Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    America એ આઈફોનને જમીનમાં દાટયોઃ ૨૫૦ વર્ષ પછી ખુલશે

    July 7, 2026

    Khamenei ના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ

    July 7, 2026

    China પ્રશાંત મહાસાગરમાં સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યું

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • America એ આઈફોનને જમીનમાં દાટયોઃ ૨૫૦ વર્ષ પછી ખુલશે
    • Khamenei ના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ
    • China પ્રશાંત મહાસાગરમાં સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યું
    • વેચવાલી અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે Stock Market માં સાવચેતીનો માહોલ…!!!
    • Washington DC માં ‘કોડ રેડ’ ઍલર્ટ, હવા ઝેરી બનતાં હાલાકી
    • Cyber Crime ની દુનિયામાં ખળભળાટ AI એ રેન્સમવેર એટેક કર્યો
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagarમાં જોરાવરનગર રોડ પર યુવકનું થયું કમકમાટીભર્યું મોત
    સૌરાષ્ટ્ર

    Surendranagarમાં જોરાવરનગર રોડ પર યુવકનું થયું કમકમાટીભર્યું મોત

    Vikram RavalBy Vikram RavalMarch 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.૩૧

    સુરેન્દ્રનગરમાં જોરાવરનગર રોડ પર અમદાવાદની ટેક્સી ચાલકે યુવકને અડફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને નજીકના લોકોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ હતી.

    બેફામ વાહનચાલકોને અંકુશમાં લાવવા રાજ્ય પોલીસ, જીલ્લા પોલીસ કડક કાર્યવાહી કરતી જોવા મળી છે. પકડાયેલા લોકોને મોટો દંડ પણ ભરવો પડ્યો છે, તેમજ વાહનચાલકોની બેદરકારીનાં લીધે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે ફરીથી સુરેન્દ્રનગર જીલ્લામાં હિટ એન્ડ રન ની ઘટના બની છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલ જોરાવરનગર-રતનપર કોઝ વે રોડ પરથી બેફામ વાહન ચાલક કાર લઈને પૂરપાટ ઝડપે દોડાવી રહ્યો હતો, દરમિયાન માતૃશ્રી કોમ્પલેક્સ નજીક અચાનક કાબૂ ગુમાવતા યુવકને અડફેટે લીધો હતો. માહિતી અનુસાર, માહિર ડોડિયા નામનો યુવક કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. કારની ટક્કરથી રસ્તે ચાલીને જતો યુવક કાર અને થાંભલા સાથે અથડાચાં શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાર એટલી ઝડપમાં હતી કે યુવક ફંગોળાઈ થાંભલાને અથડાયો હોવાનું ઝ્રઝ્ર્‌ફ ફૂટેજમાં સામે આવ્યું છે. અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાર ચાલકને ટોળાએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તબીબી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો છે. અગાઉ જામનગરના દરેડ મસિતીયા રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રન ના બનાવમાં એક યુવાનનો જીવ ગયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના ચાલકે એક બાઈકને ઠોકરે ચડાવતાં બાઈક સવાર સુમરા યુવાનનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. માહિતી મુજબ, જામનગરના દરેડ-મસીતીયા રોડ પર ઈકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક રઝાક અબ્બાસભાઇ ખફી નામના ૨૨ વર્ષીય સુમરા યુવાનને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયા ફરજ પરના તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કરાયો હતો.

    Surendranagar Surendranagarr News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    America એ આઈફોનને જમીનમાં દાટયોઃ ૨૫૦ વર્ષ પછી ખુલશે

    July 7, 2026

    Khamenei ના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ

    July 7, 2026

    China પ્રશાંત મહાસાગરમાં સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યું

    July 7, 2026

    વેચવાલી અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે Stock Market માં સાવચેતીનો માહોલ…!!!

    July 7, 2026

    Washington DC માં ‘કોડ રેડ’ ઍલર્ટ, હવા ઝેરી બનતાં હાલાકી

    July 7, 2026

    Cyber Crime ની દુનિયામાં ખળભળાટ AI એ રેન્સમવેર એટેક કર્યો

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    America એ આઈફોનને જમીનમાં દાટયોઃ ૨૫૦ વર્ષ પછી ખુલશે

    July 7, 2026

    Khamenei ના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ

    July 7, 2026

    China પ્રશાંત મહાસાગરમાં સબમરીનમાંથી બેલાસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યું

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.