Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    • Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો
    • Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો
    • Rajkot Municipal Corporationની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકશે
    • હું રાહ જોઉ છું પણ ઇરાન સમજુતી પર નહીં આવે તો લશ્કર તૈયાર છે: Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat ના માંગરોળ ગેંગરેપ કેસમાં હવે ૧૧મી નવેમ્બરથી ડે ટુ ડે હિયરિંગ શરૂ
    સુરત

    Surat ના માંગરોળ ગેંગરેપ કેસમાં હવે ૧૧મી નવેમ્બરથી ડે ટુ ડે હિયરિંગ શરૂ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    SURAT, તા.૦૯

    સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં હવે ૧૧મી નવેમ્બરથી ડે ટુ ડે હિયરિંગ શરૂ થશે. ગેંગરેપ કેસમાં ૩ આરોપી વિરુદ્ધ કોર્ટે ચાર્જફ્રેમ કર્યો છે, સાથે મહત્ત્વની વાત છે કે હાઇકોર્ટે નોટિફિકેશન મોકલીને આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં પ્રાયોરિટી પર ચલાવવા માટે સૂચન કર્યું છે. માંગરોળ ગેંગરેપ કેસમાં માત્ર ૧૫ દિવસમાં ગ્રામ્ય પોલીસ દ્વારા ૩૦૦૦ પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે ચાર્જફ્રેમ કર્યા છે. સગીરા સાથે ગેંગરેપ આચરનાર ત્રણ આરોપી પૈકી એકનું મોત નીપજ્યું છે, જ્યારે બે આરોપી વિરુદ્ધ ૧૧મી નવેમ્બરથી ડે ટુ ડે હિયરિંગ શરૂ થશે. આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાલાની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં બીએનએસની સેક્સન ૭૨ (૨)માં જે જોગવાઈ છે એને પણ આવરી લેવામાં આવી છે, જેથી આરોપીઓને સખત સજા થાય. કેસમાં ૬૦થી વધુ શાહેદોનાં નિવેદન લેવાયાં છે. ૩૦૦૦ પાનાંની ચાર્જશીટમાં ૪૬૭ મુખ્ય પાનાં છે. આ કેસમાં ૧૯ અલગ અલગ સેક્શન હેઠળ પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે માંગરોળમાં જે ગેંગરેપનો બનાવ બન્યો એ કેસમાં પોલીસે ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી હતી. પ્રોસિક્યુશન દ્વારા હાલમાં દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું. નામદાર કોર્ટ તરફથી આરોપી વિરુદ્ધ તહોમતનામું પણ ઘડવામાં આવ્યું છે. આ કેસમાં કુલ ૯૬ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. સાથે તેમણે જણાવ્યું હતું કે નામદાર હાઇકોર્ટ દ્વારા નોટિફિકેશન મોકલી સૂચના આવી છે એ મુજબ આ કેસને પ્રાયોરિટીમાં ડે ટુ ડે હિયરિંગ કરવામાં આવે એના પૂરતા પ્રયત્નો પ્રોસિક્યુશન તરીકે અમે કરવાના છીએ. આરોપી તરફથી લીગલ એડમાંથી વકીલ ફાળવવામાં આવ્યા છે તે આરોપીના કેસ લડશે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ

    April 24, 2026
    સુરત

    Surat: સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ

    April 24, 2026
    સુરત

    Suratમાં માતાના પાસે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

    April 22, 2026
    સુરત

    Surat ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા

    April 22, 2026
    સુરત

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ

    April 18, 2026
    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026

    Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026

    Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026

    Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.