Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ
    • Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન
    • મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    • Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન
    • Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત
    • શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ જામજોધપુરના કોટડા બાવીસી ગામે વાડી વિસ્તારમાં સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી
    જામનગર

    Jamnagar: ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓએ જામજોધપુરના કોટડા બાવીસી ગામે વાડી વિસ્તારમાં સગર્ભાની સફળ પ્રસૂતિ કરાવી

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026Updated:July 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (ભરત ભોગાયતા)

    Jamnagar તા.૮

    Jamnagar જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સરાહનીય તત્પરતા અને માનવીય અભિગમનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા ૩૦ વર્ષીય કમલીબેન એયરને અચાનક પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડી હતી. આ તેમની ચોથી ડિલિવરી હોવાના કારણે મેડિકલ દ્રષ્ટિએ તેઓ હાઈ-રિસ્ક માતાની શ્રેણીમાં આવતા હતા, જેથી પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ સેવાનો સંપર્ક કર્યો હતો.

    સમય સૂચકતા વાપરીને અડધા કલાકના ટૂંકા ગાળામાં જ ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. હસમુખ સાગઠિયા તથા પાયલોટ કમલેશ કંટારીયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ, ગત દિવસોમાં આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે એમ્બ્યુલન્સ વાડી વિસ્તારમાં આવેલા કમલીબેનના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી. અડધે સુધી ગયા બાદ આગળ ખેતર અને કાદવના કારણે વાહન આગળ વધારવું અશક્ય બની ગયું હતું.

    બીજી તરફ, માતાની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી હોસ્પિટલ પહોંચાડવા જેટલો સમય નહોતો અને સ્થળ પર જ તાત્કાલિક ડિલિવરી કરાવવી પડે તેવી કટોકટીભરી સ્થિતિ ઊભી થઈ હતી. આવી કપરી પરિસ્થિતિમાં પણ ક્ષણભરનો વિલંબ કર્યા વિના, ૧૦૮ ના હાજર સ્ટાફે પોતાની સૂઝબૂઝ અને તબીબી કૌશલ્યનો ઉપયોગ કરીને સગર્ભાના ઘરે જ સફળતાપૂર્વક અને સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી.

    સફળ પ્રસૂતિ બાદ ખરી કસોટી શરૂ થઈ હતી, કારણ કે માતા અને નવજાત શિશુને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવાના હતા. એમ્બ્યુલન્સ સ્ટાફે માતા અને બાળકને ખાટલા ઉપર સુવડાવીને સ્થાનિક લોકોની મદદથી આશરે ૫૦૦ મીટર જેટલું અંતર પગપાળા કાપ્યું હતું. કાદવ-કીચડથી ભરાયેલા રસ્તાઓ વચ્ચેથી પસાર થઈને તેઓ સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા.

    ત્યારબાદ બંનેને તાત્કાલિક વધુ સારવાર અને દેખરેખ માટે જામજોધપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ૧૦૮ સ્ટાફની આ કર્તવ્યનિષ્ઠા અને સેવાની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ સાથે જ પ્રસૂતાના પરિવારજનોએ પણ રાજ્ય સરકાર તથા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKangana Ranautની ’ક્વીન ૨’ ને કરોડોનો દંડ, ફેન્ટમ સ્ટુડિયો અને જિયોસ્ટાર વચ્ચે મોટો વિવાદ
    Next Article Surendranagar: વઢવાણમાં ગુનામાં નાસતો ફરતો આરોપી ભચાઉથી ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026
    જામનગર

    Jamnagarમાં બિરયાની-નોનવેજ વાનગીઓ ખાધા બાદ ૩૦થી ૩૫ લોકોને ફૂડ પોઈઝનિંગ

    October 7, 2026
    જામનગર

    Jamnagar: નાઘેડીના દારૂના દરોડા પ્રકરણમાં પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાત

    October 7, 2026
    જામનગર

    Jamnagarમાં જુદી-જુદી જગ્યાએ અંગ્રેજી દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા

    October 5, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ

    October 5, 2026
    જામનગર

    Jamnagar: ખંભાળિયામાં ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ. ૨,૧૨૦ની લાંચ લેતા બે ઝડપાયા

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-10-2026 02:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026

    Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન

    October 10, 2026

    મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા

    October 10, 2026

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.