Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી

    August 8, 2026

    Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું

    August 8, 2026

    ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી
    • Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું
    • ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ
    • કામિકા એકાદશીનું મહત્વ અને બોધ
    • હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે
    • તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે
    • “Lock Up” સમાપ્ત થતાં જ, શ્રેયા કાલરા અને શિવાંગી જોશી પોતાની ફરિયાદો ભૂલી સાથે નાચવા લાગ્યા
    • Lock Up 2માંથી મુક્ત થયા પછી શિલ્પા શિંદે એક આશ્રયસ્થાનમાં પહોંચી, વૃદ્ધ મહિલાઓ સાથે ઉજવણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Devbhoomi Dwarkaમાં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ
    સૌરાષ્ટ્ર

    Devbhoomi Dwarkaમાં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Devbhoomi Dwarka ,તા.૧

    હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ અને ઊંચા મોજાં સર્જાતા દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ વધ્યું છે. યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર લોકોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ઓખા બંદર પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે.

    શનિવાર સવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વાદળછાયું વાતાવરણ અને તેજ પવન વચ્ચે દરિયાની સ્થિતિ વધુ જોખમી બની છે. દરિયામાં ઊંચા મોજાં અને જોરદાર કરંટને કારણે ગોમતી ઘાટ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઘાટ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને યાત્રાળુઓને દરિયાની નજીક ન જવા સમજાવવામાં આવી રહ્યું છે.

    દરિયાઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓખા બંદર પર ૩ નંબરનું ચેતવણી સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. બંદર તંત્રે તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપી છે. દરિયામાં રહેલી માછીમારી બોટોને પણ સુરક્ષિત બંદરે પરત ફરવા જણાવવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

    સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે જીડ્ઢઇહ્લ, ફાયર વિભાગ અને અન્ય બચાવ દળોની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જરૂર પડ્યે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય તે માટે તમામ જરૂરી સાધનો અને માનવબળ તૈયાર રાખવામાં આવ્યા છે.

    જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. સાથે જ ભારે વરસાદ અને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

    Devbhoomi Dwarka
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleયાત્રાધામ Ambajiમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
    Next Article Tarapurમાં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Virpur: પીઠડીયામાં સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું

    August 7, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur: પીજીવીસીએલમાં ૮૦ લાખનું કૌભાંડ, ભીનું સંકેલવાના પ્રયાસો નિષ્ફળ, આખરે ૫ અધિકારીઓ સસ્પેન્ડ

    August 7, 2026
    સૌરાષ્ટ્ર

    Jetpur: ’કરે કોઈ અને ભરે કોઈ’ જેવો ઘાટ, ગેસ એજન્સીની લાલિયાવાડીનો ભોગ બની જનતા!

    August 7, 2026
    અમરેલી

    Amreli: નાસતા ફરતા હીસ્ટ્રીશીટરને બોટાદથી ઝડપી પાડતી અમરેલી SOG

    August 7, 2026
    અમરેલી

    Amreli: નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખની સરાહનીય કામગીરી

    August 7, 2026
    અમરેલી

    Amreli: ભેળસેળીયા માફિયાની કમર તોડી નાખીશું, આરોગ્ય મંત્રી પાનસુરીયા

    August 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 18:43
    Categories
    Latest News

    Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી

    August 8, 2026

    Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું

    August 8, 2026

    ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ

    August 8, 2026

    કામિકા એકાદશીનું મહત્વ અને બોધ

    August 8, 2026

    હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલાં જ ડૉક્ટરને alert કરશે

    August 8, 2026

    તંત્રી લેખ…પોલીસને પણ બદલો લેવાનો અધિકાર છે

    August 8, 2026
    Search
    Main News

    Gujaratમાં ન ચૂકવેલા ઈ-ચલણનો આંકડો 1,600 કરોડ

    August 7, 2026

    ગેરકાયદેસર કન્ટેન્ટને કંટ્રોલ નથી કરી શકતાં: Metaએ સ્વીકાર્યું

    August 7, 2026

    Cockroach Janata Partyએ નેશનલ વર્કિંગ કમિટી બનાવી: 11 નેતાઓને સોંપાઈ જવાબદારીઓ

    August 7, 2026

    આંદોલન કોઈ વ્યક્તિ નહી સિસ્ટમ સામે હોવું જોઈએ: સંઘ વડા Mohan Bhagwat

    August 7, 2026

    LICમાં રૂા.31,500 કરોડનો હિસ્સો વેચવા અપનાવાયો `સિક્રેટ પ્લાન’

    August 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Malamaal Weekly Two માં રવિના અને પરિણીતિ ચોપડાની એન્ટ્રી

    August 8, 2026

    Yassin Bonu સાથેના ડેટિંગની અફવાઓ પર Nora Fatehi એ મૌન તોડ્યું

    August 8, 2026

    ડિજિટલ યુગમાં સુરક્ષા વિરુદ્ધ સ્વતંત્રતા Meta-વિવાદ

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.