Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા
    • Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો
    • Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં
    • Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર
    • Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ
    • Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
    • Morbiમાં સસ્તો ઈંગ્લીશ દારૂ મોંઘી બોટલમાં વેચવાનો કારસો, આરોપી ફરાર
    • Morbiના આંદરણા ગામેથી ૬૦ હજારની કિમતનું બાઈક ચોરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા
    રાજકોટ

    Rajkot: લોકમેળાના 228 સ્ટોલ-પ્લોટ માટે 306થી વધુ ફોર્મ ઉપડ્યા

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.27
    રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા અમીલકરણ સમિતિ દ્વારા શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાના સ્ટોલ અને પ્લોટ માટે ફોર્મ ભરવાનું આવતીકાલે અંતિમ દિવસ નિયત કરવામાં આવેલ છે.

    જો કે હજુ પુરતી સંખ્યામાં ફોર્મ સબમીટ થયા ન હોય, ફોર્મ વિતરણ અને તેને સબમીટ કરાવવાની મુદતમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.લોકમેળાના 228 સ્ટોલ પ્લોટ માટે અત્યાર સુધીમાં 306થી વધુ ફોર્મનો ઉપાડ થવા પામ્યો છે. જેની સામે માત્ર 23 જેટલા ફોર્મ જ ભરાઇને સબમીટ થવા પામ્યા છે. જેમાં રમકડાના પાંચ, ખાણીપીણીના સ્ટોલના 11 તેમજ આઇસ્ક્રીમના સ્ટોલના 7 જેટલા ફોર્મ સબમીટ થયા હોવાનું કલેક્ટર કચેરીના સુત્રોએ જણાવ્યું હતું.

    જો કે લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા હવે આવતીકાલ સાંજ સુધીમાં જ લોકમેળાના સ્ટોલ પ્લોટ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવનાર હોવાની સંભાવના રહેલી છે.

    લોકમેળાના સ્ટોલ માટેના ફોર્મ સ્વીકારવાની મુદ્ત પૂર્ણ થયા બાદ તા.1 ઓગસ્ટથી સ્ટોલ પ્લોટ માટે ડ્રો અને હરરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે. જેમાં કેટેગરી-બી રમકડાના 100 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 8 સ્ટોલ, તા.1 ઓગસ્ટે શનિવારે સવારે 11 કલાકે કેટેગરી-જે મધ્યમ ચકરડીના 3, કેટેગરી-કેની નાની ચકરડીના 24 પ્લોટ માટે પણ તા.1 ઓગસ્ટને શનિવારે સવારે 11 કલાકે ડ્રો હરરાજી થશે.

    આ ઉપરાંત તા.4 ઓગસ્ટને મંગળવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી, એક્ઝીબીશન તેમજ વિવિધ પ્રદર્શન માટેના બે પ્લોટ ઉપરાંત બી-વન કોર્નર અને ખાણીપીણીના 40 પ્લોટ માટે સવારના 11-30 કલાકે જ્યારે યાંત્રિક કેટેગરી-ઇના પાંચ, એફ-3ના 3, જી-20 અને એચ કેટેગરીના 6 પ્લોટની હરરાજી તા.5 ઓગસ્ટને બુધવારે સવારે 11-30 કલાકે તેમજ 6 ઓગસ્ટ ગુરુવારે કેટેગરી એક્સ એટલે કે આઇસ્ક્રીમના 17 પ્લોટ માટે જુની કલેક્ટર કચેરી ખાતે આવેલ પ્રાંત-1ની કચેરી  ખાતે હરરાજી કરવામાં આવનાર છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBhavnagar જિલ્લામાં હળવો વરસાદ યથાવત
    Next Article Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં પાણી ટપકવાની ઘટના
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: સીલ સરહદો વચ્ચે સૌરાષ્ટ્ર સુધી દારૂનુ નેટવર્ક સક્રિય, લીંબડી નજીક LCBનો સપાટો રૂ. ૧ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

    September 10, 2026
    રાજકોટ

    Rajkot: વાંકાનેરના વસુંધરા ગામે જૂની અદાવતમાં સશસ્ત્ર ધીંગાણું, યુવકની લોથ ઢળી

    September 10, 2026
    રાજકોટ

    Rajkotમાં ૨.૪૪ લાખના ચેક રિટર્ન કેસમાં વેપારીને ૨ વર્ષની કેદ

    September 10, 2026
    રાજકોટ

    Rajkotમાં મિત્રને રૂ.૨ લાખનો ધુમ્બો મારનારને યુવકને એક વર્ષની જેલ

    September 10, 2026
    રાજકોટ

    Rajkot પોલીસ કમિશનરે બુટલેગર મુન્નાને પાસા હેઠળ અમદાવાદ જેલ ભેગો કર્યો

    September 10, 2026
    રાજકોટ

    Rajkot: લોધીકાના હરીપરપાળ ગામે પત્ની સાથેના ઝઘડાના મન દુઃખમા યુવકનો આપઘાત

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,890
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,310
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-09-2026 12:27
    Categories
    Latest News

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં

    September 10, 2026

    Junagadh: વિસાવદર માટે બાયપાસ રોડની કામગીરીના પ્રથમ તબક્કાના કામ માટે ૨૦ કરોડ રૂપિયા મંજૂર

    September 10, 2026

    Morbi: રફાળેશ્વર ગામે જુગાર રમવાની ના પાડતા હોટેલ-બ્યુટીપાર્લર અને વાહનોમાં નુકશાન કરી લૂંટ, સામસામી ફરિયાદ

    September 10, 2026

    Morbiની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalના આઇકોનીક મેળામાં સ્ટોલધારકની છરીનો ઘા ઝીંકી ઘાતકી હત્યા

    September 10, 2026

    Jetpurના વેપારી પાસે લસણ-ડુંગળી મંગાવી ગોધરાની પેઢીએ રૂ. 15.61 લાખનો ધુંબો માર્યો

    September 10, 2026

    Amreli જિલ્લામાં મેઘમહેરઃ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.