Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police

    August 18, 2026

    પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

    August 18, 2026

    ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police
    • પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો
    • ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા
    • Uttar Pradesh ના સીતાપુરમાં કોંગ્રેસે પોતાનું કાર્યાલય ખાલી કરવું પડશે; ૫૫ વર્ષથી ભાડું એક પણ રૂપિયો ચૂકવ્યું નથી
    • TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ
    • Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે
    • Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી
    • ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar તા.૧૮

    ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે દારૂની પાર્ટી કર્યા બાદ અચાનક તબિયત લથડતા એક ૨૫ વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે તેના અન્ય બે મિત્રોની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દારૂમાં ઝેરી પદાર્થ ભળ્યો હોવાની શક્યતાને પગલે સ્થાનિક વરતેજ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

    ​મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ખરકડી ગામના નિવાસી ઉપેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ. ૨૫) એ ગત ૧૬ ઓગસ્ટની રાત્રે પોતાના ગામની એક વાડીમાં મિત્રો સાથે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. ડ્રિન્ક કર્યા બાદ ત્રણેય મિત્રોને અચાનક ઉલટીઓ થવા લાગી હતી અને તબિયત વધુ બગડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સતત ૨૪ કલાક સુધી બેભાન અવસ્થામાં રહ્યા બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા અને વિશ્વરાજસિંહ ગોહિલ (ઉં.વ. ૨૪) હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    ​મૃતકના ભાઈ નરેન્દ્રસિંહ ગોહિલે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દારૂમાં પોઈઝન હોવાના લીધે આ હોનારત સર્જાઈ હોઈ શકે છે. બીજી તરફ, વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ.ના જણાવ્યા અનુસાર, યુવકો દારૂ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ ચાલુ છે અને મોતનું ચોક્કસ સાચું કારણ જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પીએમ  કરાવવામાં આવશે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂથમાંથી બે યુવકો રૂટીન દારૂનું સેવન કરતા હતા. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળના સાચા કારણો પરથી પડદો ઊંચકાશે.

     

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો
    Next Article ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gir Somnath: ૧.૮૫ લાખનો એસિડ ઝડપાયો, વિજેતા એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરાઇ

    August 18, 2026
    રાજકોટ

    લોધિકા સહકારી ચૂંટણીમાં Jayesh Radadiya સામે Prashant Korat ની પ્રતિષ્ઠાની કસોટી!

    August 18, 2026
    જૂનાગઢ

    Junagadh: માખીયાળામાં એસટી બસ રોકો આંદોલન, બસનો સ્ટોપ ન મળતાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

    August 18, 2026
    સૌરાષ્ટ્ર

    ઉખલા ગામના વાડી વિસ્તારમાં જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા ૪ યુવક કૂવામાં પડ્યા હતા જેમાં ૩ લોકોના મોત થયા

    August 18, 2026
    અમરેલી

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન

    August 14, 2026
    રાજકોટ

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,810
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 21:40
    Categories
    Latest News

    ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police

    August 18, 2026

    પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

    August 18, 2026

    ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા

    August 18, 2026

    Uttar Pradesh ના સીતાપુરમાં કોંગ્રેસે પોતાનું કાર્યાલય ખાલી કરવું પડશે; ૫૫ વર્ષથી ભાડું એક પણ રૂપિયો ચૂકવ્યું નથી

    August 18, 2026

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026
    Search
    Main News

    પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

    August 18, 2026

    Uttar Pradesh ના સીતાપુરમાં કોંગ્રેસે પોતાનું કાર્યાલય ખાલી કરવું પડશે; ૫૫ વર્ષથી ભાડું એક પણ રૂપિયો ચૂકવ્યું નથી

    August 18, 2026

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૨૦ જુલાઈના રોજ સંસદ કૂચ ગેરકાયદેસર હતી, પરિસ્થિતિ બગડ્યા પછી બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો,Delhi Police

    August 18, 2026

    પેપર લીકના આરોપીઓની મિલકત જપ્ત કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસેથી જવાબ માંગ્યો

    August 18, 2026

    ભિંડમાં રસ્તા પર બેઠેલી ગાયને બચાવવાનો પ્રયાસ કરતી વખતે આઠ લોકોના મોત થયા અને ૨૨ ઘાયલ થયા

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.