Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદોઃ કેનેડા-આફ્રિકામાં રહેતા દંપતીને વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મળ્યા
    સુરત

    Surat ફેમિલી કોર્ટનો ડિજિટલ ચુકાદોઃ કેનેડા-આફ્રિકામાં રહેતા દંપતીને વીડિયો કોન્ફરન્સથી છૂટાછેડા મળ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૪

    Surat ફેમિલી કોર્ટે ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેનેડામાં રહેતી પત્ની અને પશ્ચિમ આફ્રિકાના સીએરા લિઓનમાં રહેતા પતિને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જુબાની નોંધાવી ભારત આવ્યા વિના જ પરસ્પર સંમતિથી છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય વિદેશમાં વસતા ભારતીય દંપતીઓ માટે મહત્વપૂર્ણ નજિર તરીકે જોવામાં આવી રહ્યો છે.

    મળતી માહિતી મુજબ, સુરતના મહીધરપુરા વિસ્તારમાં રહેતા યુવક અને ઉતરાણની યુવતીના વર્ષ ૨૦૧૫માં લગ્ન થયા હતા. લગ્નજીવનના કેટલાક વર્ષો બાદ બંને વચ્ચે વૈચારિક મતભેદો વધતા ગયા અને માર્ચ ૨૦૨૩થી બંને અલગ રહેવા લાગ્યા. બાદમાં પતિ રોજગાર માટે સીએરા લિઓન અને પત્ની કેનેડા સ્થાયી થઈ ગયા. બંનેએ કાયમી રીતે અલગ થવાનો નિર્ણય લઈને પાવર ઓફ એટર્ની મારફતે સુરત ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.

    કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષકારોની રૂબરૂ હાજરી અથવા ભારતીય દૂતાવાસ મારફતે સોગંદનામું કરવાની પ્રક્રિયા મોટો પડકાર બની હતી. સમય અને ખર્ચને ધ્યાનમાં રાખીને બંને પક્ષના વકીલોએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જુબાની લેવાની મંજૂરી આપવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

    પક્ષકારોના વકીલોએ ગુજરાત હાઇકોર્ટના તાજેતરના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને દલીલ કરી હતી કે ટેક્નોલોજીનો ઉપયોગ ન્યાયને સરળ અને સુલભ બનાવવાનો હોવો જોઈએ. કોર્ટને રજૂઆતમાં જણાવાયું કે વર્ચ્યુઅલ સુનાવણી દ્વારા પક્ષકારોની બિનજરૂરી હેરાનગતિ ટાળી શકાય છે. કોર્ટ આ દલીલોથી સંતોષ પામી અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જુબાની નોંધવાની મંજૂરી આપી હતી.

    કેસ સાથે સંકળાયેલા વકીલોના જણાવ્યા અનુસાર, ગુજરાત હાઇકોર્ટે પણ પોતાના માર્ગદર્શક અવલોકનમાં સ્પષ્ટ કર્યું છે કે ટેક્નોલોજી ન્યાય મેળવવામાં અવરોધ નહીં પરંતુ સહાયક સાધન બનવી જોઈએ. આ જ અભિગમને અનુસરી સુરત ફેમિલી કોર્ટે સમગ્ર કાર્યવાહી ડિજિટલ માધ્યમથી પૂર્ણ કરી હતી.

    વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને પક્ષોની સત્તાવાર જુબાની પૂર્ણ થયા બાદ સુરત ફેમિલી કોર્ટે છૂટાછેડાનો દાવો મંજૂર કર્યો હતો. આ ચુકાદો દર્શાવે છે કે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ભૌગોલિક અંતર હવે ન્યાય મેળવવામાં અવરોધ નથી રહ્યું. વિદેશમાં વસતા ભારતીયો માટે આ નિર્ણય સમય, ખર્ચ અને કાનૂની પ્રક્રિયાને વધુ સરળ બનાવનાર મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleજનતા હવે ભાજપથી કંટાળી ગઈ છે, આ તો માત્ર શરૂઆત છે: Priyanka Gandhi
    Next Article UPમાં ટ્રિપલ મર્ડરઃ ભાડાના ઘરમાંથી બહેરા-મૂંગા દંપતી સહિત ત્રણ લોકોની હત્યા કરાયેલી લાશ મળી
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં ૮૪ વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર

    September 15, 2026
    સુરત

    Surat: માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    સુરત

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026
    સુરત

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026
    સુરત

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    સુરત

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,550
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,400
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 00:52
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ધરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું,ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.