેમની પત્ની અને પુત્ર સામે આરોપો ઘડવાનો આદેશ યથાવત

    November 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026
    મુખ્ય સમાચાર

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,007
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,102
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹122,811
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-11-2026 20:56
    Categories
    Latest News

    Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત

    November 26, 2026

    રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો

    November 26, 2026

    Amreli: સૌની યોજનામાં સમાવેશ છતાં કેરીયા સુધી પાણી પહોંચતું નથી! ખેડૂતોનો તંત્ર સામે બળાપો

    November 26, 2026

    Rajkot: ગોંડલના વેપારી સાથે શેર બજારમા રોકાણના બહાને એક કરોડની ઠગાઈ

    November 26, 2026

    Amreli: કલેક્ટરની ખાતરી બાદ દુધાળાની ગૌચર જમીનના દબાણ મુદ્દે નાથાલાલ સુખડિયોનું અર્ધનગ્ન અવસ્થામાં આંદોલન ૧૦ દિવસ સુધી મોકૂફ

    November 26, 2026

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026
    Search
    Main News

    Mumbai Terrorist Attacksની ૧૮મી વર્ષગાંઠ પર, દેશભરમાં શહીદો અને નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

    November 26, 2026

    US માં ચીનની ટેક કંપની Huawei દોષિત : બેંક સાથે છેતરપિંડી

    November 26, 2026

    બંધારણ ભારતીય લોકશાહીનુ અમુલ્ય વિરાસત : PM Narendra Modi

    November 26, 2026

    Nvidia CEO ની બહાલી મામલે પાર્ટીના જ સાંસદોએ ટ્રમ્પ સામે મોરચો માંડયો!

    November 26, 2026

    જન્મજાત નાગરિકતાના નિયમો બદલવાના ટ્રમ્પના નવા આદેશ પર US court ની રોક

    November 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત

    November 26, 2026

    રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો

    November 26, 2026

    Amreli: સૌની યોજનામાં સમાવેશ છતાં કેરીયા સુધી પાણી પહોંચતું નથી! ખેડૂતોનો તંત્ર સામે બળાપો

    November 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.