Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?
    • 19 ઓગસ્ટનું પંચાંગ
    • 19 ઓગસ્ટનું રાશિફળ
    • India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે
    • Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી
    • ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police
    • પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો
    • ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Panchmahal: શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા મહિલાનું મોત
    ગુજરાત

    Panchmahal: શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા મહિલાનું મોત

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડાંગરની રોપણી દરમિયાન વીજળી ત્રાટકતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત, બે મહિલાઓ ઈજાગ્રસ્ત

    Panchmahal,તા.૨૭

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ડાંગરની રોપણી દરમિયાન આકાશી વીજળી પડતાં કરૂણ ઘટના બની છે. ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓ પર અચાનક વીજળી ત્રાટકતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટનાથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સમગ્ર ગામમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, શહેરા તાલુકાના નાંદરવા ગામના બામણીયા ફળિયામાં આવેલા બે અલગ-અલગ ખેતરોમાં મહિલાઓ ડાંગરની રોપણીનું કામ કરી રહી હતી. વરસાદી માહોલ વચ્ચે અચાનક આકાશમાં ગાજવીજ સાથે વીજળી ત્રાટકી હતી. વીજળી સીધી ખેતરમાં કામ કરી રહેલી મહિલાઓ પર પડતાં સંતોષબેન, ઝાજમબેન અને શારદાબેન તેની ચપેટમાં આવી ગયા હતા.

    આ દુર્ઘટનામાં સંતોષબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ઝાજમબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને શારદાબેનને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાના પગલે આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.

    ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની મદદથી બંને ઈજાગ્રસ્ત મહિલાઓને પ્રથમ શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલ બંને મહિલાઓની સારવાર ચાલી રહી છે.

    બીજી તરફ, મૃતક સંતોષબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાની નોંધ લઈને આગળની પ્રક્રિયા શરૂ કરી છે.

    વરસાદી ઋતુ દરમિયાન ખેતરોમાં કામ કરતી વખતે આવી દુર્ઘટનાઓ બનતી હોવાને કારણે ખેડૂતો અને મજૂરોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

    હવામાન વિભાગ દ્વારા ગાજવીજ અને વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવે ત્યારે ખુલ્લા ખેતરોમાં કામ કરવાનું ટાળવાની સૂચના આપવામાં આવે છે.

    નાંદરવા ગામે બનેલી આ કમનસીબ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. ગ્રામજનોએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી છે અને ઈજાગ્રસ્ત મહિલાઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના વ્યક્ત કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    Panchmahal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGujarat સહિત ૫ રાજ્યોના ચીફ સેક્રેટરીને શો-કોઝ નોટિસ
    Next Article Porbandar: ૧૫૦ ફૂટ ઊંચાઈએ હેલિકોપ્ટરથી બિમાર નાવિકનો જીવ બચાવ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: હથિયારબંધી ૩૫ પોલીસ સ્ટેશનમાં તલવાર-છરી પર પ્રતિબંધ, ૧૪ વિસ્તારો બાકાત

    August 18, 2026
    અમદાવાદ

    Gujarat High Court નો અનોખો ચુકાદોઃ ૧૬૯૦ વૃક્ષો કાપવાના કેસમાં બે આરોપીઓને ૧૭૦૦ વૃક્ષો વાવવાની શરતે જામીન

    August 18, 2026
    ગુજરાત

    ધારાસભ્ય પંચાયત – મહેસુલી તલાટીના કામોની વ્હેંચણી : નવો જોબ ચાર્ટ જાહેર

    August 18, 2026
    સુરત

    Surat: ફરાળી લોટની ગુણવત્તા સામે સવાલો વચ્ચે સુરત પાલિકા સફાળી જાગી

    August 18, 2026
    વડોદરા

    Vadodara: તરસાલી રોડ પર યુવકની હત્યા કરનાર બે આરોપીઓને જેલભેગા કરીયા

    August 18, 2026
    વડોદરા

    Vadodara: વિપક્ષની સંખ્યા ઘટતાં પંચાયતની સભા માત્ર દસ મિનિટમાં જ આટોપી લીધી

    August 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,750
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹222,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-08-2026 11:25
    Categories
    Latest News

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026

    India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે

    August 18, 2026

    Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી

    August 18, 2026

    ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police

    August 18, 2026
    Search
    Main News

    India and Nepal ના ટોચના અધિકારીઓ સરહદ વિવાદના ઉકેલ માટે મળશે

    August 18, 2026

    Ram temple ના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને રિપોર્ટમાં ક્લીન ચિટ મળી

    August 18, 2026

    પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

    August 18, 2026

    Uttar Pradesh ના સીતાપુરમાં કોંગ્રેસે પોતાનું કાર્યાલય ખાલી કરવું પડશે; ૫૫ વર્ષથી ભાડું એક પણ રૂપિયો ચૂકવ્યું નથી

    August 18, 2026

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને! મગજ વગરનો નક્સલ કોણ છે?

    August 18, 2026

    19 ઓગસ્ટનું પંચાંગ

    August 18, 2026

    19 ઓગસ્ટનું રાશિફળ

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.