Amreli,તા.18
અમરેલીનાં પાદરમાં આવેલ ઠેબી જળાશય નજીક થોડા મહિનાઓ પહેલા જનતાનાં પરસેવાનાં પૈસાથી સિંચાઈ વિભાગ ઘ્વા રા વીજપોલ ઉભો કરવામાં આવ્યોે અને થોડા જ દિવસોમાં વીજપોલ જમીનદોસ્ત થઈ ગયો અને છતાં સિંચાઈ વિભાગનાં અધિકારીઓને વીજપોલને ઉભો કરીને કાર્યરત કરવાની કોઈ જરૂર લાગતી નથી તેવું માનવું રહ્યું.

