Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Tankaraમાં હોટેલે જમવામાં વાર લાગશે કહીને છરીનો ઘા મારી ઈજા, મારી નાખવાની ધમકી
    મોરબી

    Tankaraમાં હોટેલે જમવામાં વાર લાગશે કહીને છરીનો ઘા મારી ઈજા, મારી નાખવાની ધમકી

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026Updated:October 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૨ઃ

    વીરપર ગામ નજીક આવેલ હોટેલે જમવા ગયેલ યુવાને જમવા આપવાનું કહેતા હોટેલ સંચાલકે વાર લાગશે કહીને બોલાચાલી કરી છરી વડે યુવાનને માથામાં એક ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અન્ય એક ઇસમેં ઢીકા પાટું માર માર્યો હતો

    Tankara તાલુકાના વીરપર ગામે રહેતા ભાવિન વિનોદભાઈ ચાવડા (ઉ.વ.૨૪) નામનો યુવાને આરોપીઓ ઈમ્તિયાઝ કાદરી હોટેલ સંચાલક અને રાઠોડભાઈ રહે બંને વીરપર ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ભાવિન વીરપર નજીક આવેલ કાદરી હોટેલ જમવા ગયો હતો અને જમવાનું આપવાનું કહેતા આરોપી ઈમ્તિયાઝને સારું નહિ લાગતા જમવામાં વાર લાગશે કહેતા જમવા બાબતે બોલાચાલી થઇ હતી જેથી આરોપી ઈમ્તિયાઝે જાતી પ્રત્યે અપમાનિત કરી ઉશ્કેરાઈ જઈને છરીનો એક ઘા માથાના પાછળના ભાગે મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી રાઠોડભાઈએ ઢીકા પાટું માર મારી યુવાનને ઈજા પહોંચાડી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

    Tankara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbiના લાલપર નજીકથી ૫૬ વર્ષીય પ્રૌઢ સાયકલમાંથી પડી જતા મોત
    Next Article Morbi મેસરિયા ગામે બોલાચાલી-ઝઘડાનો ખાર રાખી યુવના પર હુમલો, મહિલા સહીત ચાર વિરુદ્ધ ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiની પી.એમ. માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન

    November 4, 2026
    મોરબી

    Morbiમાં તહેવારો નજીક છતાં ફૂડ વિભાગની ટીમ નિષ્ક્રિય, એસઓજી ટીમે ઘી-તેલનો જથ્થો ઝડપ્યો

    November 3, 2026
    મોરબી

    ૭.૨૬ કરોડની રકમના શંકાસ્પદ વ્યવહારો અંગે Morbiના ૧૧ ઇસમો વિરુદ્ધ ફરિયાદ, પાંચ ઝડપાયા

    November 3, 2026
    મોરબી

    Wankaner સ્ટેશનના બુકિંગ કર્મચારીની સતર્કતાથી વિખૂટી પડેલી સગીર બાળકી સુરક્ષિત પરિવાર સાથે મળી

    November 1, 2026
    મોરબી

    Morbi: ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં એક જ રાતમાં ૩૨ લાખનો ફાળો એકત્રિત

    November 1, 2026
    મોરબી

    Morbi-વાંકાનેરમાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹122,588
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,291
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹159,970
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-11-2026 10:58
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.