Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi ના હળવદમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદી વહેણને કારણે ખેતરોમાં રણની રેતી ઘુસી છે

    August 6, 2026

    CJP આવતા મહિને, સપ્ટેમ્બરમાં “વોટ ધ પબ્લિક સેઝ” નામનું એક ઝુંબેશ શરૂ કરશે. Abhijit Deepak જાહેરાત કરી

    August 6, 2026

    Bangladesh ભારત માટે બીજું પાકિસ્તાન બની ગયું છે, શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદે ચેતવણી આપી

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi ના હળવદમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદી વહેણને કારણે ખેતરોમાં રણની રેતી ઘુસી છે
    • CJP આવતા મહિને, સપ્ટેમ્બરમાં “વોટ ધ પબ્લિક સેઝ” નામનું એક ઝુંબેશ શરૂ કરશે. Abhijit Deepak જાહેરાત કરી
    • Bangladesh ભારત માટે બીજું પાકિસ્તાન બની ગયું છે, શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદે ચેતવણી આપી
    • Trump ના ટેરિફ પર ચીને તીવ્ર પ્રતિક્રિયા આપી, છ અમેરિકન કંપનીઓને બ્લેકલિસ્ટ કરી
    • Russia એ યુક્રેનની રાજધાની પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરીને મોટો હુમલો કર્યો; ૯ લોકોના મોત
    • પત્ની Jyotika એક સમયે સુપરસ્ટાર સૂર્યા કરતાં ત્રણ ગણી વધુ કમાણી કરતી હતી, પરંતુ હવે તેની કમાણી ૩૦ ગણી ઘટી ગઈ
    • Ranbir Kapoor and Yash ની સૌથી રાહ જોવાતી ફિલ્મ ’રામાયણ’ દિવાળી ૨૦૨૬ ના બે દિવસ પહેલા રિલીઝ થશે
    • Jia Shankar કરણ ધનક સાથે સગાઈ કરી, રોમેન્ટિક ફોટા શેર કર્યા, ચમકતી હીરાની વીંટી બતાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi ના હળવદમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદી વહેણને કારણે ખેતરોમાં રણની રેતી ઘુસી છે
    મોરબી

    Morbi ના હળવદમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદી વહેણને કારણે ખેતરોમાં રણની રેતી ઘુસી છે

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi ,તા.૬

    હળવદમાં વરસાદે વેરેલા વિનાશનું હવે વાસ્તવિક ચિત્ર ઉપસી આવ્યું છે. ગત ૧ ઓગસ્ટે પડેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે એવી સ્થિતિ સર્જાઈ જે ગામલોકોએ છેલ્લા ૪૦ વર્ષમાં ક્યારેય નહોતી જોઈ તેમ આખું ગામ અને આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂતોનો દાવો છે કે અહી થયેલા ધોવાણ બાદ જમીનને સમથળ કરવા માટે ૧૦ વર્ષ જેટલો સમય લાગશે.

    વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી અને પાણી સતત આવી રહ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે ૨ હજાર વીઘા જમીનમાં પાક સાથે જમીનનું પણ મોટા પાયે નુકસાન થયું છે.

    ખેતરોમાં રણની રેતી ઘૂસી જતા અને પાણીના જોરથી ૨૦-૨૦ ફૂટ ઊંડા ખાડા પડી જતા જમીન સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે. કપાસ, મગફળી, એરંડા સાથે દાડમ અને કેરી જેવા બાગાયતી પાકોમાં પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે આ રીતે જમીન ધોવાઈ હોવાથી આગામી ૧૦ વર્ષ સુધી તેઓ ખેતીમાં ઉભા થઈ શકે તેમ નથી. મહેનત અને મૂડી બંને એક જ રાતમાં પાણીમાં ગરક થઈ ગયા.

    પાણીના પ્રવાહ એટલો તેજ હતો કે ગામના ૧૨ લોકો ફસાઈ ગયા હતા. વહીવટી તંત્ર અને સ્થાનિકોની મદદથી લગભગ ૧૫ કલાક બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેના કારણે લોકોનું રોજિંદુ જીવન ખોરવાઈ ગયું હતું

    ઘટનાસ્થળે પહોંચેલી ફ્‌ફની ટીમે જે દ્રશ્યો જોયા તે હૃદય કંપાવી દેનારા હતા. ખેતરો ખાડા અને રેતીથી ભરાઈ ગયા છે, ઊભા પાકો માટીમાં દટાઈ ગયા છે. ખેડૂતો ખેતરના કાંઠે બેસીને પોતાની બરબાદી જોઈ રહ્યા છે. તેમની આંખોમાં એક જ સવાલ છે કે હવે આગળ શું?

    પીડિત ખેડૂતોએ રાજ્ય સરકાર, ચૂંટાયેલા ધારાસભ્યો અને સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાય આપવાની માંગ કરી છે. તેમની ખાસ રજૂઆત છે કે પાક નુકસાન ઉપરાંત જમીન ધોવાણ માટે અલગથી સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર મદદ નહીં મળે તો આખો વિસ્તાર આર્થિક રીતે ૧૦ વર્ષ પાછળ ધકેલાઈ જશે.

    ખેડૂતોએ પણ આ મુદ્દે પોતાની પરેશાની રજૂ કરી હતી અને સરકારને અપીલ કરી હતી કે અમારા ગામમાં સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે કારણ કે જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે.

