Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    E50 માટે તૈયાર રહો, નવા વાહનો ન ખરીદો, કેજરીવાલ અને અમિત માલવિયા વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ શરૂ

    August 6, 2026

    Babra ના લુણકી ગામે હોસ્ટેલમાં ન છાત્રાનો આપઘાતનો પ્રયાસ

    August 6, 2026

    Rajkot નજીવી બાબતે વેપારીને માર મારવામાં પિતા પુત્રને એક એક વર્ષની સજા

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • E50 માટે તૈયાર રહો, નવા વાહનો ન ખરીદો, કેજરીવાલ અને અમિત માલવિયા વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ શરૂ
    • Babra ના લુણકી ગામે હોસ્ટેલમાં ન છાત્રાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot નજીવી બાબતે વેપારીને માર મારવામાં પિતા પુત્રને એક એક વર્ષની સજા
    • Gandhidhamમાં ગાંજાનો વેપલા માંથી વસાવેલી રૂ 37.31 લાખની મિલકત જપ્ત
    • યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રિપોર્ટ 2026
    • ફેક ન્યૂઝ અને ડીપફેક્સનો વધતો ખતરો: સત્ય હવે ફક્ત કાયદા દ્વારા નહીં, પરંતુ ટેકનોલોજી, જવાબદાર
    • 07 ઓગસ્ટનું પંચાંગ
    • 07 ઓગસ્ટનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: કે.કે. પારેખ કોમર્સ કોલેજ દ્વારા સરહદે સ્નેહની રાખડી કાર્યક્રમ યોજાયો
    અમરેલી

    Amreli: કે.કે. પારેખ કોમર્સ કોલેજ દ્વારા સરહદે સ્નેહની રાખડી કાર્યક્રમ યોજાયો

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Amreli, તા.6
    માતૃભૂમિની સરહદો પર અપ્રતિમ શેર્ય અને સમર્પણના પ્રતીકસમા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્તત કરવાના હેતુથી શાંતાબેન હરિભાઈગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે  સરહદે સ્નેહની રાખડી  કાર્યક્રમનું અત્યંત ભાવસભર અને સંસ્કૃતિમય આયોજન કરવામાં આવ્યું હતું.

    પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે, મા ભોમની રક્ષા કરતા સૈનિક ભાઈઓ પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા કોલેજની વિદ્યાર્થીની બહેનોએ 60 પવિત્ર રાખડીઓ તથા સ્નેહ- સંવેદનાઓથી સભર પત્રો દિલ્હી સ્થિત આર્મી હેડ-ક્વાર્ટર ખાતે રવાના કર્યા હતા. દેશના સીમાડા સાચવતા વીર જવાનો સુધી બહેનોનો આ સ્નેહસેતુ પહોંચે તેવો આ મંગલ પ્રયાસ હતો.

    આ સમગ્ર દેશભક્તિતપૂર્ણ કાર્યક્રમનું સફળ આયોજન અને સુચારૂ સંચાલન કોલેજના સીનિયર ડો.એમ. એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડિયા તથા પ્રોગ્રામ ઓફિસર ડો. એ. જી. પટેલ અને સમગ્ર ટીમે પ્રશંસનીય જહેમત ઉઠાવી હતી.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUna-Jaffrabad રૂટની સાંજે ઉપડતી એસ.ટી. બસમાં યાંત્રિક ખામી
    Next Article Amreli: ઠેબી જળાશયનાં પાળાથી ખોડિયાર મંદિર સુધી સ્ટ્રીટ લાઈટ લગાવો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: માર્ગોમાં ગૌ-વંશની સમસ્યા વિકરાળ બની, તંત્ર નિંદ્રાધીન

    August 6, 2026
    અમરેલી

    Amreli:100 વર્ષ જુના રેલવે સ્ટેશનનાં બિલ્ડીંગનો અડચણરૂપ 4 મીટરનો ભાગ તોડી પાડવા નિર્ણય

    August 6, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા

    August 6, 2026
    અમરેલી

    Amreli: ઠેબી જળાશયનાં પાળાથી ખોડિયાર મંદિર સુધી સ્ટ્રીટ લાઈટ લગાવો

    August 6, 2026
    અમરેલી

    Amreli: ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા. 58 હજાર પડાવી લેનાર મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા

    August 4, 2026
    અમરેલી

    Amreli: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની હાજરીમાં અનુસુચિત જાતિ પ્રતિકાર સંમેલન યોજાયું

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,830
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,750
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-08-2026 04:34
    Categories
    Latest News

    E50 માટે તૈયાર રહો, નવા વાહનો ન ખરીદો, કેજરીવાલ અને અમિત માલવિયા વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ શરૂ

    August 6, 2026

    Babra ના લુણકી ગામે હોસ્ટેલમાં ન છાત્રાનો આપઘાતનો પ્રયાસ

    August 6, 2026

    Rajkot નજીવી બાબતે વેપારીને માર મારવામાં પિતા પુત્રને એક એક વર્ષની સજા

    August 6, 2026

    Gandhidhamમાં ગાંજાનો વેપલા માંથી વસાવેલી રૂ 37.31 લાખની મિલકત જપ્ત

    August 6, 2026

    યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રિપોર્ટ 2026

    August 6, 2026

    ફેક ન્યૂઝ અને ડીપફેક્સનો વધતો ખતરો: સત્ય હવે ફક્ત કાયદા દ્વારા નહીં, પરંતુ ટેકનોલોજી, જવાબદાર

    August 6, 2026
    Search
    Main News

    CJP આવતા મહિને, સપ્ટેમ્બરમાં “વોટ ધ પબ્લિક સેઝ” નામનું એક ઝુંબેશ શરૂ કરશે. Abhijit Deepak જાહેરાત કરી

    August 6, 2026

    Bangladesh ભારત માટે બીજું પાકિસ્તાન બની ગયું છે, શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદે ચેતવણી આપી

    August 6, 2026

    Trump ના ટેરિફ પર ચીને તીવ્ર પ્રતિક્રિયા આપી, છ અમેરિકન કંપનીઓને બ્લેકલિસ્ટ કરી

    August 6, 2026

    Russia એ યુક્રેનની રાજધાની પર ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરીને મોટો હુમલો કર્યો; ૯ લોકોના મોત

    August 6, 2026

    કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    E50 માટે તૈયાર રહો, નવા વાહનો ન ખરીદો, કેજરીવાલ અને અમિત માલવિયા વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ શરૂ

    August 6, 2026

    Babra ના લુણકી ગામે હોસ્ટેલમાં ન છાત્રાનો આપઘાતનો પ્રયાસ

    August 6, 2026

    Rajkot નજીવી બાબતે વેપારીને માર મારવામાં પિતા પુત્રને એક એક વર્ષની સજા

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.