Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સંગઠિત ગુના સિન્ડિકેટનો સંપૂર્ણ વિનાશ: જામીન નહીં

    July 8, 2026

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સંગઠિત ગુના સિન્ડિકેટનો સંપૂર્ણ વિનાશ: જામીન નહીં
    • Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
    • Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
    • Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું
    • Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો
    • Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
    • Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    • Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પહેલગામ આતંકવાદી હુમલા પર ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન Rishi Sunak કહ્યું, ’આપણા હૃદય તૂટી ગયા છે’
    આંતરરાષ્ટ્રીય

    પહેલગામ આતંકવાદી હુમલા પર ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન Rishi Sunak કહ્યું, ’આપણા હૃદય તૂટી ગયા છે’

    Vikram RavalBy Vikram RavalApril 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લંડન,તા.૨૪

    પહેલગામમાં આતંકવાદીઓના કાયરતાપૂર્ણ કૃત્યથી સમગ્ર દેશમાં ગુસ્સો છવાઈ ગયો છે. પહેલગામ આતંકવાદી હુમલા અંગે વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ’એકસ’ પર લખ્યું, “પહલગામમાં થયેલા બર્બર હુમલાએ નવદંપતી, બાળકો અને સુખી પરિવારોના જીવ લીધા છે. અમારા હૃદય તેમના માટે તૂટી ગયા છે. શોકગ્રસ્તોને જણાવો કે યુકે તેમના દુઃખ અને એકતામાં તેમની સાથે ઉભું છે. આતંકવાદ ક્યારેય જીતી શકશે નહીં. અમે ભારત સાથે ઉભા છીએ.”

    આ પહેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કરી હતી. ટ્રમ્પે આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે અને તેને એક જઘન્ય હુમલો ગણાવ્યો છે. ટ્રમ્પે હુમલાના ગુનેગારોને ન્યાય અપાવવામાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. “તેમણે (ટ્રમ્પે) જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી,” વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા એક થયા છે.

    પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીને લખેલા સંદેશમાં શોક વ્યક્ત કર્યો હતો. પુતિને કહ્યું કે આ ક્રૂર ગુના માટે કોઈ વાજબીપણું નથી અને ગુનેગારોને સજા મળવી જ જોઈએ. પુતિને આતંકવાદ સામેની લડાઈમાં ભારતના સહયોગનો પુનરોચ્ચાર કર્યો.

    ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેઓ “આ બર્બર આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખી છે જેમાં ડઝનબંધ નિર્દોષ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા.” “અમારા વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે,” તેમણે કહ્યું. આતંકવાદ સામેની લડાઈમાં ઇઝરાયલ ભારતની સાથે ઉભું છે.”

    ઇટાલીના વડા પ્રધાન ગિઓર્ડાનો મેલોનીએ કહ્યું હતું કે તેઓ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખી છે. તેમણે અસરગ્રસ્ત પરિવારો, ઘાયલો, સરકાર અને ભારતીય લોકો સાથે એકતા વ્યક્ત કરી. તે જ સમયે, તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલા સામે સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા છે. આ સમયે, દરેકના મનમાં એક જ વાત છે – આનો યોગ્ય જવાબ ક્યારે આપવામાં આવશે. પીએમ મોદીના ૧૧ વર્ષના કાર્યકાળમાં આ કદાચ પહેલી વાર છે જ્યારે તેઓ વિદેશ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત પાછા ફર્યા છે. આ એક સંકેત છે કે આગામી થોડા કલાકોમાં દેશમાં કંઈક મોટું થવાનું છે.

    Former British Prime Minister London Rishi Sunak
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Donald Trump નાટો સમિટમાં હાજરી આપવા માટે તુર્કી જવા રવાના થયા, ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરશે

    July 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    America એ આઈફોનને જમીનમાં દાટયોઃ ૨૫૦ વર્ષ પછી ખુલશે

    July 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Khamenei ના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ

    July 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    China પ્રશાંત મહાસાગરમાં સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યું

    July 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Washington DC માં ‘કોડ રેડ’ ઍલર્ટ, હવા ઝેરી બનતાં હાલાકી

    July 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    Cyber Crime ની દુનિયામાં ખળભળાટ AI એ રેન્સમવેર એટેક કર્યો

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સંગઠિત ગુના સિન્ડિકેટનો સંપૂર્ણ વિનાશ: જામીન નહીં

    July 8, 2026

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026

    Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો

    July 7, 2026

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સંગઠિત ગુના સિન્ડિકેટનો સંપૂર્ણ વિનાશ: જામીન નહીં

    July 8, 2026

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.