    જુના માલણીયાદ ગામના ખેડૂત અનિલભાઈ કહ્યું કે મારે મરચી, દાડમનો પાક હતો જે ધોવાઈ ગયો છે. દાડમમાં ૪-૫ ફૂટ પાણી હોવાથી જમીનનું ધોવાઈ થઈ ગયું છે. તેમણે કહ્યું કે મારે પાકમાં મોટું નુકસાન થયું છે.

    બીજા ખેડૂત દલસુખભાઈએ એવું કહ્યું કે અમારા ગામમાં ૧૦ ફૂટ પાણી ભરાયા હતા. ટ્રેકટરો સહિતનો સામાન તણાઈને રણમાં જતો રહ્યો છે. મોલમાં ૧૦૦ ટકા નુકસાની છે. જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. જમીનનું ધોવાણ ક્લીયર કરવા એક દાયકા જેટલો સમય લાગશે.

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleCJP આવતા મહિને, સપ્ટેમ્બરમાં “વોટ ધ પબ્લિક સેઝ” નામનું એક ઝુંબેશ શરૂ કરશે. Abhijit Deepak જાહેરાત કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: સરાયા ગામેથી ઘરફોડ ચોરી કરનાર ઇસમ ઝડપાયો, રોકડ-મોબાઈલ જપ્ત

    August 5, 2026
    મોરબી

    Morbiમાં મેઘરાજાએ વિરામ લીધો પરંતુ રોડ રસ્તાની સ્થિતિએ નાગરિકોની મુશ્કેલી વધારી

    August 5, 2026
    મોરબી

    Morbiમાં મોબાઈલમાં મેસેજ બાબતે પૂછતાં પતિએ બેલ્ટ વડે પત્નીને ફટકારી, પતિ-સાસુ વિરુદ્ધ ફરિયાદ

    August 5, 2026
    મોરબી

    Morbi અને હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, ઓફીસ-મકાનમાં જુગાર રમતા ૧૩ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    August 5, 2026
    મોરબી

    Morbiના આંદરણા ગામે મકાનમાંથી દાગીના ચોરી કરનાર બે ઝડપાયા, રૂ ૪.૫૩ લાખનો મુદામાલ જપ્ત

    August 5, 2026
    મોરબી

    Wankanerના રાતીદેવરી ગામે દુકાને કરીયાણું લેવા નહિ આવાનું કહીને પાંચ ઇસમોએ યુવાનને માર માર્યો

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,740
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 21:01
    Categories
    Latest News

    CJP આવતા મહિને, સપ્ટેમ્બરમાં “વોટ ધ પબ્લિક સેઝ” નામનું એક ઝુંબેશ શરૂ કરશે. Abhijit Deepak જાહેરાત કરી

    August 6, 2026

    Bangladesh ભારત માટે બીજું પાકિસ્તાન બની ગયું છે, શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદે ચેતવણી આપી

    August 6, 2026

    Trump ના ટેરિફ પર ચીને તીવ્ર પ્રતિક્રિયા આપી, છ અમેરિકન કંપનીઓને બ્લેકલિસ્ટ કરી

    August 6, 2026

    Russia એ યુક્રેનની રાજધાની પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરીને મોટો હુમલો કર્યો; ૯ લોકોના મોત

    August 6, 2026

    પત્ની Jyotika એક સમયે સુપરસ્ટાર સૂર્યા કરતાં ત્રણ ગણી વધુ કમાણી કરતી હતી, પરંતુ હવે તેની કમાણી ૩૦ ગણી ઘટી ગઈ

    August 6, 2026

    Ranbir Kapoor and Yash ની સૌથી રાહ જોવાતી ફિલ્મ ’રામાયણ’ દિવાળી ૨૦૨૬ ના બે દિવસ પહેલા રિલીઝ થશે

    August 6, 2026
    Search
    Main News

    CJP આવતા મહિને, સપ્ટેમ્બરમાં “વોટ ધ પબ્લિક સેઝ” નામનું એક ઝુંબેશ શરૂ કરશે. Abhijit Deepak જાહેરાત કરી

    August 6, 2026

    Bangladesh ભારત માટે બીજું પાકિસ્તાન બની ગયું છે, શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદે ચેતવણી આપી

    August 6, 2026

    Trump ના ટેરિફ પર ચીને તીવ્ર પ્રતિક્રિયા આપી, છ અમેરિકન કંપનીઓને બ્લેકલિસ્ટ કરી

    August 6, 2026

    Russia એ યુક્રેનની રાજધાની પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરીને મોટો હુમલો કર્યો; ૯ લોકોના મોત

    August 6, 2026

    કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CJP આવતા મહિને, સપ્ટેમ્બરમાં “વોટ ધ પબ્લિક સેઝ” નામનું એક ઝુંબેશ શરૂ કરશે. Abhijit Deepak જાહેરાત કરી

    August 6, 2026

    Bangladesh ભારત માટે બીજું પાકિસ્તાન બની ગયું છે, શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદે ચેતવણી આપી

    August 6, 2026

    Trump ના ટેરિફ પર ચીને તીવ્ર પ્રતિક્રિયા આપી, છ અમેરિકન કંપનીઓને બ્લેકલિસ્ટ કરી

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.